________________
Shri Mahavir Jain Aradhana Kendra
browse
www.kobatirth.org
સૂક્ષ્મદર્શકથી નિલંખિત કલિલમાં લેવામાં આવતી વ્યાસુતકાની આડી અવળી
76
હલચલ.
browse ધાસ, પ્રરાહ, ડાળાં અને વનસ્પતિના અન્ય કુમળા ભાગ ચરી ખાવા, (૨) આવી રીતે ચરવામાં આવતી વનસ્પતિ.
Brucella. ગાળ દંડાણુ, જે માનવી અને પશુને રોગગ્રસ્ત કરે છે. B. abortus. ગર્ભપાત ગાળ દંડાણુ. B. melitensis. અન્નવર ગેાળ દંડાણુ. brucellosis. ગાળ દંડ!ણુથી પશુમાદાને થતા ગર્ભપાત. Bruguiera conjugata (L) Merr. (Syn B. gymnorrhiza (L.) Lamk. Rhizophora gymnorrhiza L.). ૫. બંગાળ અને આંદામાનમાં ભરતીવાળી ભૂમિમાં થતું ઝાડ, જેની છાલ ચામડાં કમાવવાના કામમાં આવે છે. B. Clindrica Wight & Arn (Syn. B. caryophylloides Blume). એક ઝાડ, જેની છાલ ચામડાં કમાવવા ઉપયેગી અને છે. B. parviflora Wight & Arn. બાંદામાનનું ઝાડ, જેનાં પાન અને છાલ ચામડાં કમાવવા ઉપયેાગી અને છે. bruise. ઉઝરડા; ઘા પડચા વિના પેશીને થતી ઈન્દ્ર.
Brunfelsia americana L. બગીચામાં વાવવામાં આવતા શાભને ભ્રુપ. B. hopeana Benth. (Syn. Franciscea topeana Hook) શેલાનું નાનું ઝાડ. B. latifolia Benth. બગીચામાં ઉગાડવામાં આવતું. શેભાનું
ઝાડ,
brush. કાષ્ઠ પેદા ન કરતાં ક્ષુપ કે વૃક્ષ. (૨) ગાય કે ઘેાડાના પૂંડાને વાટે આવેલે વાળવાળે ભાગ, (૩) ઘઉંના કણસલાને ટોચને ભાગ. . drag. જુએ brush harrof. b. harrow. લાકડાના ઢીમાને લગાડેલા ટૂંકા અને કડક ડાંળખાની ખરપડી. b. matting. ભેજ જાળવવા અને ધાવાણ થતું અટકાવવા જમીન પર ડાળાં પાંખળાં પાથરવાની
Acharya Shri Kailassagarsuri Gyanmandir
bucket pump
યુક્તિ. b.wood. નીચા છેડની વૃદ્ધિ. (૨) ઝાડનાં પડેલાં કે કાપેલાં ડાળખાં ઇ. brushing. સેવેલા રેશમના કીડાને એકઠાં કરવાની પ્રક્રિયા. Brussels sprouts. Brassica oleracea L. var. gemmifera D.C. કાખી માફક વાવવામાં આવતું અને એશ્ર્ચિમમાં વિકસાવવામાં આવેલું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થતું કાખી જેવું શાક.
Bryonoposis laciniosa Nand. શિવલિંગી નામની પટાલાદિકુળની વનસ્પતિ. Bryophyllum calycinum Salish. પાન ફૂટી, ધામારી. Brytophytum sensitivum. સુરેરા, bucca. ગાલ. Buchanania augustifolia Roxb. આમ્રાદિ કુળની હિંદીમાં પિયાલા અને અંગ્રેજીમાં Cuddapah almond, Buchanan's mange નામે ઓળખાતું મધ્યપ્રદેશ અને પશ્ચિમદ્વીપકલ્પીય પ્રદેશનું ખાદ્યફળનું ઝાડ. B. Jancifolia Roxb. આમ્રાદિ કુળનું પૂર્વભારત અને આંદામાનમાં થતું ઝાડ. B. lanzan_Spreng. (Syn. B. latifolia Roxb.). ચારોળી સ્વામ્રાદિકુળનું હિંદીમાં ચિરેજી અને અંગ્રેજીમાં Cuddapah almond તરીકે ઓળખાતું ઝાડ, જેની છાલ ચામડાં કમાવવાના ઉપયેાગમાં આવે છે, ખી ખાદ્ય છે, ગુંદર કાપડ રંગવા ઉપયાગી બને છે. B. latifolia ચારોળી, Buchanan's mango. જુએ Cuddapah almond. rhubarb. Bucharian પ્રચુર દુગ્ધાદકુળની Rheum rhabarbarum L. (Rheum undulalum L.). નામની શાકીય વનસ્પતિ. buck. હરણ, બકરાં, સસલાં ઇ.નું નરપ્રાણી. bucket pump. બાલદી સાથે જોડાચેલે ૫૫, જે વડે છંટકાવ કરવામાં આવે છે. . sprayer. છંટકાવ પ્રવાહીવાળી ખાલદી સાથે જોડાયેલા પંપ.
For Private and Personal Use Only