SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra brimstone www.kobatirth.org 74 ફળ રસ. brimstone. ગંધક. brine. ખારું જળ, સમુદ્રનું જળ. brinjal. રીંગણ, વેંગણ; Solanum melongena L. var. esculenium. નામની શાકીય વનસ્પતિ. b, bacterial wilt. Pseudomonas solanacearum નામના જંતુથી રીંગણને થતે જીવાણુજન્ય રાગ. h. blight. Pellicularia (Sclerotium) rolfiથી રીંગણને થત રાગ. . bud worm. Gnorimo.shema (Phthorimaea glapsigna M. નામનું રીગણનું જંતુ, b. damping off. Pythium sppPhytophthora spp. Pellicularia filamentosથી રીંગણીને થત રેગ. b. dry root rot, Macropomina phaseoli થી રીંગણીને થતે રાગ, જેમાં તેનાં મૂળ મરી જાય છે; b. early blight. Alternaria solanien રીંગણીને થતા રોગ, b. leaf caterpillars. Eublema olivacea M; Psara hitenc!alis F. Patia clientella 7. નામના રીંગણમાં પડતી ઈચળે. b. leaf-eating beetle. Epilachna spp. નામને રીંગણીને કીટ . leaf spot Cercospora melongenae ફૂગથી રીંગણને તે રાગ. . leaky fruit rot, Pythium aphanidermatumથી રીંગણને થતા રાગ. . little leaf virus. રીંગણને થતા વિષાણુજન્ય રોગ.. phomopsis blight and fruit rot. Phomopsis exams થી રીંગણને થતે રાગ. . powedery mild. ew. Erysiphe cichoracearum D C નામથી ફૂગથી રીંગણાને થતા એક રાગ. b. shoot and fruit borer. Leucinodes orbonalis Gren. નામના રીંગણીના પ્રકાંડ અને ફળને વેધકકીટ. b. stem borer. Euzphere herticella R. નામના રીંગણના Acharya Shri Kailassagarsuri Gyanmandir broken orange peoke પ્રકાંડને વેધક કીટ. . sucking insects. Eurentins echinus D. Phenacoccus insolitus G. નામનાં રીંગણને રસ ચૂસતા કીટ. brisket. ચેપગા પશુના આગલા પગ વચ્ચેની છાતી, અધરવક્ષ. (૨) આ ભાગનું માંસ, bristle. ↓ઢ લામ. (૨) ડુક્કરના કડક ણીવાળા વાળની સંખ્યા, પ્રમાણ ઇ, પ્રાણીના પ્રકાર, દેશકાલ અને વાતાવરણ પર આધાર રાખે છે. વર્ષમાં બે વાર તે કાઢવામાં આવે છે. (ર) વનસ્પતિ પરના કાંટા જેવા પ્રવધ. bristly foxtail. તૃણકુળતું Setaria verticillata(L.)નામનું તામીલનાડુ અને આન્ધ્રપ્રદેશમાં થતું ધાસ, brix. શેરડીના રસમાં ધનદ્રવ્યની ટકા વારી, જે brixometerથી જાણી શકાય છે. brixometer. શેરડીના રસના ઘનદ્રવ્ય જાણવાનું-માપવાનું સાધન. broad-base ridge terrace. જમીન સંરક્ષણની પાળા પદ્ધતિ, જેમાં એ! વરસાદવાળી જમીનની બંને બાજુએ નીચે પહેાળે પાળા બનાવવામાં આવે છે. broad bean, Vicia faba L. (Fahe ulgaris Moench). નામની વાચવ્ય ભારતમાં થતી શકીચ વનસ્પતિ. b.b. leaf spot. Alternaria brassicae phaseoliથી બ્રેડખીનને થને ગ. b. b. powedery mildew. Erysiple polygon ફૂગથી થ્રેડનને થતા રેગ. . . rust. Uromyces jab.ae નામની ફૅગથી બ્રેાડખીનને થતે એક રાગ. broadcast. વનસ્પતિ વાવવા વેરેલું (બી), (૨) ઔ વેરવું. broccoli. કૅાલિફલાવર. broiler. 8–13 અઠવાડિયાંનું ૢ થી 2 રતલ વજનવાળું નર બચ્યું. h. mash. બચ્ચાંના એરાક. broken orange pekoe. એરેંજપીકે! નામની ચાનો પ્રકાર. b. pekoe. ચાના એક પ્રકાર. b, tea, ચાને એક For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy