SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org bsakish brakish. ભાંભરું પાણી. bramble. કાંટાળે આરાહી ભ્રુપ. (૨) Rubus પ્રશ્નતિ અને પદ્મમકલાર્દિ કુળની બ્લેક બેરી કે રાસ્પબેરી જેવી વનસ્પતિ. bran. શૂ યું, ખીનાં છેછરાં. h. bait. જંતુ મારવા માટે ચૂ યું, વિષ અને ગળપણવાળું મિશ્રણ. . mash. ચૂલાને પ્રાણી આહાર. branch. શાખા, ડાળી; વનસ્પતિના મૂળ પ્રકાંડ – થડનું પાચ અંગ. branching. શાખાવિન્યાસ. branchlet. નાની શાખા, ડાળખી. brand. ઢાર, ઘેાડા અને ધેટાં – ખકરાંને એળખ માટે ગરમ લેાખંડથી ડામ આપી લગાવવામાં આવતું ચિહ્ન, (ર) લેાખંડનું ખીજું, જેથી પ્રાણીને ચિનિત કરવામાં આવે છે. (૩) વસ્તુઓને લગાવવામાં આવતા મારક! – ચિહ્ન. branding equipment. પ્રાણીને ચિલ્ડ્રનિત કરવા માટેનું ઉપકરણ. brashy soil, ખરબચડા, અણીદા૨ પથ્થરવાળી જમીન. Brassica alba (L.) Boiss. સફેદ રાઈ. B. campestris . war. dichotoma Watt. કાળે સરસવ, પંજાખમાં થતી તેલીબિયાંની વનસ્પતિ. B. campestris L. var. sarson Prain (Syn B. compestris L var galuca Duth & Full). પીળા સરસવ, રાજીકાટ્વિકુળની તેલીબિયાની વનસ્પતિ જે ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર અને આસામમાં થાય છે, જેનું તેલ રસેાઈ તથા દીવાખત્તીમાં ઉપયેગી મને છે; ખેાળ ઢારને અપાય છે, B. compestris war. raha, જુઓ !urnip; સરસવ. B. compestris var. sarson, પીળેા સરસવ. B. compestris var. toria સરસવ. B. chinensis. ઉત્તર ભારતના ડુંગરાળ પ્રદેશેમાં થતી વનસ્પતિ. B. hirta Moench. (Syn B. alha (L. Boiss). સફેદ રાઈ, કુમળાં પાન અને કળી ખવાય છે. ીનું જાડું તેલ મળે છે. B. Juncea 72 breadfruit (L.) Czern & Ccss. રાઈ, જેનું તેલ રસેાઈમાં ઉપયાગી છે, અને જે પુ. અંગાળ અને ઉત્તરપ્રદેશમાં થાય છે. B. juncea (L) Czern & Coss. var. cuneifolia Prain. (Syn, B. Engosa Prain var. cuneifolia Prain.). નૈનીતાલ, ઉત્તર પ્રદેશ, પ. અંગાળ અને આસામમાં થતી રાઈ. B. nabus L. સફેદ રાઈ, જેનાં પાન ખાદ્ય છે, જે પંજાબ, પ. બંગાળ અને બિહારમાં ઉગાડાય છે. B. nigra. પંજાબ, (L.) ઉત્તર પ્રદેશની કાળા રાઈ. B. oleracea L. var.acephala D.C. કરમસાગ નામની આસામ, કાશ્મીર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થતી વનસ્પતિ. B. oleracea L. . botitis L. રાજીકાદિકુળનું કાખી ફલાવર. B. oleracea L. ar capilala . રાષ્ટ્રકાદિકુળની કાખી. B. olercear L. war. cauloraha. રાછકાદિકુળનું નાલકાલ. B. oltracea L. par. gemmifera D.C. રાજીકાદિકુળની કાખી. B. oleracea L. gongylodes (Syn var. caulorapa Pasq.) નેલકાલ. B. pekinensis (Lour) Rupr, ચિનાઈ કાખી. B. raha L. (Syn. B. campestris L. raba Met.) શલગમ, જે પંજાબ અને ઉત્તરપ્રદેશમાં થાય છે. B. rugose a. cuneifolin. મેટા પાનની રાષ્ટ્રકાદિકુળની રાઈ. brassicas. રાજીકાદિકુળની કાખી, શલગમ, નેલકાલ, ફલાવર, સરસવ, રાઈ . જેવી વનસ્પતિ. braxy. ઘેટાને થતા સેન જેવા રાગ, જેમાં રાગી પ્રાણીનું એકાએક મરણ નીપજે છે. var. Acharya Shri Kailassagarsuri Gyanmandir Brazil cherry મૂળ બ્રાઝિલનું પણ હવે નીલગિરિમાં થતું ફળ. Brazilian lucerne. પલાશાદિકુળનું મૂળ બ્રાઝિલનું ધાસ; રજકો. breadfruit. Artocarpus altilis (Park.) Fosh (A. communis For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy