________________
Shri Mahavir Jain Aradhana Kendra
boar
www.kobatirth.org
B. balsamifera (L) D.C. (Syn. Conyza balsamifera L.) સહદેવ્યાદિકુળનું પત્રીકપૂર, કપૂરિયું; જે હિમાલય, આસામ અને ખાસી ટેકરીએમાં થાય છે. જેનાં પાન સુવાસિત છે, અને જેમાંથી કપૂર અનતું માનવામાં આવે છે. B. criantha DC. સહદેવ્યાદિ કુળનું નિમૂરડી, B. glomerata DC. સહુદેવ્યાદિકુળનું ભાંભરડા, ભમરડા.B. lacera DC, સહદેવ્યાદિકુળનું કપૂરિયું B. membranaceae DC. સહુદેન્ગાદિકુળનું મહાવીર. B. twighibiana. સહુદેવ્યાદિકુળનું માંકડમારી. hoar. ખસી કરાચા વિનાનું ડુક્કર, b. pig. એક વર્ષની હેઠળનું નર ડુક્કર. bobbi. Calophyllum apetalum Willd (C. wightianum T. Anders.). નામનું કર્ણાટક, મહારાષ્ટ્ર અને કેરળમાં થતું ખાદ્ય ફળધારી ઝાડ. obtail. ટૂંકી પૂછડીવાળું (પશુ). body, મેલ્ટાર્ડ હળનું માળખું. (૨) મધ, ચીઝ, માખણ જેવાં દ્રવ્યની સમાંગતા. (૩) શરીર, દેહ. b. cell. દેહુકોષ. b. check. ગર્ભાશયમાંજ ઈંડું તૂટ્યું હોય ને તેના કોચલા પર અન્ય દ્રવ્યે જામ્યા હોય તે. b. louse. શરીરપર થતી જના પ્રકાર. Boehmeria diffusa L. સાટાડી, વખખાખરા, પુનર્નવા, રાતે વસેટા, B. macrophylla D. Don. ઉત્તરપ્રદેશ અને બિહારમાં થતી વનસ્પતિ, જેના પ્રકાંડના રેસામાંથી માછલાં પકડવાની કાળ બનાવવામાં આવે છે. B. nivea (L.) Gaud. આસામ અને ૫. બંગાળમાં થતા ક્ષુપ, જેના મજબૂત રેસાના કોથળા, દ્વારા, દોરડાં, કાગળ અને ગેસ માટેના મેન્ટલ બનાવવામાં આવે છે. B. rehanda Willd. સાટાડી, વસે3. B. verticullala Poir. શેરો, વખખાખશે, મેાડા વસેડા.
bog. ટ્રંક, કળણ, રોવાળ પંક. boggy. રોવાળ પંકિલ.
68
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Bombay hemp
boil. ગૂમડું, વિદ્રષિ. boiling point. ઉત્કલન બિંદુ, કવથ નાંક; પ્રવાહીનું બાષ્પીભવન થાય તેવું ઉષ્ણતામાન.
bole. નાળિયેરીને નિમ્નતમ પ્રદેશ, ઝાડનું મુખ્ય પ્રકાંડ. જ્યાં મૂળ સ્થાનીય થાય છે. b.area. ઝાડના થડના તળના વિસ્તાર, જે પરિધની ઊંચાઈ સાથેના ભાગાકારથી ગણાય છે. boll. જીંડવુ, જેમાં રૂ હેાય છે. b. period. જીડવાં ખાઝચા હોય પણ ફ્રૂટથા ન હેાય તેવા કપાસના છેડના સમય. bolling. કપાયેલી શાખાનું ઝાડ. bolt, ચાકસ સંજોગામાં કાંદા જેવી વનસ્પતિના અકાળે ફૂટતા અંકુર bols. ચાવેલે ખારાક કે ગળેલી દવાના લે. (૨) પશુની વાની મેાટી ગાળો.
Bombaceae. શાહ્સલ્યાદિ નામનું વનસ્પતિનું કુળ. bombardment. વર્ષો, આવષૅણ. Bombax. શીમળા. Bombax ceiba L. (Syn. B. malabaricum DC; Salmalia malabarica DC.) Schott & Endl.). સિમૂલ, સેમૂર, શીમળા, રાતા શીમળે!, જે પંજાબ, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને પશ્ચિમ દ્વીપકલ્પીચ વિસ્તારમાં થાય છે, જેનાં ફૂલ ખાદ્ય છે, ખીને ચારે થાય છે, ફળમાંથી મળતું દ્રબ્ય ગાદલાં ભરવામાં ઉપયેાગી અને છે. થડમાંથી મળતા ગુંદરને આસ’જક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. B. ellipticum H. B. & K. કેસરી શીમળે. B. insigne Wall, સિમૂલ, પશ્ચિમઘાટ, આસામ અને આંદામાનમાં થતું મેલું ઝાડ, જેના કાષ્ઠની દીવાસળીએ બને છે. B. mori. જુએ શેતૂરના પાન ખાતા રેશમના
કીડી.
For Private and Personal Use Only
Bombay Bold, મગફળીને એક પ્રકાર. Bombay Green. ઉત્તર પ્રદેશની વહેલી પાકતી માદા નામની કેરીને પ્રકાર, Bombay hemp. ાણ્