________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખિસ્સાકેશ આ લઘુકેશમાં, જેમની જોડણી જોવી પડે એવા તેરથી ચૌદ હજાર શબ્દોની વ્યાકરણ સાથે માત્ર જોડણી આપવામાં આવી છે. લેખકે, વિદ્યાર્થીઓ, શિક્ષક વગેરેને એ ખૂબ ઉપયોગી થશે.
કિં. રૂ. ૮-૦૦
ગુજરાતી-હિન્દી કોશ
સંપા. મગનભાઈ દેસાઈ લકોપચાગિતાને ધ્યાનમાં લઈ ને, હિંદી શિક્ષણ અને પ્રચારની ગુજરાતની માંગને પહોંચી વળે એટલી શબ્દસામગ્રી એટલે લગભગ ૨૫ હજાર જેટલા શબ્દો આ કેસમાં સંઘરાયા છે. હિંદી-હિન્દુસ્તાની ભાષાને સવિશેષ ઉપયોગ, શબ્દપ્રયોગ, શબ્દોની વ્યાખ્યા તેના પર્યાય વગેરેથી સભર રાષ્ટ્રભાષાના અભ્યાસીઓને આ કોશ ઘણા ઉપયોગી છે.
કિં. રૂ. ૮-૦૦
For Private and Personal Use Only