________________
Shri Mahavir Jain Aradhana Kendra
xerosere
www.kobatirth.org
711
મ
બાષ્પીભવન ઝડપી અને પાણીની આવક આછી હોય છે તેવી જમીનમાં ઊગતી વનસ્પતિ. xerophytic vegetation. કાંટાળા ક્ષુપ, ઝાડી ઝાંખરા જેવી રુનિવાસી વનસ્પતિ. xerophytism. શુષ્કોભિતા. xerosere. શુષ્ક સંચક્ર. (૨) શુષ્ક ભૂમિમાં વનસ્પતિ વિકાસની એક અવસ્થા. Ximenia americana L. ઈંગૂડી નામના . ભારત, અને આંદામાનમાં થતા ભ્રુપ, જેનાં ફળ ખાદ્ય છે અને જેનું કાષ્ઠ સુખડના લાકડાની અવેજીમાં ઉપયાગમાં લેવામાં આવે છે. x-ray. ક્ષ-કિરણ, Xyleborus compactus H. નામના શબટા કાફીનેા કીટ. xy. morstatti H. નામના શખસ્ટા કૉફીના કીટ. xylem. જળવાહક પેશી, જળવાહિની, દારૂવાહિની. (૨) વનસ્પતિના જળવાહિની પુલના લિગ્નિનવાળા ભાગ, x. bundle. જલવાહિની પુણ. ૪. fibre. ાતંતુ, જલવાહિની તંતુ. x. vessel. રૂ
વાહિની.
Xylia xylocarpa (Roxb.) Taub. [Syn. X. dolabriformis Benth]. જાંબુ; પશ્ચિમ દ્વીપકલ્પીય પ્રદેશ, એરિસા,
yak. ગાવશનું Bos grunmiens. નામની ચમરી ગાય. (૨) દૂધ, ચામડું અને વણી રાકાય તેવા વાળ આપતું, પાલતું તિબેટ અને મધ્ય એશિયાનું પ્રાણી. yarn. રતાળુ, Dioscorea પ્રજાતિ અને Dioscoreaceae એટલે વારાહીકુળની ખારાક અને રોભા માટે ઉગાડવામાં આવતી શાકીય વનસ્પતિ. y, white સફેત રતાળું. y. bean. શક્કરિયું.
yashul
સાન્ધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થતું ઝાડ, જેનું કાણુ રેલવેના સ્લીપરા, વહાણ ખાંધકામ અને પુલા બનાવવાના કામમાં લેવામાં આવે છે.
xylocarp. સખત, કાષ્ટમય ફળ .xylocarpous, સખત કામય ફળ જેવું. Xylocarpus gangeticus G. E. Parkinson. પુસૂર નામનું ઝાડ, જેની છાલને
ચામડાં કમાવવાના ઉપયાગમાં લેવામાં આવે છે. X. moluccesis (Lamk.) Roem [Syn. Carapa moluccensis Lamlk.]. પુસૂર, નામનું આંદામાનમાં થતું ઝાડ, જેનાં બીમાંથી મળતું તેલ સાબુ બનાવવા તથા દીવાબત્તી માટે ઉપયાગમાં લેવામાં આવે છે. xylophagous. લાકડું કરી ખાનાર (જંતુ).
Xylopia parvifolia Hook. f. & Thoms. કેરળમાં થતું એક ઝાડ, જેનાં ફળ અને ફૂલ ખવાય છે. કાજીનું હલકા પ્રકારનું ફર્નિચર, ફિટિંગ અને પ્લાયવૂડ અનાવવામાં આવે છે. Xylotrechus quadripes Chev. અખિકા કૉફીમાં પડતું જંતુ. Xylotrupes gideon. સફેદ ઢાળ નામનાં જંતુ; જે ખટાટા, ડાંગર, શેરડી અને મકાઈને કારી ખાય છે.
Y
Acharya Shri Kailassagarsuri Gyanmandir
yard. વાર. (૨) રેખિત માપના 3 ફ્રૂટ, ૐ 36 ઈંચના માપના એકમ. (૩) ઘરનું પ્રાંગણ. (૪) પ્રાણીએ કે પક્ષીઓને રાખવાના બંધ વાડા.
yarn. સૂતર; કાંતીને કપાસના તંતુને વળ આપી તૈચાર કરવામાં આવતું સૂતર. yashul, કુમાંઉં, ખાસી ટેકરીએ અને મણિપુરમાં ઉગાડવામાં આવતી એક ખાદ્ય વનસ્પતિ.
For Private and Personal Use Only