SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wat 696 wet આવે છે. W. I. 1 gr, oil. Cymbopogon citratus Stapf. નામના તૃણનાં પાનમાંથી કાઢવામાં આવતું લેમન તૃણ તેલ, જેમાં 75 થી 86 ટકા અમ્લીય દ્રવ્ય છે; પણ તેની માત્રા મંદ કરવા અન્ય આલ્ફીહાઈડ દ્વાની સાથે તેને ભેળવવામાં આવે છે. wet. પલાળેલું, ભીંજવેલું, ભેજવાળું, આદ્ર, ભીનું. (૨) પાણી કે અન્ય પ્રવાહીમાં બાળ-તરબોળ કરેલું. w. and dry bulb ther mometer. Yo's અને આ બલ્બવાળું થર્મોમીટર. w box, જળપેટી. we bundh. કા૫ નામની તળાવમાં થતી માછલીના ઉછેર માટેનું બારમાસી જળાગાર. જન્મ clim- ate. વર્ષાયુ વનસ્પતિને અનુકૂળ થતી જવાળી આબોહવા. w, down. મૂળની આજુબાજુની જમીન ભેજ મેળવે તેવી રીતે વનસ્પતિને પાણી પાવું. જ. feet. નિકાલ થઈ શકે તે કરતાં પણ વિરોષ પાણી હોય તેવી વનસ્પતિની અવસ્થા. (૨) એવાં વૃક્ષ કે છેડ, જેનાં મૂળની જમીન પાણીથી સંતૃપ્ત હાય. W.-hand milking. H16! uga દેહતા પહેલાં તેનાં આંચળ નરમ બને તેવી રીતે હાથનાં આંગળાંને લેજવાળાં કરવાં; હાથ વડે દોહવાની આ રીતે અસ્વયકર છે. we heart wood. જળયુક્ત અંતઃકાઠ. . land. આ ભૂમિ; ગુરુત્વાકર્ષણના બળે સિચાઈનું પાણી મેળવતી જમીન. (૨) મોટા ભાગે તળાવ અને નદીની સિંચાઈ ધરાવતી જમીન. (૩) સામાન્ય રીતે ભરાઈ રહેલા પાણી વાળીને ડાંગરને પાક મેળવવાતી જમીન. (૪) કેળ, શેરડી, હળદરના પાક- વાળી અને પાણીનો નિકાલ ધરાવતી જમીન, (૫) કળણવાળી જમીન, 1 puddler, ભેજવાળી જમીનમાં સરસ જળયુકત નિયનભૂમિ બનાવવાનું ઉપયોગી, સસ્તુ અને મહેનત બચાવતું સાધન, પકરણ અથવા ઓજાર, જેને ઉપયોગ બે ત્રણવાર ખેડ કર્યા પછી કરવામાં આવે છે. w. mash. પ્રાણુને ખવડાવવા HI H 24491 HON MAL 2121 અથવા પશુ આહાર. (૨) એક પ્રકારનું ગેd. w. milking. એ get hand milking. w.-mix feed. You wet mash. w. processing of coffee કેફીના બુંદને ઉતારવામાં આવે ત્યાર બાદ તેને ગર કાઢવા, તેનું આથવણું થવા દેવું, તેમને ધવા, સૂકવવા ઈ. પ્રક્રિયા દ્વારા તેને આપવામાં આવતી માવજત, જે યંત્ર દ્વારા અને અન્ય ઉપકરણે દ્વારા પણ કરવામાં આવે છે અને વિશાળ એસ્ટેટ પર જ તે શકય બને છે. w. salt-curing. ચામડાને મીઠાથી કેળવવાની સૂકવણી કરવાની પ્રક્રિયા. એક વાર ચામડાને સાફ કરી તેને ઢાળવાળા પ્લેટફર્મ પર પાથરવામાં આવે છે, જ્યાર બાદ તેની તાજી બાજુ પર મીઠું ભભરાવવામાં આવે છે. બીજી વાળવાળી બાજ નીચી રહે તે રીતે બીન ચામડાને પહેલા ચામડાની ઉપર પાથરી તે પર મીઠું ભભરાવવામાં આવે છે, આમ એક પર બીજાની માવજત કરી તેને ઢગલો કરવામાં આવે છે. આ સિવારો પણ મીઠાવાળા પાણુમાં ચામડાને ચોવીસ કલાક પલાળીને પણ તેની માવજત કરવામાં આવે છે. w, season. મોટા ભાગે વરસાદ વરસતું હોય તેવી ઋતુ. w. sheep. બચ્ચાને દૂધ પાતી-ધવડાવતી ઘેટી. w. soil. ટૂંકા અથવા લાંબા સમય સુધી ભેજવાળી બની રહેતી કે પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન ધરાવતી જમીન. (૨) કળણ કે કછાર ભૂમિ. જ. whether. ભેજવાળું હવામાન. w. year. સરેરાશ કરતાં વધારે વરસાદ પડયો હોય તેવું વર્ષ. wettability આદ્રતા; ભેજગ્રાહિતા. wettable. તરતજ પાણીમાં ઓગળી જાય તે (ભ). (૨) સહેલાઈથી ભીંજવી શકાય તે. . powder. ભૂકા અથવા પાઉં. ડ૨ જેવું ગમે તે દ્રવ્ય, જે સહેલાઈથી પાણીમાં પીગળી જતું હોય અથવા ચામૃત રહેતું For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy