________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vitular
687
vulva
itular. વસ્ય, વાછરડાનું, વાછરડા જેવું. vivacious. સજીવ, પ્રફુલ્લ, એજસ્વી. (૨) શિયાળે વટાવી જનાર, દીર્ધાયુ, vivarium, પશુ શાળા, મસ્યાલય જેવી કાચની પેટી, જેમાં પ્રાણીઓ કે વનસ્પતિને સખી ઉછેરવામાં આવે છે. vivary, spal vivarium.
Maite. જમીનમાં ખાસ કરીને કલ ણમાંથી હાઈ સફેરસ નામનું ખનિજ અને તેનાં સંખ્યાબંધ ઉપચાયક-કિસડેરાન સ્વરૂપે. viviparous, જરાયુજ; અપત્ય પ્રસવી, જીવંત બચ્ચાને જન્મ આપનાર. (૨) માતૃ વનસ્પતિની સાથે સંલગ્ન હેવા છતાં અંરિત થનાર. v. reproduc- tion. જંતુઓમાં થતું એક પ્રકારનું પ્રજનન, જેમાં જંતુઓના જ શરીરમાં ગર્ભને વિકાસ થાય અને પુખ્ત પ્રાણ જેવું જ બન્યું જન્મે. આ પ્રકારની ઘટના કેટલાંક પ્રકારની માખીઓમાં જોવા મળે છે. vivipary. છવંત બચ્ચાને જન્મ બાપ, અપત્યપ્રસવ, જરાયુજતા, સજીવ સંતાન જનન. (૨) નવા છોડ રૂપે વિકસાવાની ક્ષમતા ધરાવનાર વાનસ્પતિક બહિરુદભેદ પુષ્પીય સંરચનાનું સ્થાન લેવું. vivisect, ઝવતા પ્રાણુને ચીરવું, જીવિત અંગને છેદ કરો. vivisection, જીવિત અંગનું છેદન, જીવતા પ્રાણી ચીરવા, ફાડવા કે તેવા પ્રકારની ક્રિયા ક૨વી. Voandzeia subterranea (L.) Th. ou. મૂળ દ. આફ્રિકાની શાકીય વનસ્પતિ, જેનાં બી ખાદ્ય છે. vocation. વ્યવસાય, રોજગારી, વ્યાપાર,
. vocational agriculture. વ્યવસાયી કૃષિ, એક વ્યવસાય તરીકે કૃષિનું કામકાજ. void. મળ અને/અથવા મૂત્રનું ઉત્સર્જન કરવું, માલોત્સર્જન કરવું. v. space.
દાણાના સમૂહમાં ગ૨ વચ્ચેનાં અવકાશ,
જે કુલ જથ્થાના ટકાની દષ્ટિએ ગણાય છે. volant. ઊડતું, ઊડવાની ક્ષમતા ધરાવના૨, volatile. ઉડ્ડયનશીલ, જલદી ઊડી જાય તેવું. v. oil બાપીશીલ તેલ. volatilization. બાષ્પીકરણ, ઘન કે પ્રવાહી દ્રવ્યનું બાષ્પીભવન. volcanic rocks, જવાલામુખીજન્ય ખડક-રોલ: જવાલામુખીમાંથી નીકળતા લાવાના કરવાના પરિણામે રચાતા બે વર્ગના આગ્નેય શૈલ પૈકીને એક, જે સંરચનામાં કાચ સદશ છે અને કાચિત શેમાં સૂમ
ફટિક પ્રસારિત લેવામાં આવે છે. ઇ. soil જવાલામુખી શૈલથી બનેલી ભૂમિ. wole. એક પ્રકારને ગુંદર. voltage. વોલ્ટતા, વેલટેજ, વેલ્ટમાં દર્શાવવામાં આવતું વિદ્યુત પ્રેરક બળ. voltine. રેશમના કીડાની વાર્ષિક બચ્ચા જણવાની વારંવારતા. volume. ઘનફળ, આયતન, આયામ, ધન સંતવ્ય. volunteer. સ્વતઃ બી પીને ઊગતા છોડ અંગેનું. (૨) સર્ષિલ કવચમાં ચક્ર, પરિવહન વ્યાવત, volution. પરિવલય,
વ્યાવર્તન, સર્ષિલ ટે. vomer. સીરિકા. vomit. ઊલટી, વમન માં કે નાક વાટે ઉત્સર્જિત થતું જઠરમાંનું દ્રવ્ય. (૨) આવા દ્રવ્યનું વમન ક૨વું. vomitory. વમનકા૨ક. voracious, ખાઉધ. vulnerable. ઘા કરી શકાય તેવું, ઈજા પામી શકનાર; ભેદથ; ભેદી શકાય તેવું vulnerary. ઘા, વ્રત, ક્ષતને રુઝાવનાર ઔષધિ. vulva. ભગ, માદા પ્રાણુના જનનાંગનું બાહ્ય દ્વાર; નિદ્રાર; જંતુ અથવા અપૃછઠવંશી પ્રાણીનું અંડાશયનું બાહ્ય દ્રાર.
For Private and Personal Use Only