________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vitamin
685
vitamin
અથવા અર્ગોચરલ સાથે સંબંધ ધરાવતું તેલ કાવ્ય પ્રજીવક વાત વિનિમયદ્વારા નહિ પરંતુ ઉષ્માથી તે નાશ પામે છે. આ પ્રજીવક તેલ, મેદ, ચરબી, માખણ હેલિબ્રેટ લીવર તેલ, કેડલીવર તેલ, પ્રાણીઓનાં કોષીય અંગે, દૂધ, દૂધની પેદાશ, ઈડા, ધાન્ય, શાકભાજી, લીલાં પાન, ફળ ઇ. માંથી પ્રાપ્ત થાય છે, પ્રાણીએની વૃદ્ધિ અને તેમને સ્વાથ્ય માટે તે આવશ્યક છે. મુખ્યત્વે તંદુરસ્ત અધિચ્છ. દીય સંરચનાની જાળવણી માટે આ પ્રજી. વક અત્યંત જરૂરી. v. “A'. deficiency. પ્રજીવક એની ઊણપ; પ્રાણીઓના ખેરાકમાં આ પ્રજીવકની ઊણપના પરિ. ણામે વૃદ્ધિ કુંઠિત થાય છે. ચાક્ષુષ એટલે નેત્ર વિષયક, ચચાપચાચિત અને વિશિષ્ટ ઊતિ ફેરફાર થાય છે. આંતરડામાં ચાંદાં પડે છે. લોહીના મૂલ્યમાં ફેરફાર થાય છે, પથરી થાય છે, ચેપી અવસ્થામાં પ્રતિકારક શક્તિ મંદ પડે છે અને ફેફસાને ચેપ જલદી લાગી જાય છે. ૪. “B'. પ્રજીવક “બી”. બેરી બેરીના દર્દને દૂર કરવા માટે કાચી બનાવટને શરૂઆતમાં આપવામાં આવેલું નામ પરંતુ પાછળથી આ નામધારી પ્રજી. વકમાં અનેક કારકે જાણવામાં આવ્યાં. આ પ્રજીવક જય દ્રાવ્ય છે. v. “B'. complex. પ્રજીવક “બી” ચલ, પ્રજીવક
' તરીકે ઓળખાતાં અનેક કા૨કને સમહ, જેમાં બાયોટિન (પ્રજીવક-એચ), કેલિન, ફર્લિક એસિડ, ઇનેસિટાલ, નિયાસિન, પી–એમિને બેઈક એસિડ, પોથેનિક એસિડ, પિરિઓકિસન, રિબોફલેવિન, થાયમિન, (પ્રજીવક બી,’ અને પ્રજીવક બી1' ને સમાવેશ થાય છે, જેનાં વધારે મહત્વનાં બી” બી” અને “છ” છે. વાત વિનિમયથી નહિ પણ ઉમાથી આ પ્રજીવક નાશ પામે છે. પ્રતિચેતાકીય પ્રજીવકન પણ આ સંકુલમાં સમાવેશ થાય છે. પ્રજીવક બી પ્રતિવર્મ (antipallagric) છે અને તે ઉષ્માને પ્રતિકાર કરી શકે છે તથા વૃદ્ધિમાં સહાયભૂત થઈ શકે છે.
પ્રજીવક -બી ધાન્ય યીસ્ટ, ઈડાની જરદી, તાજા શાકભાજી, ફળ, કઠોળ, કાષ્ઠફળ (nut), સિંગો, દાળ અને દૂધમાંથી મળી રહે છે. પ્રજીવક-બી’ દૂધ, યીસ્ટ, ધાન્ય, પ્રાણની પેશી, શાકભાજી અને ફળમાંથી મળી રહે છે. v. “B. deficiency. પ્રજીવક-બી' ની ઊણપથી થતી દેહધમય અવસ્થા, આ પ્રજીવક પૂરતા પ્રમાણમાં ખેરાક મારફતે ન મળે છે તેથી બેરી બેરી નામને રોગ થાય છે. સંરચનાત્મક અને ચચાપચયિક વ્યવસ્થા, તેમાં પણ ખાસ કરીને ચેતાતંત્ર અને હદયનાં કાર્યોમાં ખલેલ પહોંચે છે. V. B. 12 પ્રજીવક-બી' દુષ્ટ પાંડુરંગને પ્રતિકાર કરવા માટે અતિ અગત્યનું છે. આ કારક પ્રજીવકબી' સંકુલને એક મહત્ત્વનું ઘટક છે. V. 'B'. deficiency. 1990s-refl' ની ઊણપ, આ પ્રજીવકની ઊણપના પરિણામે વક ચર્મ (pallagra) નામને રાગ, વૃદ્ધિ અવરોધ, જઠર અને આંત૨ડાંની અશક્તિ, ચામડી પર ક્ષત અને મધ્યસ્થ ચેતાતંત્રમાં અપક્ષય જેવી દેહઘમય અવસ્થા પેલા થાય છે. v. “C'. પ્રજીવક-સી'; એસ્કાર્બિક એસિડ; આ પ્રજીવક જલદ્રાવ્ય છે, તે આવશ્ક રીત વનસ્પતિ સૃષ્ટિની પેદાશ છે, અને અપકવ બી, અંકુરિત થતાં બી, ફળ, શાકભાજી, ખારાપાન. આંબળાં, લીંબ
ટમપુરા ફળ, લીલા શાકભાજી, ફળ, શાકભાજીના તાજા રસ ઇ. દ્વારા મળી રહે છે પણ ઉકળતા પાણીમાં તે નાશ પામે છે. v. “C'. deficiency. પ્રજીવક “સી” ની ઊણપ; એ મહત્ત્વના પ્રજીવકની ખોરાકમાં ઊણપ રહે તે કૃષિ ઉપયોગી પ્રાણીઓમાં વંધ્યતા અને મંદ ફલન ક્ષમતા ઊભી થાય છે. આ પ્રજીવકની ખેરાકમાં જરૂર પડતી ન હેચ તેની ખામી ગંભીર પ્રકાર ધારણ કરતી નથી. v. D'. પ્રજીવક-ડી' તેલ કાવ્ય છે. આ પ્રજીવક માછલીનાં તેલ, હડાની જરદી, માખણ, દૂધ ઇ.માંથી મળી રહે છે, ઉપરાંત તે સૂર્ય પ્રકાશ દ્વારા મળતાં પાર જાંબલી કિરણોથી પ્રાણીના શરીરમાં બને
For Private and Personal Use Only