SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir turbine... 662 tornabout... turbine pump, ટર્બાઈન પપ; સિચાઈ માટે પાછું ખેંચ પંપ, જેનાં ઊભા દંડમાં પાણીને બહાર લાવવા માટેનું ઈમ્પલર હેય છે અને તે ચક્રગતિ કરે છે. ઊંડા જળાશય કે કૂવામાંથી પાણીને ખેંચવા શ્રેણિબદ્ધ બે અથવા વધારે તબક્કાની રચના કરવી પડે છે. આવા પંપમાં એન્ટ્રીફયુગલ, મિકસફલો અને પ્રોપેલર પ્રકારના પાને સમાવેશ થ ય છે. turf. ગૂંચવાયેલા ઘ સનાં મૂળ ધરાવતી જમીનનું તળ. (૨) આવા પ્રકારની જમીનને એક ટૂકડે, કું. turgescence. alt4441. turgid. ફૂલેલું, જે ચડયો હોય તેવું. turgdity. તાનમયતા, શેથયુક્તતા, સેજે. turgo1. આશનતા, થયુતતા, સેજે. (૨) વનસ્પતિના છવરસ અને કોષ દીવાલમાં પ્રવાહીના કારણે આવતે કુલા, જે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક છે. tu, pressure. આશન દબાણ. turion. રાતાવરીની માફક જમીનમાંથી ફૂટતો શલ્કી પ્રરોહ- ફણગે. turkey. ટક નામનું પક્ષી; મેટું, જંગલી કે પળેલું, ખુલ્લા માથા, મજબૂત પગ અને ૫ તથા વિસ્તારિત પુચ્છવાળું, સ્વાદિષ્ટ માંસ ધરાવતું પક્ષી. tu, poult નર કે માદા લક્ષણે ધરાવતા અગાઉનું ટક પક્ષીનું બચ્ચું. Turkish filbert, જુઓ Turkish hazelnut. Tu. hazelnut. $123712 અને કમઉમાં ઊગતું એક ઝાડ, જેનાં ખાદ્ય કાછીય ફળ ભૂતિયા બદામ તરીકે ઓળખાય છે. turmas. ઘાસચારા કે લીલા પડવાશ. માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. turmeric, હળદર. Cucuma domes- tica Valet. Syn. c. longa Auct non L.). નામની વનસ્પતિ, જેને સિફેદ-ગાંગડા, મસાલા અને રંગકામમાં ઉપયેગી છે. દુખાવો થાય છે, તેમાં બાહ લેપ કરવા અને ઉદીપન માટે, આંતરિક રીતે તે ઉપયોગી છે. અગાઉના સમયમાં સ્ત્રીઓ સૌદર્ય પ્રસાધન માટે તેને ઉપયોગ કરતી હતી. ભારતનાં લગભગ બધાં જ રાજ્યમાં, આ વનસ્પતિને ઉગાડવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમઘાટના પ્રદેશમાં છાયાવાળી ખણે અને ડુંગરાળ જંગલોમાં તે થાય છે અને તેને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. આ વનસ્પતિના પા તેને માટે ફળદ્રુ૫, રેતાળ, મધ્યમ કાળી લાલ અથવા કાંપવાળી, વાતોઢ, ખાદમાટીવાળી જમીન વધારે અનુકુળ પડે છે. હળદરના ગાંગડામાં 5 થી 6 ટકા તેલ હોય છે. tu, curing વેચાણ માટેની હળદર પર કરવામાં આવતી એક પ્રકારની પ્રક્રિયા, જેમાં હળદરના ગોળ અને લાંબા કદને છૂટા પાડી તેને વળગેલા કચરો, માટી ઇ.ને ઢાં પાડી, જરૂર જણાય તો માટીનાં મોટા વાસણમાં એક કલાક સુધી ઉકાળવામાં આવે છે, ત્યાર બાદ નરમ બનેલા કદને સૂર્યના તડકામાં 10 થી 15 દિવસ સુધી, તે પૂરેપૂરા સુકાઈ જાય ત્યાં સુધી ખુલ્લા રાખવામાં આવે છે અને વાંસની ટપલીઓમાં કાંકરા કે પથ્થરના ટુકડાઓની સાથે રાખીને હિંચોળવામાં આવે છે. tu. leaf bloch. Taphrina deformans (Berk) Th, નામના જંતુથી હળદરના છોડને થતો એક રોગ, જેમાં તેનાં પાનની બંને બાજુ પર પીળા રંગનાં ધાબાં પડે છે અને આખરે પાન સુકાઈ જાય છે. tu. leaf spot. Colletotrichum capsici (Syd) Butl. & Bisby. નામના જંતુથી હળદરના છોડનાં પાનને લાગુ થતો એક રોગ, જેમાં છેવટે પાન મરી જાય છે. tu, polisher, ઘર્ષણ દ્વારા હળદરના કંદને પોલિશ કરવાની પ્રક્રિયા. tu, rhizome and root rot. Pythium raminicolum. HHAL જંતુથી હળદરનાં કંદ અને મળને લાગતો સડે, જેમાં પાનની કિનારી અને પ્રકાંડ સુકાઈ જાય છે. urnabout plough. વિપરિવતીય હળ, પાછું ફેરવી શકાય તેવું હળ. ગમતી વનસ્પતિ, For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy