SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra triturated www.kobatirth.org 659 માં Tr. amybum Ser.), ધઉંને એક પ્રકાર. Tr. aur um Dezf, ડુરમપ્રકારના ધઉં, જેને મેકરાની નામની વાનગી બનાવવા ઉપચેગમાં લેવામાં આવે છે; મહારાષ્ટ્રમાં તેને ધાન્ય પાક તરીકે ઉગાડવામાં આવે છે. Tr. 1 pens L. કાશ્મીરમાં થતા ઘાસને એક પ્રકાર, જેનાં મૂળને કાઢો મૂત્રવર્ધક છે અને જનન-મૂત્ર માર્ગના ઔષધ તરીકે ઉપયેગમાં લેવામાં આવે છે. Tr. sphaerococum Perciv. ભારતના વામન ઘઉં, પંજાબમાં થતા પીસી ઘઉં. Tr. vulgare. Vill, સામાન્ય ધઉં, triturated. કણી કણી થઈ તેમાં દળવામાં આવેલું અથવા ઘૂંટેલું. Triumph. પીચને પીળે રંગ ધરાવતા એક પ્રકાર. ત્રિસયેાજક, ત્રિસંયુજ, trivalent. ત્રિયુક્ત. trocar. કોઇપણ પ્રાણીમાં થયેલા ગેસને દૂર કરવા અથવા નાસૂર-ભગંદર, ગુહા, અથવા ત્રણની તપાસ કરવા માટે ઉપયે ગમાં લેવામાં આવતું બે બાજુએ ખુલ્લી ધાતુની નળીમાં ગેઠવેલું તીક્ષ્ણ મણિવાળું શસ્ત્રક્રિયા માટેનું સાધન, trochanter. ઉવસ્થિની ઉપર દેખાતા અસ્થિમય પ્રવધ પૈકીનું કોઇ એક પ્રવધ trochoid. તાનાજ અક્ષ પર ફરતું Trogoderma granarium Everts. બદામી રંગનું અંડાકાર ઢાલ પક્ષ, જેન ડાળ સંધરેલા ઘઉં, અનાજ, જુવાર, બાજરી અને કઠોળને ભારે નુકસાન કરે છે. Tropaeolum majus L. શેભા માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. Tr. peegrium L. બગીચામાં ઉગાડવામાં આવતે, trophic. ાષક, પેષણ અંગેનું. tr. fibre. સંકેાચક તંતુ. trophoblast. ખીજપે ષક ગર્ભાવરણ, tropic. અનુવર્તી. troplsm, આવતૈન, અનુવર્તન. (૨) અનેક પ્રકારના Acharya Shri Kailassagarsuri Gyanmandir truck... આંતરિક અને ખાધ ઉદ્દીપને—જેવાં કે પ્રકાશ આવર્તના (phototro pism) ભૂ આવર્તના geotro pism) રસાયણ આવર્તના (chemot ropisa) પ્રત્યેની વનસ્પતિની વૃદ્ધિ અંગેની પ્રતિક્રિયા. trpical, ઉષ્ણ કટિબંધીય; ઉષ્ણ કઢિબંધમાં થતા (રંગ કે વનસ્પતિ), ઉષ્ણ કટિબંધનું,–તે અંગેનું. tr. almond. જંગલી બદામ. tr. carpet-grass. ઘાસચારા અથવા લેાન માટેના ઘાસને એક પ્રકાર. tr. chernosem, કાળી જમીન. tr.chimate. ઉષ્ણ કટિબંધની આબેહુવા tr. fowl mi. te. મરધાને લાગુ પડતી ઈંતડી. tr. kudzu. ઢોળાવવાળી ભૂમિમાં જમીનના સંરક્ષણ માટે ઉગાડવામાં આવતી અને ઝડપથી વધતી શિમ્બી કુળની વનસ્પતિના એક પ્રકાર. tropicopolitan. ઉષ્ણ કઢિખધનાં પ્રાણીએ, વનસ્પતિ ઇ. tropicoseasonal rainforest. ઉષ્ણકટિબંધીય મેાસમી વર્ષા જંગલે. tropics. કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવેલા ઉચ્ચ ઉષ્ણતામાન અને ઉચ્ચ ભેજ ધરાવતા પ્રદેશ, ઉષ્ણ કટિબંધના પ્રદેશે. trot. ધાડાની ર૧૭ ચાલ. (૨) ચાલવા કરતાં ઝડપી પરંતુ સ્થિરગતિ. (૩)માસની ધીમી દોડ. trough. હવારે (૨) પ્રાણીનું પાણી કે દાણ રાખવા માટેનું લાંબુ, સાંકડું અને ટોચે ખુલ્લું પત્ર-સ્થળ. (૩) ખુલ્લું હૈય તેવું અંગ્રેજી વણ્ વી (v) અથવા યુ (u) આકારનું પાણી રાખવાનું સ્થાન. trowel, પ્રમાણમાં સાંકડા અંતર્ગોળ અને તીક્ષ્ણ અણીવાળા પાનાનું ફેરરોપણી માટે તથા ચંદ્ન વાવવા માટેનું ટૂંકા હાથાવાળું એન્ત્ર, (૨) લેલુ, કરણી. truck crop. સધન ખેતી દ્વારા અને ખારથી દૂરના મોટા વિસ્તારમાં મોકલવા માટેના શાકભાજીના પાક. tr. gard For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy