________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
temperature
સમાવેશ થાય છે. T. Himalayan region. હિમાલયના સમશીતા (કૃષિયાગ્ય) પ્રદેશ; જેના પૂર્વીય હિમાલય અને પશ્ચિમી હિમાલય એવા બે વિભાગે પડે છે. પૂર્વીય હિમાય પ્રદેશમાં આસામમાં આવેલી મિમી ટેકરીએ, સિક્રિકમ, ભુતાન અને નેપાળને સમાવેશ થાય છે. આ પેટા-વિભાગમાં બહારના પ્રદેરોમાં ભારે વરસાદ થાય છે. અને તેમાં સાલનાં જંગલે આવેલાં છે. પશ્ચિમના પેટા-વિભાગમાં ઉત્તર ભારતના સૂકેા પર્વતાળ વિસ્તાર આવેલા છે અને તેમાં બટાટા, મકાઈ અને ડાંગર મુખ્ય ડાય તેવાં બાગાયતી પાકા થાય છે. temperature. ઉષ્ણતામાન, તાપમાન; ફેહરન્હાઈટ, સેન્ટિગ્રેડ અથવા સેલ્સિયસ કે કેવિન અનુસાર અંકમાં દર્શાવવામાં આવતું ગરમી અથવા ઠંડીનું પ્રમાણ દરિયાથી સપઢી પર 32 ફે. પાણી ઠરે અને 25* ફે. અથવા 10°સે. એ પાણી ઉકળવા માંડે છે. અક્ષરોાના આધાર ભારતના વિસ્તારોની રચના ઉષ્ણ અર્થાત્ શિયાળા વિનાના, સમશીતા એટલે ઠંડી સમેત ઠંડીવાળે શિયાળે અને ટુંકા ઉનાળા અને લાંબા સખત શિયાળા અને હિમ સમેતના પર્વતીય વિસ્તાર એ પ્રમાણે કરવામાં નાવે છે. temporal ગંડસ્થળને લગતું t. bone. સંખાસ્થિ. ગંડાસ્થિ. t. muscle. શંખ સ્નાયુ, ગડરનાયુ. temporary• કામચલાઉ, અલ્પકાલીન, અસ્થાયી.
630
t.
buffer strip cropping. શિખી વર્ગની વનસ્પતિ, તૃણ અને ક્ષેપને કામચલાઉ વાવવામાં આવે તે સિવાય ખેતરના ખૂબજ ધોવાણ પામતા અથવા ઢાળાવવાળા ભાગેાની સંભાળ લેવા વનસ્પતિના ઊભા પટા કરવાની વ્યવસ્થા. t. gools. કામચલાઉ માલ. t. parasite. જળ જેવું પ્રાણી, જે યજમાનના શરીરની બહાર રહેવા છતાં પેષણ મેળવવા યજમાન પર હલ્લા કરે છે. (૨) અસ્થાયી પરજીવી. . teeth. દુષિયા દાંત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tendril
tenacious. ધારશીલ, સાગ્રહી; પેાતાની પકડ અથવા કામૂ મજબૂત રાખનાર, વળગી રહેનાર, ચાંટી રહેનાર. t. soil, સખત રીતે વળગી રહેતું જમીનનું કુળ, તિરાડ પડવા સામેની જમીનની સક્તિ, tenac ity. લગિષ્ણુતા, વળગી—ચાંટી રહેવાની ક્ષમતા-શક્તિ.
tenai. કાંગ; આન્ધ્ર પ્રદેશ, કર્ણાટક, મહા રાષ્ટ્ર, ગુજરાતમાં થતું જુવાર, બાજરી વર્ગનું એક ધાન્ય.
tenancy. જમીન અથવા ધરના ભાગવટા, ખેડ મળે, લાડા કમજો. t. law. ગણાતારા. t. legislation. ગણાતધારા, tenant, ગણેાતિયા, ભાડૂત, ભાડવાત. t., cash રોકડમાં ગણાત અથવા ભાડું ચૂકવનાર ગણાતિયા અથવા ભાડૂત, t at will. ઈચ્છાનુસારી ગણાતિયા અથવા ભાડૂત. t, farmer. ગણેાતિયા ખેડૂત, ગણેત આપતા ખેડૂત. t. farming. ગણાત આધારી કૃષિ-ખેતી. tenantry. ગણેતિયાના વર્ગ tench, ૉકટર ફિશના નામે ઓળખાતી 22 ઈંચ લાંખી ઠંડા પાણીની માછલીને
For Private and Personal Use Only
પ્રકાર.
tend, સંભાળ લેવી, માવજત કરવી. (૧) માગબગીચા અથવા ઘેટાં-બકરાંની સંભાળ લેવી. tending. વન્ય પાકની, તેના જીવનના ગમે તે તબકકે કરવામાં આવતી પાક પરના અથવા તેને નડતી અન્ય વનસ્પતિના સબંધમાં લેવામાં આવતી સંભાળ tender. મૃદું, કામળ. (૨) હિમને સામના કરી ન શકનાર વનસ્પતિ. (૩) નબળા તંતુવાળું (ઊન). t. annual. વર્ષાયુ કામળ વનસ્પતિ. tendon. કંડરા, હાડકાની સાથે સ્નાયુને સખત રીતે વળગેલા રાખનાર તંતુઓના રાજુ અથવા પટ્ટો. tenatomy. કંડરા
જૈન. tendril. પ્રતાન, સૂત્રતંતુ. (ર) પાતળું, પહીન સૂત્ર જેવું વનસ્પતિનું અંગ, જે ગમે તેને સ્પર્શે તેને વળગી જાય અથવા વિંટળાઈ જાય છે અને વનસ્પતિને ઊંચે