SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org bath-tub farming grandis Osbeck. C, decumenus L.; C. aurantium subsh, sinensis var. decumana Engl. Auriantium decumana Mill, A. maximumm (Burm.). ૪. નામનું ખટ મધુરું ફળ, જેમાં પ્રજીવક એ', ખી' અને સી' હાચ છે. bath-tub farming. માટી વિના છેડ ઉગાડવાની પદ્ધતિ. hathma, Chenopodium album L. નામનું શિયાળુ ઘાસપાત. Bati. 130-150 સે.મી. સમાસરાક્તિવાળું પ્યાલાના આકારનું માપ. Batocera fomaculata. અખાના થડને વેધક કીટ. B. ugra. ખાના થડને વેધક કટ. battery. બેટરી. . brooder. મરધી વિના બચ્ચાંને ઉછેરવાનું સાધન, જેમાં ઘેાડે સમય, મર્યાદિત જગ્યામાં ખમાંને રાખવામાં આવે છે, જે સ્થાનને તેલના દીવાથી ગરમ રાખવામાં આવે છે. b, knapsack spraye. હસ્તચાલિત કે બાહ્ય ઊર્જા દ્વારા ચાલિત છંટકાવ માટેના પંપ. b. reare. જુએ ballery booter, Bauhinia acuminata L. સફેદ કચનાર નામનું શે।ભા માટેનું નાનું ઝાડ, B. Candida Rox. કચનાર નામનું ઝાડ. B.comosa Roxb. સફેદ કચનાર નામને ક્ષુષ. B. galpinii N. E. B1. ભૂસપી બગીચાની વનસ્પતિ. B. malabarica Roxb. આંબલી; ૬. ભારત, આસામ અને પ. બંગાળમાં થતું ઝાડ, જેની છાલ ચામડાં કમાવવા ઉપયાગી અને છે. B. monandra Kurz. Jesuslem date નામનું વૃક્ષ. B. purpuree . રક્ત કરનાર નામનું ઝાડ, જેની છાલ રંગકામ અને ચામડાં કમાવવા ઉપયેગી અને છે અને જે ઉત્તર ભારત, આસામ, ખાસી ટેકરીએ અને પશ્ચિમાટમાં થાય છે જેની છાલમાંથી ટેનિન અને છે. B. racemosa Lamlk. આસુંદે નામનું નાનું ઝાડ, જેની છાલમાંથી રેસા મળે છે, અને જેની કળી અને ફળ ખવાય છે. 57 Acharya Shri Kailassagarsuri Gyanmandir bean B. etus Buch-Hem. કંડલા નામનું બિહાર, મધ્યપ્રદેશ અને પંજાખમ થતું ઝાડ, જેવા ગુંદરના ઉપયાગ કાપડને કે જી પાવા અને કાગળ બનાવવા માટે થાય છે. B. tomentosa L. જંગલી પીળા ચંપે, પીળે। આસુંદો. B. ahli. Wight & Arn. ચમેલી; Camee's foot chimber નામનું આસામ, મધ્યપ્રદેશ, બિહાર અને પંજાબમાં થતું ઝાડ, જેની છાલના રેસાનાં દેરડાં અને છે અને છાલ ચામડાં કમાવવા ઉપયેાગી છે. B. variegata L. (Syn. B. candida Roxb.). કચનાર, નામનું સફેદ ફૂલાવાળું ઝાડ, જેન પાન અને ફૂલ ખવાય છે, છાલમ થી રંગ બને છે અને ચામડાં કમાવવા જે ઉપયેગી બને છે. bay. બદામી છાયાવાળા ઘેાડાને રંગ. bay-berry. મૂળ ચીનનું અને હવે હિમાલય, ખાસી ટેકરીએ અને આસામમાં થતું [rice nagi Thunh. (M. run Sie & Zucc.). નામનું ઝાડ, જેન ફળ ખવાય છે અને છાલ ચામડાં કમાવવા ઉપયોગી બને. BC soil. . પરિચ્છેદિકા વિનાનું જમીનનું સંસ્તર. Bdellonyssus burs'. એક પ્રકારની પીંછામાં થતી ઇતરી. beaded. મણકાકાર. b. jegume. મણાકાકાર શિમ્બ. . rot, મણકાકાર મૂળ. beak. ચાંચ, પક્ષીનું ઉપરનું અને નીચેનું જડબું, (૨) ઘઉંના ઉપરના પડનું ફેતરું. beai. શરદ ડાંગર, beam, હળનું વચલું લાકડું, ખીમ. (૨) મેાલ, પાટડા. bean. કઢાળ; માનવી અને પશુમાટે ઉગાડવામાં આવતી પાષક દ્રવ્યવાળી શિમ્બી વર્ગની વનસ્પતિ, જેની સીંગ લીલી, સૂકવેલી અને દળીને પણ ખવાય છે. b. anthracnose. Glomeralla lindemuthianu. થી મગ અને અડદને થતા ફૂગજન્ય ક્ષરાગ. h. blight. zásccyte phaseolorum.થી મગ અને અડદને For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy