________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
surgery
s.
ling. પાણીને અપ્રવેશ્ય બનાવવા પૃષ્ઠ પરના કણેને સંઘનિત મનાવવા. soil, પૃષ્ઠમીન. (૨) સામાન્ય રીતે ખેડ દરમિયાન ખસેડાતી માટી. s—sown. જમીનના પૃષ્ઠ પર વાવવામાં આવેલાં (બી). s. tension. પૃષ્ઠતાણ; માટીના કણની આસપાસના પાણીના કણ પર અંદરની બાજુએ થતું ખેંચાણ, આ ખેંચાણુ માટીના કણની સપાટીની વક્રતા પર વધે છે. s, water. નદીનાં વહેતાં પાણી દ્વારા અથવા તળાવ, સરોવર, જલારાયા કે કૃત્રિમ જલાગારોમાંથી આપવામાં આવતું પાણી; નદીનું પાણી તે પર બાંધવામાં આવેલા બંધમાંથી નીકળતી નહેર દ્વારા અને મેાસમ અનુસાર આપવામાં આવે છે. તળાવેશને વરસાદ દ્વારા પાણી મળે છે અને વનસ્પતિ તળાવની બાજુએનું રક્ષણ કરે છે. આ જળાશયે માંથી ગુરુત્વાકર્ષણના મળે વહેવડાવીને પાણી આવે છે.
આપવામા
surgery. શૈયચિકિત્સા, શસ્ત્રક્રિયા,
વહાડકાપ.
615
surinam cherry. Eugenia uniflora . નામના પિતંગા તરીકે ઓળખાતા નીલગીરી.૫૨ 1500થી 2000 ફૂટની ઊંચાઈ પર થતા વાડ બનાવવા માટે ઉપયોગી બનતા છેડ. આ છેડનાં ફળ પાતળી ડાળીઓ પર ઝૂમખામાં થાય છે, જેને ગર નરમ, રસાળ હેાય છે. ડ આ વાવીને ઉગાડવામાં આવે છે. s. purslane. Ceylon spinacle. નામની શાકીય વનસ્પતિ.
surmainil, ઘાસચારા માટે ઉગાડવાની વનસ્પતિ.
surplus. વધારાનું, માંગ કરતાં વધારે છત-પુરવઠા ધરાવનાર, surra. સુરા, Trypanosoma evansiથી ઘેાડા, મૃચ્ચર, ઊંટ, ભે`સ, કૂતરા અને હાથીને થતા પ્રાણધાતક રોગ, જે દ્વારને પણ તે લાગુ પડે છે પણ તેની અસર હળવી હે!ચ છે. રાગ તીવ્ર બનતાં ધણા તાવ ચડે છે, ભારે ચેતામય ઉશ્કેરાટ થાય છે, પ્રાણી ગાળ ગાળ ફર્યાં કરે છે, ફરે છે ને પડી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sussea
જાય છે, દાંત કચચાવે છે, લેહી ચૂસતા ચાંચડના કારણે આ રોગ થાય છે. Surti. સુરત, વડાદરા અને ભરૂચ જિલ્લામાં થતાં રૂને આપવામાં આવતું વેપારી નામ. (ર) કર્ણાટકના નિપાણી વિસ્તારમાં થતી ખીડી માટેની તમાકુ, જેનાં પાન ઠીક ઠીક કુમળાં દ્વેષ છે. (૩) ગુજરાતમાં થતી ભેંસના એક પ્રકાર, જે મધ્યમ કદ ધરાવે છે, જેને દાતરડાં જેવાં વળેલાં શિંગડાં હાય છે અને તે આર્થિક રીતે લાભ થાય તેમ દૂધ આપે છે.
survey, સર્વેક્ષણ. surveyor. ક્ષેત્રફળસૂચક. (૨) સર્વેક્ષક. survival. ઉત્તરવિતતા, suscept. ચોકસ રગત્પાદક દ્વારા સંક્રમણ-ચેપના ભેગ બનનાર ગમે તે વનસ્પતિ કે પ્રાણી, રાગ માટે સંવેદનશીલ (વનસ્પતિકે પ્રાણી). susceptibility. રેગ માટે સંવેદનશીલતા. હાનિકારક કે રેગે!ત્પાદક કારકા સામના કરવાની અશક્તિ – અસમર્થતા; સુગ્રાહ્યતા, ગ્રહણશીલતા. susceptible. સુગ્રાહ્ય, હાનિકારક
અથવા રેગાત્પાદક કારકના સામના કરવા માટે અસમર્થ.
For Private and Personal Use Only
susnialu. ખાદ્યમૂળધારી વનસ્પતિ. suspended compounds. નિલંખિત સંયાજને. suspension. વન, નિલંબત, આલંબન. (ર) કાઈ પ્રવાહી અથવા માધ્યમમાં ઓગળી ગયા
ધસારા
વિના વ્યાસૃત અવસ્થામાં રહેતા વિભાજિત ધનકણે. (૩) પવનના દરમિયાન 0.1 મિ.મી. ના વ્યાસ ધરાવતા રેતી કે ઝીણા કણવાળી માટી કે રેતીનું સંચલન. (૪) પવનના પ્રવાહમાં નિલંખિત બનતા કણા, જે લાંબા અંતરે વહી જાય છે. suspensoid. વ્યાસરણતા, માધ્યમની સાથે સંબંધ ધરાવે નહિ અને દ્રાવણમાં ભળી પણ ન જાય તેવી અવસ્થા. suspensor, વનકારક, આણંખ. Sussex. અંગ્રેજી વર્ગના મરધાં-મતકાં, જેના ત્રણ વર્ગ પડે છે: લાઈટ સસેકસ, રેટ સસેકસ અને સ્પેકલ્ડ સેકસ.