________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sulphitation
611
sulphur
કેલ્શિયમ સલફેટ. s. of potash. પેટેશિયમ સલફેટ નામનું પેટેશિયમ કલે- રાઈડની મેગ્નેશિયમ સલફેટની સાથે પ્રક્રિયા કરીને બનાવવામાં આવતું રસાયણ, જેમાં 4 થી 52 ટકા KO હોય છે, જે જલદ્રાવ્ય છે અને પાકને તે તરત જ આપવામાં આવે છે. મ્યુરિટ પોટાશ કરતાં તમાકુ, મરચી, બટાટા અને ફળ ઝાડને તે વધારે ઉપયોગી નીવડે છે. જમીનમાં તે ઍસિડ અવશેષને રહેવા દે છે. s. spoilage.ડબામાં પેક કરવામાં આવતી વસ્તુઓમાં થતો બગાડ, જેમાં હાઈડ્રોજન સલ્ફાઈડ બને છે તેથી પેક કરેલી વસ્તુઓ કાળી પડે છે. sulphitation. ગંધકનાં લવણે અથવા સલ્ફરસ ઍસિડેનાં દ્રાવણમાં શાકભાજી
જેવા પદાર્થોને બોળવાની પ્રક્રિયા. sulphite. સંધરેલાં બટાટા, ગાજર ઇ.નું ઑકિસડેશન – ઉપચયન થતું અટકાવવા ઉપયોગમાં લેવામાં આવતું સફયુરિક ઍસિડનું લવણ. sulphofication, મોટા ભાગે સૂક્ષ્મ
જીવોનાં કાર્ચથી કાર્બનિક અથવા અકાબનિક સંયોજનથી સ્વતંત્ર રીતે ગંધકનું થતું ઓક્સિડેશન, Sulphonamide. પશુ રોગનાં ઉ૫યોગમાં લેવાતા સફાનેમાઈડ અને તેનાં વ્યુત્પન્ન ઔષધે, જેમાં સફાનિલ માઈડ, સફાપિરિડીન અને સલ્ફાથાનને સમાવેશ થાય છે. suphonated oil. અંશત: જલદ્રાવ્ય બનાવવા માટે સક્યુરિક એસિડ અથવા તેની સાથે ગાઢ રીતે સંકળાયેલાં અન્ય કાનું બનાવવામાં આવતું તેલ, જે જંતુ નાશક છંટકાવ માટેના સંયોજનમાં ઉમેરવામાં આવે છે. sulphur, ગંધક; s. સત્તા ધરાવતું
જય અદ્રાવ્ય, પીળું ખનિજ તત્વ, જેને વનસ્પતિ સલફેટ (So4) આયન તરીકે ગ્રહણ કરે છે; ઘણાં પ્રોટીન, ઝવદ્રવ્ય, પાસ અને વનસ્પતિ - પ્રકાંડેનું ઘટક છે, હરિત દ્રવ્યના નિર્માણમાં તે સહાયભૂત
બને છે, સંશ્લેષિત તેલમાં તે સહાયભૂત થાય છે. શિખીવર્ગની વનસ્પતિઓમાં ગાંઠના નિર્માણમાં તે ઉપયોગી બને છે. ભૂકારૂપે જંતુન તથા ફૂગમારક તરીકે તે વર્તે છે. ધુમાડે આપવા અને રંગહારક તરીકે તે ઉપયોગમાં આવે છે. જમીનની અમ્લતામાં તે વધારો કરે છે, માટે જમીનની અલકલીયને ઓછી કરવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. કાંદા, લસણ,કેબી, મૂળા, ટર્તિપ, મગફળી, ચણા, તથા આલ્ફાલ્ફા જેવી શિખી વનસ્પતિમાં તે મોટા પ્રમાણમાં હોય છે. એ જ પ્રકારની વનસ્પતિ ગંધવાળી જમીનમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. s. bacteria, ગંધક જીવાણું જમીનમાં ગંધકને સલ્ફયુરિક ઍસિડમાં પરિવર્તિત કરતા જીવાણુ અને આમ કરીને વનસ્પતિ દ્રાવ્ય માટે આવચેક અન્ય કેટલાંક ખનિજ પૂરાં પાડે છે. s, deficiency. ગધકની ઘણુપના પરિણામે વનસ્પતિમાં નીપજતી અવસ્થા, જેના કારણે નવાં પાન પીળાં પડે છે, મૂળ અને પ્રકાંડ ખુબ લાંબાં થાય છે, ફળઝાડમાં ફળ લીલાશ પડતાં થાય છે, તેને રસ ઘટે છે અને છાલ જાડી થાય છે. s. dioxide. So, ગંધકને બાળતાં નીપજતું સાજન, જેને ઉપયોગ કેટલાક પ્રકારનાં જંતુઓને નિયંત્રણમાં લેવા ધુમાડે કરવા માટે થાય છે. સૂકાં ફળ પર બાઝેલી
બને તે દૂર કરે છે અને ઊનને ધવા માટે કપાયેગી બને છે. s, dust. 7. એની સામે ઉપગમાં લેવામાં આવતો ખૂબ જ ઝીણું બનાવવામાં આવતા ગંધકને ભૂકો, જે ફૂગનાશક તરીકે પણ ઉપયોગમાં આવે છે. s. fume. ગંધકને ધુમાડે. s, fungicides. ફૂગને નાશ કરવા ઉપયોગમાં લેવામાં આવતા ગંધકને ભૂકે. slime spray. જલાન્વિત - હાઈટેડ ચુન અને ગંધકના ઝીણા ભૂકાનું મિશ્રણ, જે ફૂગ મારક પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે. s. powder સફરજન પરની બ, જંતુઓ ઇ.ની સામે ઉપયોગમાં લેવામાં આવતો ગધકને ભૂ.
For Private and Personal Use Only