________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
suck
ચાર જેવી કાંટાળી વનસ્પતિને સમાવેશ થાય છે. succus. સવેામાંથી સ્રવતા કે કાઢવામાં આવતાં રસ કે પ્રવાહી દ્રવ્યેા. suck, એઠના સ્નાયુએથી મોંમાં શૂન્યાવકાશ બનાવી દૂધ કે પ્રવાહી ચૂસવું. (૨) ધાવવું. sucker. ચૂસ. (૨) આગંતુક અંકુર કે કેટલાંક ઝાડના પ્રકાંડના ભૂમિગત ભાગમાંથી ઊગતી વનસ્પતિ. (ર) મુખ્ય થડની બાજુમાં જામફળ કે દાડમના છેડનું ઊગવું, એ જ પ્રમાણે કેળ પણ ઊગે છે. (૩) સંસંજક અંગ, જેની સાથે યજમાનને પરજીવી વળગી રહે. (૪) અંત:ભૂતરી. suckering. તમાકુના છેડ પર ઊગતી પાર્શ્વશાખાએ અથવા ચૂસાને દૂર કરવા; આવા પ્રકારની પ્રક્રિયાથી સારાં પાન ઊગી શકે છે, પાંચ અથવા છ પર્ણ અક્ષની ટોચ પર બ્રશની મદદથી કાપરેલનું ટીપું મૂકવામાં આવે છે. (૨) ચૂસા ઉગાડનાર (વનસ્પતિ).
sucking. ચૂસતું. s. insects. ચૂસક અંગેાવાળા, ભીંગડાં ધરાવતાં કીટકા કે જ એવાં જંતુએ. s, lice. Anoplura શ્રેણીની ઉપશ્રેણી Siphuculata sp. Linognathus sp. Solenoptes sp. ઢાર, ભેસ, ડુક્કર, ઘેાડા, બકરાં, ઘેટાં અને કૂતરાંને લાગતી જ. suction. ચૂસણ, રોાષણ, અવશેષણ. (૨) હવાને અંશત: શૂન્યાવકાશ પેદા કરવા, જેથી વાતાવરણના દબાણથી પ્રવાહી પ્રવેશી શકે. (૨) મેાલ્ડખે હળતું વળેલું કુંછું. s. fan. ઉપણવાનું યંત્ર, જેમાં ફેતરાં ભૂસાને ચૂસીને દાણાને છૂટા પાડનાર યંત્ર. પંખા જેવાં પાનાં. s. head. ચૂસક શીષૅ. s. pump. ચૂસક પંપ. (૨) લંખ કે સમસ્તર સિલિંડરવાળા પિસ્ટન કે વ!વની મદદથી પાણીને ઉપર ખેંચનાર પંપ. sucktorial. ચૂસક, ચૂસવાની ક્ષમતાવાળું. suckle. ધવરાવવું, સ્તન્યપાન કરાવવું, દૂધ પીવરાવવું. sucklings. માલ પ્રાણીનું દૂધધાવણ પીતાં ધાવતાં બચ્ચાં,
608
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sugar
ધાવણ છેડાવવામાં આવ્યું ન હેાય તેવાં (બચ્ચાં) sucrose. 1,H。。O11 સૂત્ર ધરાવતું શર્કરા દ્રવ્ય, શેરડીની એટલે ઇક્ષુ શર્કરા. શેરડી, જુવાર અને સામાન્ય રીતે વનસ્પતિના રસમાંથી બનાવવામાં આવતી શર્કરા; કેટલાક સંજોગામાં તેનું ડેકટ્રેઝ અને લેગ્યુલેસમાં વિભાજન થાય છે. Sudan grass. Sorghum sudanense (Piper) Stapf. નામનું સુદાન ધાસ તરીકે ઓળખાતું મૂળ અાકિાનું, ગરમ પ્રદેરાને અનુકૂળ ખનતું, વર્ષાયુ ધાસ, જે ઊંચી કે આલ્કલાઈન ભૂમિમાં થઈ શકતું નથી .. g. ascochyta leaf spot. Ascocyta sorghi. નામના જંતુથી સુદાન ધાસને થતા એક રાગ. S. g. red leaf spot Collectotrichum graminicolum. નામના જંતુથી સુદ્દીન ઘાસને થતા એકાગ. S. g sooty stripe. Rumulishora sorghi.નામના જંતુથી સુદાન ધાસને થતા એક રાગ. sudor. પરસેવા, sudorific. વેદકારક, પરસેવેા કરનાર (ઔષધ). suds. સાબુ અને પાણીનું ફીણ. suet. ઢોર અને ઘેટાં જેવાં પ્રાણીએના મૂત્રાશય અને કમરના કઠણ, ચરબીયુક્ત મીણ જેવે માંસલ ભાગ, જે રસામાં તથા ટેલે) બનાવવા ઉપયેગી થાય છે. saffrutescent. તળ આગળ અંશત: કષ્ટક અને દીર્ધાયુ ઢાય અને ઉપર શાકીચ હાચ તેવી વાર્ષિક વૃદ્ધિ ધરાવતી વનસ્પતિ. sugandh rohisha. મહારાષ્ટ્ર, કર્ણાટક અને કરળમાં થતું એક પ્રકારનું ઘાસ, જેનાં પાનમાંથી સુગંધી તેલ મળે છે. sugar. શર્કરા, ખાંડ, સાકર. (૨) કાર્યાંદિત – કાર્બોહાઇડ્રૂટ સમૂહનું જલદ્રાવ્ય પાસાદાર અને ગળપણવાળું ગમે તે દ્રશ્ય. s. apple. સીતાફળ. s. beet. ખીટ; Beta vulgaris L. var. rapa Dum. નામની દ્વિવર્ષાયુ શાકીય વનસ્પતિ, જેનાં મૂળનો ઉપયાગ ખાંડ બનાવવા માટે થાય છે અને જેમાં 12 થી 18 ટકા શર્કરા
For Private and Personal Use Only