SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org subbreed સિલિસિલિક ઍસિડવાળા શૈલ. subbreed. મેટા પશુધનની આલાની પેટા-એલાદ. sub-class. ઉપવર્ગ. (ર) વર્ગનું પ્રાથમિક વિભાજન, sub-climax, ઉપપરાકાષ્ઠા, ઉપચરમા વસ્થા. 606 sub-clinical. રાગનાં લક્ષણે જણાય તે અગાઉની (રાગાવસ્થા) s.cl form. વૈજ્ઞાનિક લક્ષણા વિનાની રાગાવસ્થા અથવા રાગને પ્રકાર. subculture. અનુસવર્ધન, ઉપસંવર્ધન. supcutaneous, અંતઃ ચીંય, અંતઃ વચીય, અંતઃ ત્વચીય; ચામડીની હેઠળ બનતું અથવા રહેતું.s.c. emphysema. પક્ષીની ચામડીમાં હવા ભરાવાથી તેનાં અંગે લખડી પડે તેવી અવસ્થા, જેથી પક્ષી ફૂલી ગચા જેવું લાગે, રાગ ગંભીર સ્વરૂપ પકડતાં પક્ષીનું મરણ સુધ્ધાં નીપજે. s.cu, injection, અધ: ત્વચા અંત:ક્ષેપ – ઇન્જેક્ષન. s,cu. oedema. અક્ષમ શાથ. subcutis. શ્ચર્યું, ધઃ ત્વચા, શરીરની અંદરનાં અંગેની સાથે સંલગ્ન ત્વચાની હેઠળની પેશીઓ. subdivision. ઉપ— વિભાગ, ઉપવિભાજન. subdominant. ઉપપ્રભાવી, suber. વક્ષા, ત્વક્ષીય પેશી. suberine. વક્ષા, કાષ્ટક દીવાલ પર નમતું જળ - અપ્રવેશ્ય દ્રવ્ય. suberous. સ્વક્ષીય, વક્ષા જેવું. suberose. જુએ sube rous. subfamily. ઉપકુળ. subgenous ઉ૫–પ્રજાતિ. sub-irrigation, જમીનના મૂળ પ્રદેશ આ થાય ત્યાં સુધી પાણીની સપાટી ઊંચી આવે તેટલું ખુલ્લી નાળી ઇ.માં પાણી આપવું. subjacent. અંદર, નીચે રહેલું. sukingdom. (પ્રાણી અથવા વનસ્પતિની) ઉપસૃષ્ટિ. subsoil sublethal. અસરની દૃષ્ટિએ ધાતક અને તેના કરતાં ઓછું. sublimated sulphur. ઊર્ધ્વ પાતિત ગંધક. Acharya Shri Kailassagarsuri Gyanmandir sublittoral. ઉપતટવર્તી. submarginal land. આર્થિક રીતે ઉપયાગમાં લઈ શકાય તેવી ક્ષમતા નહિ ધરાવતી જમીન, ઉપ-ઉપાંત જમીન. submaxillary, જડમાની નીચે આપેલું, અધિષનુ હેઠળનું. submerge. પાણીના પૂરની હેઠળ. (૨) પાણીથી ભરપૂર બનાવવું, ડુબાડવું. subsmerged plants. /Iydrilla, Otella, Vallisieria Potamogeton, Naias અને Lagarosiphon ઇ. જેવી મજ્જિત વનસ્પતિ. submicroscopic. સૂક્ષ્મ:તીત. submucosa. અવષ્લેષ્મકલ . subnormal, સરેરાશ અથવા સાધારણ અપેક્ષા કરતાં ઓછું. subordr. ઉપશ્રેણી; વનસ્પતિ અને પ્રાણીના વર્ગીકરણમાં શ્રેણીની નીચેન અને કુળની ઉપરના વિભાગ – કાટિ. subplot. પેટા-ખંડ, પેઢા-પ્લેટ. subphyllum. ઉપસમુદાય. subsidiary. ૩૫, ગૌણ, સહાયક, s. cell. ઉપકેષ, ગૌકાષ. s. crop. મુખ્ય પાકની સાથે વાવવામ આવેલા ખીઅે – કે ગૌણ પાક. s. industry. સહાયક ઉદ્યોગ. s. occupation. સહાયક કે ગૌણ વ્યવસાય. subsidy. નાણાં સહાય, ઉપદાન. (૨) સરકાર તરફથી મળતી આર્થિક મદદ subsistence. જીવન નિર્વાહ, પ્રાણીજીવન ટકાવી રાખવા જરૂરી બનતાં દ્રવ્યો, ગુજારે. s. farmer. ખેતરની એકલી જ માત્ર પેદાશ, જે પર માંડ ગુર્જારી કરી શકનાર ખેડૂત અને તેનું કુટુંબ. subsoil. બધેમિ. ભૂગર્ભ. (૨) સ્પષ્ટ પરિચ્છેદિકાવાળું જમીનનું ‘ખ' વર્ગીકૃત સંતર, ખેડવામાં આવેલી જમીનની હેઠળની જમીન. s. s. compaction. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy