________________
Shri Mahavir Jain Aradhana Kendra
star
www.kobatirth.org
(૨) ભારતભરમાં રૂના કરવામાં આવતા વર્ગીકરણમાં સર્વોત્તમ પ્રકારમાં 1 ઈંચ કે તેથી વધારે લાંબા તંતુવાળા, લાંબા; 28/ 32 ઈંચથી 31/32 ઈંચવાળા તંતુવાળા ઉત્તમ મધ્યમ, 13/16 ઇંચથી 27/32 ઈંચ લાંબા તંતુવાળા મધ્યમ; 23/32 ઈંચથી 25/32 ઇંચ લાંબા તંતુવાળું અને ટૂંકા 11/16 ઇંચ કે તેથી એછા ઇંચ લાંબા તંતુવાળા ફ્ના સમાવેશ થાય છે. આ માપ ફૈસાને ખેંચ્યા વિના લેવામાં આવે છે. (૩) ઊનને ગુચ્છે, તંતુ ઇ. (૪) મુખ્યત્વે (ખારાક). st. crop. સામાન્ય રીતે વાવવામાં . આવતે અને તૈયાર મેળવતા પાક, મુખ્ય પાક, st, food. મુખ્ય ખોરાક. st. length. આપેલા ના નમૂનાના વધુમાં વધુ તંતુની સંખાઈ, st. wool. ઝીણું, તંતુને છૂટા પાડી શકાય તેવું ઊન, stapling. તંતુ અથવા રેસાની લંબાઈના આધારે રૂ અથવા ઊનનું વર્ગીકરણ.
માર
star, તારા, તારક. st. anise. અનસફળ; બાદિયાન ખટાઇ નામનું Illicium verun Hack. f. નામનું ઝાડ, જેનું તેલ રસાઈ, મીઠાઈ તથા સુગંધી દ્રવ્યે। અને ઔષધિ બનાવવા માટે ઉપયોગી બને છે. st. apple. Chrysothyllum :into . નામનું મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉગાડવામાં આવતું મધ્યમ કદનું ઝાડ, જેને આડછેડ તારાકાર લાગે છે, ના ઝાડને બીજો પ્રકાર Ciusop!yllum pochurgi G. Don. મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને આન્ધ્રપ્રદેશમાં થાય છે અને તેનાં ફળ ખાદ્ય છે. st. burr. Acanthospermumi hishidu'. નામને ભારતભરમાં મધ્યમ અને હળવી જમીનેામાં થતા, તૃષાક, જે બગીચામાં થાય છે અને જેને કાંટાળાં એક બીજધારી ફળ થાય છે, જેનાં ખીજન ઢાર અને માણસે સહેલાઈથી પ્રસાર કરે છે. st.gooseberry. શેભા માટેની otheike gooseberry નામની વનસ્પતિ.
કૃ.કા.-૩૮
593
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
starter
starch. મંડે, મેંદો, કાંજી, સ્ટાર્ચ. (૨) ધાન્ય શર્કરા બંધનમાં ડી-ગ્લુકોઝના એકમેામાંથી રચાતું પાલિમર. (૩) વનસ્પતિનાં બી, પાન અને મૂળમાં સંઘરેલું ખૂબજ અગત્યનું સફેદ, ગંધવિહીન, સ્વાદવિહીન, અથવા ભૂકાય કાર્યાÉિત – શર્કરા દ્રવ્ય; પ્રત્યેક વનસ્પતિ તેની પેાતાની માગવી લાક્ષણિક કાંજી પેદા કરે છે. સ્ટાર્ચ ઉત્સેચકેાની સહાયથી શર્કરામાં પરિવર્તન પામે છે. St. Equivalent. કાંજી તુલ્યાંક; જેટલા પ્રમાણમાં કાંજી હાય તેને એલા જ પ્રમાણમાં ચરબીમાં પરિવર્તિત કરવા માટે જરૂરી બનતું ખારાકનું ઊર્જામૂલ્ય. st, value. સ્ટાર્ચે – કાંજી મૂલ્ય. starchy. કાંજીવાળું, મંડમય, starter. પ્રવર્તક. (૨) વિવિધ પેદ્રા શેની બનાવટમાં દૂધ કે મલાઈ ક્રીમનો અંત:ક્ષેપ કરવા માટે ઉપયાગમાં લેવામાં આવતું ઇચ્છિત સવાનું તૈયાર કરવામાં આવેલું સંવર્ધન. (૭) દૂધમાં એક અથવા વધુ દુગ્ધામ્ય) (લેટિક ઍસિડ) સજીવા, સાધારણ રીતે માલાગેલાણુનું સંવર્ધન, (૪) વનસ્પતિ અવિરાષ્ટોના વિઘટન માટે ઉપયેગી બનતું દ્રવ્ય, જેમ કે મળ, છાણ, મૂત્ર, અપવાહના કચરે, પ્રક્રિયાકૃત અવમલ ઇ. st., mother મૂળ વેગક. st cul ture. આથવણ પર નિયંત્રણ લાવવા તથા ડાઇએસીટીલ અને એસીટીલ મીથાઈલ કાર્બીનેાલ જેવા બાષ્પશીલ સુવાસ ધરાવતાં સંયેાજને, દુગ્ધામ્લ (લેક્ટિક ઍસિડ) મેળવવા માટે દુગ્ધામ્લ (લેક્ટિક ઍસિડ)ની જીવાણુના ખાસ સંવર્ધને દૂધમાં ઉમેરવામાં આવે છે અને આમ કરીને દૂધને ગાઢું, ઘન અથવા અર્ધધન, શેઢી અમ્લતા કે ખટાશવાળું અને મનગમતી સુવાસવાળું બનાવવામાં આવે છે. આથી દૂધમાં પ્રથ વા પણ વધે છે. આવું દૂધ ખાવાથી કેલ્શિચમ જેવા દુધના ઘટકાને પચાવવામાં સહાય મળે છે. starting mash. પાણી, દળેલાં ધાન્ય કે ધાન્ય નીપજનું પ્રાટીન અને પ્રજીવકની સાથેનું મિશ્રણ, જેમાં ખનિજ દ્રવ્યે ઉમેરવામાં આવે છે.