________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Stachylidium...
(L.), નામની, ધરમાખ કરતાં કદમાં નાની, સાહી પીતી, તખેલા અથવા પશુશાળામાં થતી માખ; આ માખના કરડવાથી આવતી ખંજવાળથી પ્રાણી વજન ગુમાવે છે અને દુધાળાં ઢાર ઓછું દૂધ આપે છે. st. manure. તમેલા ખાતર. (૨) ખેતરનું ખાતર. (૩) ધાસ અને ઢારના પથારાનાં અન્ય કન્યાની સાથે મિશ્ર થયેલાં તેનાં મળ-મૂત્રનું બનેલું ખાતર. st. price. વધઘટ થયા વિનાની, સ્થિર કિંમત, કાઈ પણ ફેરફારાની સાથે સ્થિર રહેતી કિંમત, Stachylidium theobromae. નામની કેળમાં રાગ કરતી ફૂગનો એક પ્રકાર. Stachytarpheta indica auct. non Vahl. આસમાની રંગનાં ફૂલે માટે ખીચામાં ઉગાડવામાં આવતી વનસ્પતિના એક પ્રકાર.
stack. શંકુ આકારના ચારસો અનાજ, પૂળા, સાંઠા ઇ.ના ઢગલે.
staddle. ટકા, અવલંબન. (૨) નાનું, ખાસ કરીને જંગલનું ઝાડ. stag. લાલ અથવા અન્ય માટા હરણને નર. (૨) ખસી કરવામાં આવેલા ખળા. stage. અવસ્થા. (૨) પાણીને કાઢવા માટેના પંપનું માળખું. st. of alonga. tion. "ખવૃદ્ધિની અવસ્થા. st. of differentiation, વિભિન્નીકરણની
અવસ્થા.
staggers. ધેટાં – બકરાંને ગિડ બ્લેડર નામના કૃમિથી થતા રાગના એક પ્રકાર. stagnate. વહેતું, ગતિ કરતું અટકવું. (૨) સ્થિર થઈ જવું. stagnicolous. કળણ અથવા સ્થિર – બંધિયાર પાણીમાં રહેવું.
stain. અભિરંજન. (૨) બાહ્ય પદાર્થથી અવરજન – વિવણી કરણ ક૨વું. (૨) સૂક્ષ્મદર્શકમાં અતિ સૂક્ષ્મ પદાર્થને દ્રશ્યમાન બનાવવા અથવા પેશીઓને જુદી પાડવા ઉપયેગમાં લેવાનું અભિરંજક દ્રવ્ય કે તેનું મિશ્રણ. stained egg. ખગ ડવા પામેલું ઈંડું, રંગવાળું બનેલું ઈંડું. st. ool. મૂત્રથી બગડેલું ઊન, જેને દૂર
591
Acharya Shri Kailassagarsuri Gyanmandir
stamen
કરી ચાખ્ખુ બનાવી ન શકાય.staining. અભિરંજન, અભિરંજન કરવું. stake. એક છેડા પર અણીદાર બનાવી ટેકા આપવા અથવા હૃદના નિશાન તરીકે લાકડાને જમીનમાં રૂપવે. (૨) વનસ્પતને ટકા આપવા. (૩) સરહદ દર્શાવતા લાકડાના
ભેા. st, out. બગીચામાં સ્તંભે વડે ગડની સ્થિતિ–અવસ્થાને આળખવી. stalk. વનસ્પતિ, તેમાં પણ ખાસ કરીને શાકીય વનસ્પતિને પ્રકાંડ અથવા મુખ્ય અણ. (૧) પાંદડાં, ફૂલ, ફળ ઇ.ને ટકા આપનાર ગમે તે પ્રકાંડ કે વનસ્પતિના ભાગ. (૩) પુષ્પદંડ, પણવૃ ત, અથવા દાંડી. st. cutter. વૃ'ત્ત કે પ્રકાંડ-કર્તક, stalked. સવંડી, સવૃંત. (ર) પ્રકાંડયુક્ત. (૩) સદંડ, st, flower, સદંડીપુષ્પ. st. gland. સહૂંડી ગ્રંથિ. st. out method. સિગાર, ચિરૂટ, ઝિંકણી બીડી, હુકાની તમાકુની ક્ષણી કરવાની એક પદ્ધતિ, જેમાં જમીન સમીપના બ્રેડને કાપવામાં આવે છે.
For Private and Personal Use Only
stall, કાર અથવા છાપરીમાં એક પ્રાણીને ખવડાવવા ઇ. માટેની જગ્યા. stallion. ાડા, વરઘેાડા. St. Ambroise. 6,000 ફૂટ ઊંચાઈ સુધીના વિસ્તારમાં થતા જરદાળુને એક પ્રકાર, ફળ મોટું, અંડાકાર, સમમિત, નારંગી પડતા પીળા રંગની છાલ ધરાવતું, તેવા જ રંગના નરમ ગરવાળું હોય છે. stamen. પુંકેસર. (૨) પરાગાશયને નિર્માણ કરતું, સપુષ્પ વનસ્પતિનું નરભંગ, જેમાં પરાગ રજ, તંતુએ અને પરાગ ફંડ હેય છે. staminal, પુંકેસરીય, પુંકેસર વાળું. (૨) બળ કે એજસવાળું, st. column. પુંઃસર સ્તંભ− ંડ. st. corona, પુંકેસર કિરીટ. st. leaf. પુકેસરપણું, staminate. પુંકેસરી, કેવળ પુંકેસર (બ્રીકેસર નહિ) ધરાવનાર (પુષ્પ), જે કારણે તે મપૂર્ણ (પુષ્પ) કહેવાય. st. flower. પુંકેસરી, પુંકેસર ધરાવતું પુરુષ. st. plant. નરોડ, પુંકેસરી છેડ–વનસ્પતિ. staminiferous. પુંકેસર નિર્માણક,