SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org sorgho durra Stapf. જુવારના એક પ્રકાર. S. durravat.indore. ૐ ભારતમાં થતી જુવારની એક જાત. S. durra Stapf. vr. Coimbatoricum Snow. મધ્યમ પ્રકારની ડુંડાવાળી ૬. ભારતમાં થતી એક પ્રકારની જુવાર. S. halehense (L.) Pers [Syn. Holcus halepensis L.]. તૃણકુળનું જેનસન તૃણ નામે ઓળખાતું દીર્ઘાયુ ધાસચારા માટેનું ઘાસ. S. roxburgii Stapf [Syn. Arodropogon sorghum Brot var. roxbarghii (Hack). Hook f]. તૃણકુળના ૬. ભારતમાં થતા જુવારના એક પ્રકાર. S. saccharatum. ભૃકુળની, ગળ્યાં સાંઠાવાળી જુવારને એક પ્રકાર. S. subglabrescens (Steud) Schwein and Aschers. ૬. ભારતમાં થતી જુવારની એક જાત. S. sudamense (Piper) Stapf. સુદાનતૃણ્ તરીકે ઓળખાતું મહારાષ્ટ્ર, ગ્યાસામ અને પંજાબમાં થતું વર્ષાયુ ધાસ, એને ધાસચારા બને છે. S. ulgare Pers {Syn. Andropogon sorghum (L.) Brot; Holcus sorghum L.]. જુવાર; ઉત્તરપ્રદેશ, પંજામ, મધ્યપ્રદેશ, આન્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થતી જુવાર, જેના દાણા ખારાકમાં કામમાં કામમાં આવે છે અને સાંઠા અને પાનના ઘાસચારા અને છે. તેના દાણામાંથી સ્પિરિટ બનાવવમાં આવે છે. S. vulgare Pers જુવાર, જેના દાણા ખારાક તરીકે અને સાંઠા ધાસચારા તરીકે ઉપયોગમાં આવે છે. S. vulgare Pers var. saccharatum Koern. [Syn. S. saccharatum Pers.]. દેવપન જુવાર, જેના દાણા ખારાક તરીકે ઉપયાગી બને છે. સાંઠામાંથી મળતે રસ મીઠા છે, અને પાનને! ધાસચારા બનાવવામાં આવે છે. s. downy mildew. Sclerospora sorghi (Kulk) West and Uppal. નામના જંતુથી જુવારને થતા રાગ, જેમાં તેનાં અંકુર પીળાં પડે છે, પાન સાંક્યાં થાય છે. s. earhead 579 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only sour bug. Calocoris angustatus Leith. નામના જુવારને કીટ, જેનાં ડિંશ અને મેઢાં કીટ જુવારના કુમળા ભાગના રસ ચૂસે, s. grain smut. Sphacelotheca sorghi (Link) Clinton. નામના જંતુથી જુવારને થતા અંગારિયાના એક રેગ, જેમાં તેના કણસલામાંના દાણા કાળા પડે છે. s. head smut. Sphacelotheca reiliana. નામના જંતુથી જુવારને થતા એક પ્રકારના અંગારિયાના રોગ s. long smut. Tolposhorium ehrenbergii, નામના કીટથી જુવારને થતા એક પ્રકારના અંગારિયા. s. loose smut, Shacelotheca cruenta (Kuhn.) Potter. નામના જંતુથી જુવારને થતા અંગારિયાના એક પ્રકારના રાગ. s. poisoning. હાફૂોસાથેનિક ઍસિડ ધરાવતા જુવારના સાંઢા ખાવાથી ઢારને થતી વિષાકતતા. s. red leaf spot. Colletotrichum graminicolum. નામના જંતુથી જુવારને થતા રાગ, જેમાં જુગારનાં પાન પર રાતાં ચાઠાં પડે છે. s, rust. puccinia purpurea. નામના જંતુથી જુવારને થતા ગેરુને રાગ ક. sooty stripe. Ramulispora sorghi. નામના જંતુથી જુવારને થતા એક પ્રકારના રાગ. sorosis. સરસાક્ષઃ પાઈનએપલક્ષમાં જણાતા માંસલ પુષ્પ વિન્યાસ. sorption. શેષણ. sorrel. Rumex la Jamaica switch sorrel; Jamaica sorrel, garden sorrel જેવી જાતિઓ. sorting. ફળ, શાકભાજી અને અન્ય નીપજેનું કદ અને ગુણવત્તાના પ્રમાણે કરવામાં આવતું વર્ગીકરણ, sorus (એ. ૧). sori (બ. ૧). ધાનીગુચ્છ, બીનણુ ધાનીપુંજ, (ર) ગેરુ અને અંગારિચાના સમૂહ sound.સંગીન. s.grain. અક્ષત દાણા. sour. ખાટું. (ર) પકવતા કે આવ
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy