________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sImplex
561
single
પડી હેચ કે બે ભાગમાં તટ હોય તેવા પ્રકારને અસ્થિભંગ. s. fruit. એકલ ફળ, સાદું ફળ. s. harmonic mot- ion. સરળ પ્રસંવાદી ગતિ. s. laye- ring. સ્તરીકરણની એક પદ્ધતિ, જેમાં વિકાસ સાધવા ધારેલા છોડના પ્રકાંડને નમાવીને તેના અન્ય ભાગે ખુલા રહે. તેવી રીતે દાટવામાં આવે છે. દાટેલા ભાગમાં મૂળ ફૂટે તે માટે તે પર ઘણા કાપ મૂકવામાં આવે છે. s. leaf. એકદળનું પણ, સરળ પણ, s, muscle. અરેખિત સ્નાયુ. s. pinnate. એક પક્ષવત. s. pit. સાદે ખાડે, સાદે ગત. s. pistil, ay mal bat2d. s. prot. ein. સાદુ પ્રોટીન. s. translocation. સરળ સ્થાનાંતર. s. umbel. સાદું છત્રક. simplex. એક પ્રભાવી. sinsapa, સીસમ. simul. શામળે, તો શીમળે. simulant. -ના જેવા દેખાવવાળું. (૨)
પાંદડી જેવા પુંકેસરની જેમ. Simuliidae. Diptera sielal siang
single. એક, એકલ. (૨) બેવડું અથવા અનેકવિધ ન હોય તેવું. (૨) સંયુક્ત, અવિભાજિત, એક જ પ્રકાંડ પર ઊગતું). s. action atomizer. પંપ અને રસાયણની ટાંકીવાળું છંટકાવનું સાધન, જે પંપના એક ધક્કાથી રસાયણના સૂમ બુદ બનાવીને છંટકાવ કરે છે. s. bottom plough.545 dnej 44. S.-comb. ચાંચથી છેક ગરદન સુધી પહોંચતી એકજ, માંસલ, દાંતાદાર મરઘાની કલગી. s. -comb Ancona. એકના એલાદનાં મરઘાં. s. compound pistl. બી ધારણ કરનાર ફૂલનું સ્ત્રીકેસર ચક્ર, જે બે કે વધારે સ્ત્રીકેસર ધરાવે છે. s. crop. એક ફસલી. (૨) એક પાક. s. cross. વનસ્પતિ કે પ્રાણીને એક જ પ્રકા૨ કે એક જ જાત. (૨) અંતઃ ફલનક્ષમ પેઢી કે એવાદને બીજા પ્રકાર, જાત કે અંતઃ ફલનક્ષમ પેઢીની સાથેનું સંક૨. s. disc plough. એક ચકતીવાળું હળ. s. -eye cutting, એક આંખ કે કળીને સમાવેશ થાય તેમ પ્રકાંડ કે કલમાંકુરને મૂકવામાં આવતો છેદ કે કાપ. s. -grained structure. એક જ પ્રકારની દાણાદાર સંરચના. (૨) કશું ન હોય તેવી (જમીન). s. phase. એક કલા, એક પ્રાવસ્થા. s. purpose society. એક ઉદેશ્ય ધરાવતી (સહકારી) મંડળી. s. roller gin. તદન સાદા પ્રકારનું કપાસ લોઢવાનું યંત્ર, જેમાં ચામડું મઢેલું રોલર અને છરી હેચ છે. કપાસને રોલર પર ખેંચતાં કયાસિયા છૂટા પડે છે. યંત્રમાં લોઢવા માટે કપાસને હાથથી મૂકવામાં આવે છે; કલાકમાં આથી 55થી 75 રતલ કપાસને લેઢી શકાય છે. s. row. બે હારની વચમાં એક સરખી જગ્યા રાખી સીધી રખામાં વાવણું કરવા માટેની હાર. (૨) એક જ હારની વાવણુમાં ર૫નાર, ખેડનાર કે લણણું કરનાર ચંa. s. r, cattle shed. ઢોરની છાપરીની એક હા૨, s. stage. એક અવસ્થા. s.
Sind. સિંધી ઓલાદનાં ઢેર. sindhour. સિંધોલ. sinduriya. સિંદૂરિયા રંગનું ઝાડ. sinew. હાડકાંની સાથે પેશીને જોડનાર સખત તાત્વીય પેશી, સ્નાયુ બંધની. singe. સહેજ અથવા ઉપરછલ્લી રીતે દાઝી જવું. (૨) વાળ દૂર કરવા ડુક્કર ઇ.ના શબને ઝાળ વાપવી. (૩) ફૂલની તાજગી ટકાવવા તેની દાંડીના છેડા પ૨ને ચીકણ રસને દૂર કરે. singhara. શિગડા, જુઓ gal chestnut. s. beetle, Galerucella birmanica Jac. નામનું શિંગડાને લાગુ પડતું એક પ્રકારનું જેતુ, જેથી શિગડાના પાકને હાનિ પહોંચે છે. Singhi. Heteropnuestes fossilis, નામની વાતાવરણના ઑકિસજનને ગ્રહણ કરી શકતી એક ફૂટ લાંબી ભક્ષક માછલી. ક.ક.-૩૬
For Private and Personal Use Only