________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Sida...
Sida autu Burm f, ખલાખેલ, ડુંગરા, ઊંબલ, નામની એક શાકાય વનસ્પતિ, જેના રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે. S. canariensis Willd. મહાબલા નામની વનસ્પતિ. S. cordifola L. ખલા નામની વનસ્પતિ, જેમાંથી એડ્રિન મળે છે, જે ક્રમના દર્દીમાં ઉપયેગી અને છે. S. rhombifolia L. [Sy. S. caturiensis Willd.]. સહદેવી; મહા બલા, ખેતરાઉ ખલા, નામની ભારતભરમાં થતી વનસ્પતિના એક પ્રકાર, જેન. પ્રકડના રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે. S. spinost L. કાંટાળી ખલ. S. pero nica joia Lamk. બે ચખલા, ભેયઅલ નામનીભારતભરમાં થતી એક વનસ્પતિ, જેના પ્રકાંડના રેસાનાં દોરડાં બનાવવમાં આવે છે, અને પાનની ભાજી બનાવવામાં આવે છે.
s.
side. કાઈ પણ પ્રાણીનાં ખભાથી નિસંખ સુધીના ભાગની પાર્ટીંચ બાજુ, પડખું. s. arm. દ્રાક્ષને મૃત બાહુ. (૨) પાર્શ્વબાહુઁ. s. cap. પડખાની પટ્ટી draft. ખેજ અથવા પ્રતિકારનું કેન્દ્ર સાચી રેખાથી ખસ્યું હૅચ ત્યારે ખેંચવાને શાક બાજુ તરફ વળે તેવી અવસ્થા. s. - dressing. કલમ કરવાનો એક પ્રકાર, જેમાં મૂળના સ્કંધના ટોચના ભાગ દૂર કરવામાં આવતા નથી. એક બાજુ બીજીથી સહેજ લખી હેય, જેમાં ફાહેર આકારની કલમ બનાવવામાં આવે છે અને 2 થી 25ને કંધમાં કાપ મૂકી તેમાં કલમ દાખલ કરી, તેને મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે. દ. ભારતમાં કલમની આવા પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેને આંખામાંને પ્રયોગ સફળ અને છે. ઉપરાંત અંજીર, કાજુ ઇ.માં પણ કલમની આ પદ્ધતિ હાથ ધરવામાં આવે છે. (૨) સલમાં એક પડખે ખાતર આપવાની પ્રથા. s, grafting. પડખામાં કલમ કરવાની પદ્ધાંત, s, land. પડેભાની ભૂમિ – છૂટ. s. leak. ગુચના ગાંચળનાં બાજુમાં પડેલું અકુદરતી છિદ્ર,
558
silage
જેમાંથી દુધ સ્રવે છે. દૂધાળાં ઢોરની મ એક ખાડ ગણાય છે. s. spur, સરજનના ઝાડની માફક ટૂંકી કાન્નમય ડાળી સામાન્ય રીતે જેની ઉપર કળા અથવા ફળ બાઝે છે.
Sideroxylon tomentosum, વનસ્પ તિના એક પ્રકાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sieva bean. y lima bean. sieve. ચાળણી; નડા કણ અથવા દાણાથી ઝીણા કણ કે દાણાને છૂટા પાડવાનું ઝીણા વેહવાળું ધાતુ કે કપડાનું સાધન. s. area. ચાળણીના વિસ્તાર. s. cell, ચાળણી કાષ. . element. ચાળણી એકમ – ઘટક. s. plate ચાળણી પટ્ટી. (૨) અનુપ્રસ્થ અને કોઇવાર પાÜય દીવાલના રક્રીય ભાગ. s. tube. અન્ન લઈ જવા માટેની સત્ત્તવાહિનીને લંબાયમાન કોષ. (૨) ચાળણી નલિકા. sift, ચાળવું, ચાળણીની મદદથી ઝીણા અને જાડા કણને છૂટા પાડવા. sifting. ચાળવું, ચાળણું. sigmoid. અવગ્રહાકાર, અંગ્રેજી વર્ણ એસ' (s) બરાબર, ગ્રીક વર્ણમાળાને ‘સ' ઉચ્ચારને વર્ણ. significance test, વ્યંજકતા – મહુત્ત્વકસોટી – પરીક્ષણ. significant, મહત્ત્વનું વ્યંજક, sight glass. નિરીક્ષણ ખારી – કાચ. Sikkim orange. નેપાળ અને આસા મનાં સતરા જેવાં કલકત્તાનાં લેઃકપ્રિય ખનતાં સતરા.
silage. લીલા ઘાસની નત હે ચ અથવા તે ઉપલબ્ધ બનતું ન હોય ત્યારે હયગમાં લેવા માટે સારી રીતે કાપવામાં નાવેલા લીલા ઘાસને તેની રસાળ અવસ્થામાં નળવી રાખવાની ‘સાઇલેજ'ના નામે ઓળખાતી એક પ્રક્રિયા જેમાં બેયભીતર ખાડા કરીને અથવા ખાસ તૈયાર કરવામાં વેલા ટાવરમાં, હુવા લાગે નહિં તે રીતે લીલા ઘાસને આવરત કરી દબણ આપી સાચવવામાં આવે છે. આ પદ્ધતિથી ઘાસને નાથે ચડે છે, જે ઢારને લાવે છે. S. crop. સાઇલેજ કરવા જુવાર, ધાસ
For Private and Personal Use Only