SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Shiajira ભારતભરમા ઊગતી (L.) Merr. [5yn S. aegyptiaca Pers.]. નામનું વૃક્ષ, જેના પ્રકાંડના રેસામાંથી દેરડાં બનાવવામાં આવે છે અને પાનની ઉપયેગ ચારા તરીકે કરવામાં આવે છે. Shiajira. શાહુજીરુ નામની બિહાર, એરિસા, પંજાબ, પ. બંગાળ અને આન્ધ્ર પ્રદેશમાં થતી વનસ્પતિ, જેનાં ફળને મસાલા તરીકે તથા ઔષધીય હેતુ માટે ઉપયેગ કરવામાં આવે છે. shialkanta. દીર્ધાયુ વનસ્પતિ. shield. ઢાલ, આવરણ, વચ. (૨) યંત્રની રક્ષણાત્મક પ્લેટ અથવા જાળી. (૩) વનસ્પતિ અથવા પ્રાણીના ઢાલાકાર ભાગ. (૪) કલિકા પ્રજનનને કલમકુર. (૫) પુખ્ત ડુક્કરને જાડા, ભૃંગી ખમાં પરને ભાગ. s. budding. અંગ્રેજી વણૅ ટી' (T) આકારનું કલમાંકુર પ્રજનન. (૨) લીંબુ, સફ્જન, અને ખાર વાવવાની પ્રચલિત પદ્ધતિ, જેમાં કલમાંકુરને કાપવા અગાઉ પાનને કાપવામાં આવે છે; જેમ 1 થી 1 ઈંચ જેટલે, છાલના ઢાલાકાર સાંધામાં કાપ મૂકવામાં આવે છે, ત્યાર બદ કાષ્ટથી છાલને ઢીલી કરીને, કલમકુરને ‘ટી' આકારમાં છાલની પાછળ ગોઠવવામાં આવે છે. બાદ નહીં થયેલા સાંધાને લપેટવામાં આવે છે. પ્રક્રિયા પતી ય ત્યારપછી તરતજ કલમકુર પ્રજનનના સ્થાનથી સહેજ ઉપર કાપ મૂકવામાં આવે છે. કલમ અઠવાડિચામાં બરાબર જોડાઈ જાય છે. s. grafting. ઉપરક્ત સંકર માટે અંગ્રેજી વર્ણ ‘ટી' (T) આકારને કાપ, જેમાં કલમકુર મૂકી સાંધાને કે કલમને ખાંધી લેવામાં આવે છે. 554 shifting cultivation. તામિલનાડુ, એરિસા, નાસામ અને આધ્રપ્રદેશમાં પર્વતાળ કે ડુંગરાળ ભાગામાં હજુ પણ વન ખાળીને ખેતી કરવાની પુરાણી પદ્ધતિ. shikakai, શિકાકાઈ, અરિઠાં. shin. ધૂંટણ અને પાની વચ્ચેના પગને shoddy ભાગ. (૨) અગ્રપાને નીચેને ભાગ. (૩) મેડાની કાપની કતાર. sh, bone. નલાસ્થિ. sh., double મેRsબૉર્ડનું બેધારું પાનું. sh, share મેRsબેડેનું પાનું. shingle. વહેલું કે કાઢેલું પાતળું, લંખગાળ લાકડાનું પાટિયું, જેને એક છેડા બીજા છેડા કરતાં પાતળેા હેચ છે અને જેને ઉપયેગ પશ્ચિમના દેશમાં છાપરાને જડવા માટે કરવામાં આવે છે. (ર) નદી અથવા દરિયા કિનારે જોવામાં આવતા પથ્થર અથવા ગેળામના ટૂકડા, sh. tree. દેવદાર, રાતે દેવદાર. Shipley Early• જરદાળુ – એપ્રિકોટને એક પ્રકાર, જેમાં ફળ મધ્યમ કદનું ગેાળાકાર, સફેદ છાલ, સ્વાષ્ટિ ગરવાળું હોય છે. સૌ પ્રકારેામાં આ પ્રકારમાં વહેલાં ફળ આવે છે. shipper. વહાણમાં માલ ચડાવનાર, ઉતારનાર અને માક્લનાર દલાલ. shipping fever, અન્નરમાં એક સ્થાન પરથી ખીજા સ્થાન પર ઢોર કે અન્ય નવરાને મેકલતાં તેમને લાગુ પડતા એક પ્રકારના રોગ, જેમાં રકતસ્રાવી જીવાણુરકતતા કે ન્યુમેાનિયા થાય છે. shisham. સીસમ, Acharya Shri Kailassagarsuri Gyanmandir shiulik. ખાદ્યફળવાળું હિમાલય અને કાશ્મીરમાં થતું એક ઝાડ, shiver. ધ્રૂજારી, ઠંડીથી કે તાવમાં સહેજ કંપન થતું હોય તેવી પ્રારી. shoal, છી×Ý, (૨) પાણી હેઠળને શ્તીવાળેા કિનારે. (૩) ઝૂંડમાં તરતી માછલીઆને સમૂહ. shoat. જુએ shate. shock. ધક્કો, મર્માંધાત, અવસાદ, જે નરમ, ગંભીર, અને જીવલેણ પણ હાચ, જેમાં ભારે ઉશ્કેરાટ થાય અને ધા, તીવ્ર લાગણી, બાહ્ય પ્રેટીનને અંત:ક્ષેપ જેવાં વિવિધ કારણેાના પરિણામરૂપે તે હાય છે. shod. પગરખાં સજ્જિત. shoddy. ઊનના (નકામેા) ભાગ, નકામું. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy