________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
540
sedative
Willd.]. હાથા નામના ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં થતા છેાડ, જેનાં ફળ ખાદ્ય છે. sedative. પ્રશમક, શામક, (૨) ચેતના કે ઉશ્કેરાટને શાંત પાડનાર કે કોઈ અંગનીવધારે પડતી ક્રિચાશીલતાને નરમ કે મંદ પાડનાર (ઈલાજ, ઔષધિ અથવા દ્રવ્ય). sedentary. બેઠાડું; એક જ સ્થાનનું કે એક જ સ્થાનમાં પડી રહેનારું. (ર) ગતિમાન નહિ બનનારું. s. soil. મૂળ સ્થાનીય જમીન; અંતઃસ્થ મૂળ શૈલ પર તરતજ જામતી ~ થતી જમીન, જેમાં અશિષ્ટ અને કાર્યંત પ્રધાન માટીને સમાવેશ થાય છે. s. s, cumulose. કાર્મેન પ્રધાન મૂળ સ્થાનીય જમીન, s. S. residual.અવશિષ્ટ મૂળસ્થાનીય જમીન. sedge. તૃણ જેવી કલણા કે પાણીની માજુએ થતી વનસ્પતિ. (ર) આવા પ્રકારની વનસ્પતિનું સ્થાન. sediment. કોઈ પણ પ્રવાહીને તળિયે કરતા, જામતા કચરા, દ્રશ્ય. (ર) કીદ્યું. (૩) પાણીથી નિક્ષેપિત થતું માટી કે કાંપવાળું કે કાર્બનિક દ્રવ્ય, s. test, દૂધ ઉત્પાદનની બિનસ્વાસ્થ્યકારક પરિસ્થિતિના કારણે તેમાં રહી જવા પામતી અશુદ્ધિ કે કચરા અંગે કરવામાં આવતી કસોટી, જેમાં ગળણીથી દુધને ગાળવામાં આવે છે, જેના પરિણામે ગળણીમાં જે કરે છૂટા પડે તેનું પ્રમાણ, વજન અને કુલ દૂધના જથ્થાની સાથેની ટકાવારી કાઢવામાં આવે છે. (૨) દૂધની ગુણવત્તા ચકાસવા વિવિધ સ્થાને પરથી આવતા દૂધની તેના ગ્રહણ સ્થાન જેવા મંચ કે પ્લેટફોર્મ પર કરવામાં આવતી કસોટી. જીએ platform test. sedimentary. નિક્ષેપ નિર્મિત. (૨) rocks. જલનિર્મિત
જયકૃત
S.
(૨)
અથવા જલકૃત. શૈલ – ખડકા. પવન. પ્રવાહ અને ગુરુત્વાકર્ષણના કારણે વિઘટન પામેલા શૈલ ખંડકા એકત્રિત ખની ઉપરાઉપરી થર બની ખડક અથવા શૈલ રૂપે રૂપાંતર પામે તે. (૨) પ્રાથમિક આગ્નેય ખડકામાંથી વ્યુત્પન્ન થયેલાં દ્રવ્યેામાંથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
seed
ખનવા પામેલા આવા ખડકી, આ કારણે તે દ્વિતીચક ખડકો ગણાય છે. આના દૃષ્ટાંત તરીકે ચૂનાના શૈલે, ડાલામાઇટ, રતિયા પથ્થર, શેલ ઇ. ને ગણી શકાય. પૃથ્વીના પડ પર જોવામાં આવતા ખડકો અને શૈલેા પૈકી આવા જલકૃત અથવા જલવાહિત કે જલનિર્મિત ખડકો – શૈલેાનું પ્રમાણ લગભગ 80 ટકા જેટલું થવા જાય છે, પરંતુ એકદરે સૌ પ્રકારના ખડકામાં તેમને હિસ્સા માત્ર પાંચ જ ટકા હાચ છે. બાકીના 95 ટકા ખડકો આગ્નેય અથવા અગ્નિકૃત હોચ છે. (૩) સ્તરિત શૈા, sedimentation. ઠારણ. (૨) કુદરતી કે ચાંત્રિક રીતે જામી જવું,ડરવું, તળિયે બેસવું. s. test. જુએ sediment list. seed, ખીજ. (૨) ફલિતાંડ, ખીજાંડ, જેમાં ખીજાવરણવ છું ભ્રૂણ, કાઈક વાર ભ્રકાષ અને કવચિત પ્રદેહેરશેષના સમાવેશ થ ય છે. (૩) અનુકૂળ પરિસ્થિતિ મળતાં અંકુરણ પામવા સજ્જ હોય તેવું ભ્રણ ધરાવતું પત્ર ફળ. (૪) ખી સિવાયની વનસ્પતિને પ્રજનન માટે ઉપયાગમાં આવે તેવા ભાગ, (૫) સંતતિ કે પ્રજા, (૬) શુક્રાણુ કે વીર્યં. s. analysis, ખીજ વિશ્લેષણ. (ર) ચોખ્ખાં ખી અને ધેારણસર વજન ધરાવતાં ખીની સંખ્યા વચ્ચે ટકાવારીને નિય અથવા નીંદણની અથવા બીજા પાકનાં ખીજની અશુદ્ધિએ અને ચાક્કસ ખીના નમૂનામાં રહેલા અક્રિય દ્રન્ચની ટકાવારી. s. attachmant. ખીજની સાથે સંકળાયેલું સાધન – દ્રશ્ય. s. bearing plant. ખીજધારી વનસ્પતિ. s. bed. ખીજ માટે કરેલી ચારી. (૨) ખી મેળવવા માટે તથા અંકુરણ અને વૃદ્ધિને અનુકૂળ અને તે માટે તૈયાર કરવામાં આવેલી s. b. sowing જમીનનું ઉપલું પડે. ચારીમાં બીજની કરવામાં આવતી વાવણી. s. borne disease. ખીજદ્વારા સંક્રામિત થત-વાહિત બનતા વનસ્પતિને રાગ. s. b, infection. બીજથાહિત ચેપ – સંક્રમણ. s. box. બીજધાની. (૨) વાવણી માટેનું સાધન - ખીજ રાખ
For Private and Personal Use Only