SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org sagwan વવામાં આવતા દાણાદાર સાબુāાખા, જેના લેાટ કે દાણાને ઉપયોગ કાપડને કાજી કરવા માટે થાય છે. s. palm. ઈસ્ટ ઇન્ડિઝમાં થતું સાષુચેખા આપતું Metroxylon sagu Rotth. (M, rump/hii Mart.).નામનું ઊંચું ઝાડ, sagwan. સાગવત, સાગનું ઝાડ. Sahaderi. સહ્રદરી. Saharanpur Special. ગ્રેપફ્રૂટને એક પ્રકાર. 522 Sahiwal. પાકિસ્તાનની એલાદનું પણ સારા પ્રમાણમાં દૂધ આપતું, લાલસિંધીના નામે એળખાતું દુધાળું ઢોર Sai Japuriu. ગુજરાતમાં થતા પહેાળાં પાનને તમાકુને છેાડ, જેની તમાકુ ખાવા તથા બીડી બનાવવાના ઉપયોગમાં આવે છે, જેનાં સૂકવેલાં પાન પીળાશ પડતાં હરિતથી ઘેરા બદામી રંગનાં હોય છે. sajje. બાજરી, sakalu. શક્કરિયા. sakhuya. જુએ sal. sal. સાલ; ઉત્તર ભારતનાં જંગલેામાં થતું Shorea robusta Gaertn. નામનું ઈમારતી લાકડાનું, સા! પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું એક વૃક્ષ; જેનું કાષ્ઠ બધા જ પ્રકારનાં નિર્માણ કામમાં ઉપયોગમાં આવે છે, તદુપરાંત તેનાં રેલવેના સલેપાટ બનાવવામાં આવે છે. આ વૃક્ષ માટે રેતાળ, કાંપવાળી ભેજ ધરાવતી જમીન ઘણી અનુકૂળ થાય છે; વૃક્ષના થડમાંથી સાલ નામના રાળ જેવા પદાર્થ મળે છે, જેને ઉપયોગ વહાણાને રંગવા માટે થાય છે, અને તેનું નિસ્યંદન કરવાથી સુગંધી દ્રવ્યે બનાવવાના કામમાં આવે તેવું તેલ નીકળે છે. આ વૃક્ષનાં ભીનું તેલ રસેાઈમાં તથા દીવાબત્તી કરવાના ઉપયામાં લેવામાં આવે છે અને છાલ ચામડાં કમાવવાના કામમાં આવે છે. s. butter. સાગના વૃક્ષના ખીમાંથી મળતું માખણ. s, dammar, સાલના ડામર. salad. સલાડ, કચુંબર; કાચાં શાકભાજી અને ઠંડા પાડેલા રાંધેલા શાકભાજીનું કચુંબર. Acharya Shri Kailassagarsuri Gyanmandir saliferous (૨) કચુંબર બનાવવા ઉપયાગમાં લેવામાં આવતી ગમે તે શાકભાજી. s. dressing. તેલ, વિનેગર, માખણ ઇ. સાથે બનાવવામાં આવતું કચુંબર. s. oil. ઊંચા પ્રકારનું એલિવનું તેલ. s. plant, ખાદ્યપાન;પ્રકાંડ કે ખાવા માટે ઉપયાગમાં લઈ શકાય તેવા વનસ્પતિના કાઈ પણ માગ માટે વાવવામાં આવતી શાકીય વનસ્પતિ. જેમાં લેટડ્યુસ, કાથમીર ઇ.ના સમાવેશ થાય છે. salari. કચુંબર અને શાકભાજી માટે ઉપયાગી બનતી રાાકીય વનસ્પતિ, salai. ચામડું કમાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું પંજાબ અને ૫. ભારતનું એક ઝાડ. sale. વેચાણ, વિક્રી. Salems. તામિલનાડુના સાલેમ, કાઈસ્મૃતુર અને તિરૂચિરાપલ્લીમાં કપાસને એક વિશિષ્ટ પ્રકાર saleratus. સેડિયમ બાયકાર્બોનેટ; પેાટૅશિયમ બાયકાર્બોનેટ થતા salgam. સલગમ, ટર્નિય. sali. શિયાળામાં થતી ડાંગરના એક For Private and Personal Use Only પ્રકાર. salicylic acid, સેલિસિલિક ઍસિડ; ઘણી વનસ્પતિએ અને ફળમાંથી મળતું એક અમ્લદ્રશ્ય, જેને ઉપયાગ આરક્ષ અને ફૂગનાશક તરીકે કરવામાં આવે છે, ને જેનું સૂત્ર C H4 (OH) COżH. છે. saliferous, ઘણા ક્ષણવાળું કે લવણ્ નિર્માણક. salimeter. લવણમાં રહેલી ખારાશનું પ્રમાણ જાણવાનું સાધન. saline. ક્ષારીય, ક્ષાર; ક્ષાર દ્રવ્યવાળું, ખારું. s. -alkali soil. ખારવાળી કે ઊસર જમીન, (ર) મેટા ભાગની વનસ્પતિનાં વૃદ્ધિ વિકાસમાં બાધારૂપ બનતી વિનિમેય સેડિયમ અને દ્રાવ્ય ક્ષાર ધરાવતી જમીન; વિનિમેય સેાડિયમનું પ્રમાણ 15 ટકા કરતાં વધારે અને pH 8.5 કરતાં એછું હોય છે. આ જમીન પર ક્ષારયુક્ત પેપડા પણ ખાઝતા હોય છે અને ઘણીવાર તેના પર ભરતીનાં પાણી પણ ફરી વળતાં હેાય છે. s. soil,
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy