SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Rose... પાંદડીએમાં બાષ્પશીલ તેલ નીકળે છે, જેને સુગધી દ્રવ્યે અને સૌદર્ય પ્રસાધને બનાવવા ઉપયેાગમાં લેવામાં આવે છે. R. chinensis Jacq. (Syn. R. sinica L., R. indica Hook f, non L.). દેશી ગુલાબ, ચિનાઈ ગુલાબ નામના મુખ્યત્વે કનેજ, કાનપુર અને હાથરસમાં થતેા ગુલાબના છેડ, જેની પાંદડીઓનું ગુલાખજળ બનાવવામાં આવે છે, તથા આપશીલ તેલ અને ગુલકંદ પણ બનાવવામ આવે છે. . Unseena Mill. મારક ગુલાબ નામના ગુલાબ; જે મુખ્યતે અલીગઢ, ગઝપુર અને કનેજમાં ઉગાડવામાં આવે છે. જેની પાંદડીએમાંથી મળતા બાષ્પશીલ તેલનું ગુલામનું અત્તર બનાવવામાં આવે છે. ઉપર ત આ ગુલામનું ગુલ ભજળ, ગુલકંદ, પાનખુરી ઇ. ખતાવવામાં આવે છે. તેની સૂકી પાંદડીએ પાનખુરી કહેવાચ છે અને તેનાં ઠંડાં પીણાં મનાવવામાં આવે છે. R. moschata Herrm. મકગુલાબ, મૂળ ૬. યુરેપ અને ઉત્તર આફ્રિકાને પણ ભારત ભરમાં થતા ગુલાબના છેડ, જેના ફૂલમાંથી ખાય્શીલ તેલ મળે છે. R. odorata, ગુલાબ. Rose apple. ગુલાબ જાંબુ, jambo, Gulab jama, Syżygium jambos L... [Syn. Eug‹nia jambos .], નામની ગરમ પ્રદેશની, મેટી, સુંદર, વિશાળ મથાળાવાળી, વિસ્તરતી, લગભગ ગાળફળ ધરાવતી એક વનસ્પતિ, જેનાં ફળની જેલી બનાવવામાં આવે છે; આ ઝાડ ી વાવીને ઉગાડવામાં આવે છે. Rose-comb Ancona. એન્કાના એલાદનાં મરઘાંનાં બચ્ચાં, જેની માદાની કલગી લેાધેને પ્રકારની મરધીની કલગી જેવી હોય છે, જ્યારે નરની કલગી લેાન નરની કલગી કરતાં નાની હોય છે. roselle. પઢવા, છું”, લાલ અંબાડી; Hibiscus subdarifa L. નામની Jamaica sorrel, rama, Patwa, lalambari છેં. નામે પણ ઓળખવામાં આવતી તંતુવાળી વનસ્પતિ, જે ગરમી, ૬. કા.-૩૩ 513 Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only rotar ભેજવાળા વાતાવરણને અનુકૂળ છે અને જેનું અધિવજ ખાદ્ય છે. Roselliaia. ચા, ફસ, સિંકાનાને સડા કરતા કીટ. R. buoles. મરીમાં રાગ કરનાર કીટ. rosemary, ફૈઝમેરી. Rosmarius officinalis L. નામની બગીચાની શાકીય વનસ્પ િત, જેનાં સુવાસિત પાનમાથી બાષ્પશીલ તેલ મળે છે, જે ઔષધીય હેતુ માટે ઉપયેગમાં લેવામાં આવે છે. Rose of Sharon. Hibiscus syriaCS, નામની સમસ્ત દેશમાં ઉગાડવામાં આવતી ખાદ્ય ફૂલધારી વનસ્પતિ. rosescented chi. ૫. ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવતી લાછીના એક પ્રકાર. rosette. ગુચ્છ; ગુલાબ જેવું, ગુલાખના ગેટા જેવા અંગેના ગુચ્છ. (ર) કેન્દ્રમાંથી નીકળતે પર્ણવિન્યાસ. (૩) કોઈ ફ્ગનાં પરિણામે વિકૃત મનતી પર્યં રચના. r. disease of ground nut. મગફળીનો ગુચ્છરોગ. rosewood, જંગલી શિરીષ. Dalbergia latifolia Roxb. નામનું કાળા શિરીષ તરીકે પણ ઓળખાતું ઝાડ, જેનું કાષ્ઠ કઠણ અને દાણાદાર હોય છે અને તેના ફર્નિચર, પાટિયાં, અને કૃષિ એનરેશ અનાવવામાં આવે છે, આ વૃક્ષ ખેતરમાં અને ગામનાં અન્ય સ્થળે ૫૨ ઉગાડી શકાય છે, સારી અને કાળી જમીનમાં તે સારી રીતે ઉગે છે. rsin. ઝિન; ટર્પેન્ટાઈનનું નિસ્યંદન કરતાં શેષ રહેતું રાળ ઝિન જેવું પ દ્રશ્ય. r. wash. રાળધેાળ. rosulate. ગુલાબની પદંડીએની માક એક બીજા પર ગાઠવાયેલાં (પાંદડાં). rot. સડા, વનસ્પતિના માંસલ ભાગને રાગના કારણે લાગતા પક્ષય. rotten manure. સડેલું ખાતર, rotar. પરિભ્રમક, ભ્રમક, ચક્રાય. rotary. ભમતું, ફરતું. r. cultivator. ભ્રમશીલ – પરિભ્રામી હળ. r. dus
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy