SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir root 511 root મૂળ. r, lateral પાય મૂળ. r, respiratory શ્વસન મૂળ. r seco- nday દ્વિતીયક મૂળ. 1, tertiary તૃતીયક મૂળ. r, tuberous કંદિલ મૂળ. r, antagonism, અન્ય જાતિની વનસ્પતિનાં મૂળ આગળ ઊગેલી વનસ્પતિથી પ્રથમ વનસ્પતિને થતી હાનિ અથવા એક જ ક્ષેત્રમાં એકને ઊગાડથી બાદ બીજને ઉગાડવામાં આવે. . aph. ids. Abhidae. કુળને ચૂસક મેલે નામને સૂક્ષ્મ જીવ, જે વનસ્પતિને ભારે હાનિ પહોંચાડી તેનાં મૂળ પર જીવે, અને જે મધ જેવો ચીકણે સ્ત્રાવ કરે, જેને ખાવા કીડીઓ ઉભરાય છે. r, borer. મૂળ વેધક. r cap. મૂળની ટોપી, મૂલ-ગેપ, મૂલાગ્રને આવરતી ગ્લેમીય બાહ્ય દીવાલ ધરાવતી રક્ષક પિશી. r, climber. મૂલાહી, મૂળશ્લેષ્મ. r. collar, પ્રકાંડ અને મૂળ વચ્ચેને સહેજ કુલેલે ભાગ. r. crop. ખાદ્ય મૂળ ધરાવતી મૂળા, ટર્તિપ, બીટરૂટ જેવી શાકીય વનસ્પતિને પાક. r. cutting. જડમૂળની કલમ; ન છાડ મેળવવા મૂળની કરવામાં આવતી કલમ. r, development. મૂળની થતી વધારે વૃદ્ધિ અને વિકાસ, જે સકરણ દ્વારા શક્ય બનાવી શકાય છે.r. exposer. ચેકસ ત્રકતમાં ફળનો બેસાર થાય તે માટે મૂળને ખુલ્લાં કરવાની પ્રથા, આ પ્રથાથી વર્ષમાં ત્રણ વાર મેસેબી જેવાં ફળ બેસે છે. r. gall. મૂળને થતો એક પ્રકારને રોગ. r, gapper. મૂળ – અંતરક. r, grafting. રોપાનાં મૂળ કે મૂળના કોઈ ભાગ પર કલમ ચડાવવી. ૪. gro... wth. મૂળનાં વધુ થતાં વૃદ્ધિ અને વિકાસ. 1. hair. મૂળરેમ, મૂળકેશ; જલ અવશેષણ માટે મૂળની એક કષી બહિદ્ધિ. 1. h. region. મૂળરે મ પ્રદેશ. rhardy. સુરક્ષિત રીતે શિયાળા વટાવી જનાર વનસ્પતિનાં મૂળ. * inhabiting, fungi. મૂળવાસી ફૂગ.r knot. મૂળ તંત્રને મેટું બનાવી, તે પર ગાંઠ જેવું બનાવનાર; ગેળકૃમિના કારણે મૂળને થતો ગાંઠ જેવો રેગ; ઘણી વનસ્પતિ પરજીવીઓની પેષક બને છે; આવા પ્રકારના ઉપદ્રવને ભોગ બનનાર વનસ્પતિ દુબળી બની છેવટે કરમાઈ જાય 3. r. k. eelworm. Meloidogyne sp. નામને રીંગણી, ટમેટી, બટ ટા, ચા, શણને લાગુ પડતા ગળકૃમિ, જે મૂળ અને કંદ પર હલ્લે કરી વનસ્પતિને કરમાવી દે છે; આના ઉપદ્રવને ભેગ બનના૨ છોડ વામણું બને છે અને ટેચા ૧૨નાં પાન નાનાં થઈ જાય છે. r- let. લધુમૂળ, મૂળની શાખાને અંત્યભાગ. . lodging. નબળાં મૂળ તંત્ર, સડેલાં મૂળ, હાનિ પામેલાં મૂળ ઇ.ના કારણે છોડનું મૂળ આગળ નમી જવું. . louse, મૂળને મેલમશી નામનું જંતુ. r. nematode. મૂળને ગોળ કૃમિ. r. nodule. 4460118. r. n. bacteria. મૂળની ગાંઠમાં રહેતા જીવાણુ. r, parasite. ભૂપજીવી, અન્ય વનસ્પતિનાં મૂળ ૫ર ૫૨જીવી તરીકે રહેતી ગમે તે વનસ્પતિ. ૪. pocket. મૂળગેહ. r. pressure. મૂળ દાબ મૂળ અને પ્રકાંડ પર પાણી ચડી શકે તે માટે મૂકતંત્રમાં થતું દબાણ વનસ્પતિનાં પ્રકાંડ દ્વારા ઉપર પાણી ચડે અથવા વનસ્પતિના રંધમાંથી પાણી સૂવે તે માટે જરૂરી બનતે દાબ; જે Sab pressure, endodermal pressure, bleedung pressure, exudation pressure (અનુક્રમે રસ દાબ, અંત:ચર્મ દાબ, સ્ત્રાવદાબ ઇ.) તરીકે ઓળખાય છે. r, pruning. વામન ફળઝાડના સંવર્ધન માટે અપનાવવામાં આ વતી એક પ્રથા; જેમાં આગલા વર્ષે કરેલી ગર્તાથી થોડે દૂર ગર્તા કરી, આગલા વર્ષમાં થડથી બે એક ઈંચ દૂર મૂળને છટી છૂટા હાથે ગર્તાને ખાતરથી ભરી દેવામાં આવે છે. આ પ્રમાણે કરવાથી ઝાડને વર્તુલાકારે તંતુમૂળને વિકાસ થઈ મૂળ પરિપકવ બને છે અને ઝાડ ભરાવદાર થાય છે. (૨) કુંડાનાં છેડને સાંકડી જગ્યામાં રેપતાં મૂળનું કરવામાં આવતું કર્તન. . For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy