SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org rice ઊંચાઈ ધરાવતા કાશ્મીરના પ્રદેશમાં પણ થતા પરંતુ મેટા ભાગે ગાંગેય પ્રદેશમાં ઉગા ડવામાં આવતા પાક,ખાસ કરીને ગુજરાત, ૫. બંગાળ, તામિલનાડુ, બિહાર, મહારાષ્ટ્ર, સ્વાન્ધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, આરિસા, કેરળ અને ઉત્તરપ્રદેશમાં આ પાક થાય છે અને ભારતભરમાં તેની ટકાવારી લગભગ 95 ટકા થવા જાય છે. આ પાકને પુષ્કળ પાણી તથા ભારે વરસાદ ધરાવતા પ્રદેશામાં ધરુની ફેર રાષણી કરીને કચારીએમાં ઉગાડવામાં આવે છે. આસામ અને પ. બંગાળમાં વધારે પાણીમાં ડાંગર થાય છે. ભારતમાં બધા મળીને ડાંગરના 4,000 પ્રકાર થાય છે. ટૂંકા, લાખા સમય ગાળાના એકાંતરે પણ ડાંગરને વાવવામાં આવે છે, અને તે નીચાવાળી અને ભેજધરાવતી, ઊંચી અને સૂકી જમીનમાં વવાતી એમ બે પ્રકારની ડાંગર ગણાચ છે. ડાંગરની ત્રણ ઋતુ ગણાય છે: (૧) શિયાળુ અથવા અમન, જુન-જુલાઇવાળી, નવેમ્બર, ડિસેમ્બરમાં પાક લેવાની ઋતુ. (ર) સરદ્ર, મે જુનમાં વવાતા અને સપ્ટેમ્બર – ટોબરમાં લેવાતા પાકની ઋતુ; અને (૩) ગ્રીષ્મ, નવેમ્બર – ડિસેમ્બરમાં વાવવામાં આવતા અને માર્ચ – એપ્રિલમાં હણાતા પાકની ઋતુ. આ ત્રણ મેાસમના ડાંગરના પાક એક જ ભૂમિમાં થતા નથી, તેમ છતાં એવડા પાક લેવાની પણ પ્રથા છે. પાણી સંધરી શકે તેવી ભારે જમીનમાં ડાંગર થાય છે. ગલીચથી માંડીને અહંકલી જમીનમાં ડાંગર થાય છે. તેના એકર દીઠ ઉતાર 1,000થી 5,000, પાઉન્ડ ગણાય છે.r. bacterial leaf blight. Xanthomonas oryzae (Uyeda & Ishiyama) Dowson. નામના જંતુથી ડાંગરને રાખ્યા બાદ ત્રણ-ચાર અઠવાડિયાંમાં તેને લાગતા રાગ, જેમાં તેનાં પાન પીળાં પડે છે, અને રાગને ભારે ઉપદ્રવ હોય ત આગ લાગ્યા જેવા દેખાય થાય છે. ૪. bast. Pyricularia oryzae Cav. નામના જંતુથી ડાંગરને લાગુ પડતા એક વિનાશક રાગ, જેમાં પાન પર ત્રાકાકાર 505 Acharya Shri Kailassagarsuri Gyanmandir rice ધામાં થાય છે, ગાંઠા કાળી અને છે અને કણસલામાં દાણા ભરાતા નથી, r. bran. ડાંગરનું ભૂસું. ડાંગરને મિલમાં કડવામાં આવે તેા, તેમાંથી 10 ટકા જેટલું ભૂસું પડે છે, જેમાં ભૂસા ઉપરાંત અંકુર, છેડા ઇ. પણ રહે છે. r. b, oil. ડાંગરના ભૂસાને પીલીને કાઢવામાં આવતું તેલ; ભૂસામાંથી ભેજને દૂર કરવા માટે તેને ગરમ કરીને સૂકવવામાં આવે છે ત્યાર ખાદ તેમાં આકાડ઼ેલ ભેળવી અર્ધા કલાક ગરમ કરતાં કહેલમાં તેલ એગળી જાય છે. આકહેલમાંથી તેલને છૂટું પાડવા તેનું નિસ્યંદન કરવામાં આવે છે; પરિણામે બદામી રંગનું સુવાસવાળું, સ્વાદુ તેલ મળે છે, જે પેષક ગુણ ધરાવે છે અને તેને ઉપયોગ ચામડાના ઉદ્યોગમાં અને સામુ અનાવવા માટે થાય છે. r. brown eye spot. Helminthosporium ory Zue Breda de Haan. નામના કૃમિથી ડાંગરને Helmimthosporium blight નામે પણ આળખવામાં આપતા રોગ થાય છે. આ રાગ Cochliobolus miyabeanus Ito et Karib. નામના જંતુથી પણ થાય છે, જેમાં ડાંગરના છેાડના હવાઈ ભાગ પર કાળાં ધ્રામાં થાય છે, ભારે ઉપદ્રવમાં દાણાપર હાનિકારક અસર થાય છે. r. bug. Leptocorisa varicornis Fabr; L. accuta Thunb. નામના ડાંગરને ગંભીર હાનિ પહોંચાડતા ચીકટો, જેનાં ડિંભ અને પુખ્તકીટ કણસલામાં દાણા દૂધ જેવા હોય ત્યારે તેને રસ ચૂસે છે. r. caseworm. Nymphula dehunctalis Guen. નામને ડાંગરને કૃમિ. r. dressing. ડાંગરને મિલમાં છડવામાં આવે ત્યાર બાદ ચાખા એક સરખા દેખાચ, નાના મેાટા અને ભેળસેળવાળા પરખાય નહિ તે માટે તેને હળદર અને ગેરુના રંગ આપવાની પ્રક્રિયા. ચાખાને દાણા સફેદ દેખાય તે માટે ઘઉંને લેટ, અન્ય અનાજના લેટ, શંખજીરૂ, સિંધાલૂણના ભૂકો, દિવેલ, મગફળીનું તેલ અને સફેદ For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy