________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
498
rep
ગણેાત, ભાડું. r., theooy of ગણાત -ભાડાના સિદ્ધાંત. r.contract. ગાત – ભાષાને કોન્ટ્રાક્ટ. r. free grant. ગણાતમુક્ત અનુદાન; માફી. r. f, holding. ગણે તમુક્ત ખાતું. r. f land, ગણેાતમુક્ત જમીન. .
roll, ગણાતપત્રક. r. suit. અંગેના મુકદ્દમ, દાવે, rental, ગણેત અથવા ભાડા આધારિત, r, assess ment. ગણેત આકારણી. r, decree. ગણેાત આજ્ઞાપત્ર-હુકમનામું. r. value. ગણાત – ભાડા મૂલ્ય. rented farm. ગણાતધારી ખેતર-ફાર્મ.rentier. ગણેાત ભાડા ઊપજીવી. rep. ફર્નિચર, ગાદી, ક્રિયા ઇ.માં ઉપયેાગમાં આવતું કાપડ. repair. મરામત. repaying capacity, પ્રતિજ્ઞાન ક્ષમતા, ઋણ-ધિરાણ કે કાઈ પણ લીધેલી વસ્તુ કે દ્રશ્ય પાછું આપવાની ક્ષમતા. repayment. પ્રતિજ્ઞાન. repeat. પુનરાવૃત્તિ કરવી, ખેવડાવવું. repeated heat. પુન: તાપ પદ્ધતિ. repeating spore. ગેરુના જીવનચક્રમાં થતે એકમાત્ર ખીજાણુ-નિદ્રાધ ખીજાણુ, જે વનસ્પતિની ઉપર થયા હોય તેને પુન: ચેપ લગાવે છે. repellent. પ્રતિકર્ષક. (૨) જંતુએને દૂર રાખતું અથવા લગાડતું અને પ્રક્રિયા કરવામાં આવેલા પદ્માર્થને જંતુઓના આક્રમણથી મુક્ત રાખતું દ્રશ્ય. (૧) ડામર, ક્રીઆસેટ, સિટ્રિએનેલ તેલ ઇ. replacement, સંપૂર્તિ, પ્રતિસ્થાપન r. stock. સામાન્ય રીતે આલાદ સંવપૅનના કામ માટે, ઘરડાં પ્રાણીઓના સ્થાને ઉપયોગમાં લેવામાં આવતાં જુવાન પ્રાણીએ. replication. પુનરાવૃત્તિ, પુનર્રચના, પુન:પ્રયાગ. (૨) જમીનની ફળદ્રુપતા તથા અન્ય વાતાવરણીય કારકાની પરીક્ષા કરવા માટે પ્લેટ પાડવા કે પંક્તિ બનાવવી. r. of bacterial virus. જીવાણુના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rescue...
વિષાણુની પુનરાવૃાત્ત.
replum. ફૂટ પટ્ટી, આભાસી પટ્ટી. repointing. નવી ણિ ચડાવવી. repository. પાત્ર; સ્થાન, જેમાં વસ્તુઓ રાખવામાં આવે છે.
ગણાતrepot: કુંડા કે પાત્રમાં ઊગતા છેડનાં
મૂળ અંધાઈ ન જાય તે માટે તેને મેાટા કુંડા અથવા મેટા પુત્રમાં ફરી રૂપવા. representative sampling. પ્રતિનિધિરૂપ નમૂનઃચયન, વિશિષ્ટ નમૂના
ચયન.
reproduce. નવાં બચ્ચાં કે નવા છેડ ઉત્પન્ન કરવાં, પુનરુત્પાદન કરવું. reproduction period. કુદરતી અથવા કૃત્રિમ રીતે વૃક્ષેાના પુનરુત્પાદન માટે જોઈ તે સમય. (૨) પ્રજનન સમય. reproductive. પુનરુત્પાદક. organ. જતનક્રિય, પ્રજનન અંગ, r. vitamin. પુનરુત્પાદક પ્રજીવક;
r.
For Private and Personal Use Only
પ્રજીવક ઇ.
reptant. સરકતું.
reptile. સરીસૃપ, પેઢે ચાલતું, સરકતું, પેટ ચાલતાં પ્રાણીઓને સમુદાય, જેમાં સાપ, ગરાળી, મગર, કાચબા ઇ.ના સમાવેશ થાય છે. reptiliform, સરકતું. Reptonia buxifolia A.DC, [Syn. Monotheca muscatensis A.DC. Edgeworthia buxifolia Falc.]. પંજાબમાં થતું નાનું ઝાડ, જેનાં ગુરગુરાં ફળ ખાદ્ય છે. repullulate. ફરી ફણગા ફૂટવા. repulsion. અપાકર્ષણ, પ્રત્યાકષઁણ (૨) સંકલિત જનિનની બે નેડીના વિષમ કુલિત ડવાળી એક વ્યક્તિ, તેને તેના એક પિતૃ તરફથી તથા ખીન્ન પિતૃ તરફથી પણ પ્રભાવ અંશ મળે તે અવસ્થા. requeen. જૂની રાણી મધપૂડામાં કામ આપતી ન હોય તેા તેના સ્થાને નવી રાણીને દાખલ કરવી.
rescue brome. rescue grass. Schraders brome, rescue brom,e