SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org pyretic Py. dust. કાલસા અને શંખજીરૂની મૂકીમાં પાયરથ્રિન ભેળવીને ખનાવવામાં આવતા જંતુઘ્ન સૂકો. Py. extract. Chrysanthemmm cineraribolium. નાં ફૂલેને વાટીને બનાવવામાં આવતા તેના ક. py. rust. Puccinia chrysanthemai. નામના જંતુથી પાચરેથમને થતા ગેરુને રેગ. py-wilt. Phytophthora palmivora Rhizoctonia solani. નામનાં જંતુથી પાચરેથ્રમને થા એક રાગ. pyretic. તાવ લાવનાર, ગરમી લાવનાર. pyrexia. તા. pyric આગથી જમીન અને વનસ્પતિમાં થતું (રૂપાંતર). Pyricularia oryzae Cab. ડાંગરને રાગ કરનાર જંતુ Py. elusine Cah. રાગીને રોગકારી કીટ. Pyridoxine. પ્રજીવક – બી' સંકુલનું એક ઘટક, જે ત્વચા શાથ મરાડે છે, જે પ્રજીવક ખી' અને પ્રજીવક વાચ’ તરીકે પણ ઓળખાચ છે, pyriform. જામફળાકાર Pyrilla perpusilla Wlk. શેરડીમાં પડતું જંતુ. pyrogeneous. આગ્નેય (ખડક). (૨) અન્યના ધર્ષણથી પેઢા થતું દ્રવ્ય.pyroligneous. લાકડા પર અગ્નિ કે ઉષ્માથી પેટ્ઠા થતું. py. acid, જુઆ aceticaid. Pyrology. આગથી જંગલને બચાવી લેવાનું વિજ્ઞાન, (ર) અગ્નિવિજ્ઞાન. pyrolysis. ઉત્તાપ વિશ્લેષણ. pyrophyte. માગના સામના કરી શકે 483 તેવી છાલવાળું વૃક્ષ. pyroplasmosis. રક્તસૂત્રતા, રક્તમૂત્રના રાગ. Acharya Shri Kailassagarsuri Gyanmandir pyxidium Pyrostegia venusta (Ker- Gawl). Miers [Syn. Bignnia venusta. Ker = Gawl], રોટલા માટે ઉગાડવામાં આવતા વેલા. Pyrus aucubaria Gaertn. ખટ્ટલ; કાશ્મીરથી કુમાંકની સમશીતેષ્ણ હિમાલચમાં થતું ખાદ્યફળનું ઝાડ Py. baccata L. જંગલી સફરજન; કાશ્મીર અને ખાસી ટેકરીઓમાં થતું ખાદ્ય ફળનું નાનું ઝાડ.Py. communis L. પીચર; કાશ્મીર, કુળ, કુમાંક અને હિમાલય પ્રદેશમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. Py. indica Wall. પૂર્વહિમાલય અને ખાસી ટેકરીઓમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. Py. malus L. સફ્રજન; હિમાચલ પ્રદેશ, કાશ્મીર, કુળ, કુમાં, આસામ અને નીગિરિમાં થતું ખાદ્ય ફળનું નાનું ઝાડ. Py. hashia Buch.-Ham. મહેલ; નામનું પશ્ચિમ હિમાલયમાં થતું એક ઝાડ. Py. pyrifolia (Burm f.) Nakai var culta (Mak, Nakai [Syn. P. serotina Rehd. var. culta Rehd.]. નાસપતી, આસામ, દાર્જિલિંગ, કાશ્મીર, કુમાંઉ, નીલગિરિ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. Py, vestita Wa1. મૌલી; ખાસી ટેકરીઓ અને પૂર્વ હિમાલયમાં થતું ખાદ્ય ફળનું એક ઝાડ. Pythium aphanidermatum. નામના મરચી, ભીંડાં, રીંગણી, તમાકુ, પપૈયામાં પડતા રોગકારક કીટ. Py. debaryanum. નામના તમાકુમાં રોગ કરનાર કીઢ. Py• graminicolum. નામના ઘઉં, હળદર ઇ. ના રોગકારક કીટ. pyxidium (એ.વ.), pyidia (અ. વ.). પેટીના ઢાંકણાની માફક ખુલી શકે તેવા ટાપચાવાળું. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy