________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
475
prothorax
પૂર્વ સૂકાય, પૂર્વદેહ. pr. illicum. પૂર્વ દેહ. prothorax. અગ્રવક્ષ
ex
Protium serratum (Wall Coleh.) Engl. [Syn. Bursera Serreta Wall ex Colebr.. હિંદીમાં મિરતગ. તરીકે ઓળખાતું ન્યાસામ, બિહાર મને આરસામાં થતું ખાદ્ય ફળધારી ઝાડ, proto—. પૂર્વે, આદિ, પાક્ ઇ. અર્થસૂચક પૂર્વગ
protocotyledon. આદિબીજપત્ર. protoderm. પ્રચર્મ, પ્રત્યયા. protoembryo. અભ્રિણ, ગિર્ભ. prtogenetic. રચના અથવા વૃદ્ધિના પ્રથમ સમયનું. protogenic. જએ protogenetic. protogynous. પુંકેસર અગાઉ ચૌ કેસરનું પરિષકવ બનવા અંગેનું. proto gyny. પૂર્વ સ્રીકેસર પકવતા પુંકેસર પકવ અને તે અગાઉ જ સ્રીકસરની થતી પરિપકવતા, સ્રીપૂર્વતા. protoleaf. આપણ્. protonema. પ્રતંતુ. protopectin. વૈકિટનનું આદિ દ્રવ્ય. protophloem. સાદિ અન્તવાહિની. protophyta. એક કાષવાળી અતિ સરળ વનસ્પતિ. protophyte. સમરૂપ વનસ્પતિ; પ્રાટાફાઈટા વર્ગની વનસ્પતિ. protoplasm. જીવરસ, જીવદ્રષ્ય. (ર) સઘળાં વાનસ્પતિક અને પ્રાણીજ કાષનું કલિલીય દ્રવ્ય, જેમાં પાણી, પ્રોટીન અને આવશ્યક દ્રવ્યેાને સમાવેશ થાય છે, અને જે ઈંડાની સફેદી જેવું લાગે છે. protoplasmic. જીવરસનું--તે અંગેનું, p. resistance. જીવરસમૂલક પ્રતિરૈધ. protoplast. છવદ્રવ્ય ઘટક, જીવરસ એકમ. protostele. આદિ મધ્યે રંભ. Protostrongylus rufescens. મકરાં, ઘેટાંમાં ઉપદ્રવ કરતું કૃમિ, જે ફેફ સામાં ઈંડાં મૂકી પાચનમાર્ગમાં વૃદ્ધિ અને વિકાસ પામે છે. શ્વાસનળીના ન્યુમેનિયાના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
proventriculitis
અથવા ફુપ્ફુસ ન્યુમેનિયા શગનું કારક અને છે, જેના ઉપદ્રવના કારણે છેવટે રાગી પ્રાણીનું મૃત્યુ નીપજે છે. prototrúph. પ્રાથમિક પાષણતંત્રવાળી (વનસ્પતિ). prototype. પ્રથમ અને પ્રાથમિક પ્રકાર - પ્રતિરૂપ, દ્યરૂપ. (૨) અસલ નમૂને. protokylem. અહિં જલવાહિની, આદિ દારૂવાહિની. prtozoa, આજીિવ, પ્રજીવ. (૨) એક કોષી સજીવ. (૩) અત્યંત સરળ પ્રકારના સૂક્ષ્મ, રવતંત્ર રીતે જીવન જીવવાની ક્ષમતા ધરાવતા સજીવા, જેમાના કેટલાક પરજીવી અને છે, જ્યારે ખીન્ન રોગાત્માદક થાય છે. (૪) પ્રાણીસૃષ્ટિના નિમ્નતમ જીવે. protozoacide. પ્રજીવ પરજીવીને નાશ કરી શકે તેવું ગમે તે રાસાયણિક દ્રવ્ય, (૨) પ્રજીવ પરજીવીના સંક્રમણને અથવા ચેપનું નિવારણ કરે તે ગમે તે કારક. protzoan parasite. પ્રાણી સમુદાય પ્રજીવવર્ગનું એક કાષી પરજીથી. Protozoology. પ્રજીવ વિજ્ઞાન, protractile. વિસ્તાર કરી રોકાય તેવા અંગનું ને લગતું. protuberant. પ્રવર્ધિત. (ર) ફૂલેલું. provascular. પ્રવાહિકી. proved bull. જેની પ્રજનનક્ષમતા પુરવાર થઇ ચૂકી છે તેવા સાઢ; એવા પ્રકારના સાંઢ, જેની દુહિતા, અન્ય પિતૃની દુહિતા કરતા વધારે દૂધ, માંસ ઇ. આપે છે; પેાતાની સંતતિમાં વધુ ઉત્પાદન ક્ષમતા આપ્યાનું જેણે પુરવાર કર્યું હોય તેવા સાંઢ. provender. પાલતું પ્રાણીઓનું સૂકું ખાણ કે શ્વાસ. provenience. ખી અને અંત:ક્ષેપનું ખાસ કરીને ભૌગોલિક મૂળ, proventriculitis. બંધ બારણે ઉછેરવામાં આવતાં મરઘાંનાં ખચ્ચાને થતા જરને! સાજો; ઘણીવાર મેટાં મરઘાંને પણ આવું દર્દ થાય છે. proventriculus. પક્ષીની અન્તવાહિનીની કાથળી અને તેની જરઘંટીની વચમાં થવા
For Private and Personal Use Only