________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
461
pomegranate
અનેક ખી ધરાવતાં, હલકા પ્રકારનાં, ફેટી, બે કે ત્રણ કાષી ગરવાળા ફળ. pomegranate. દાડમ, અનર; Punica ganatum L. નામના, મૂળ ઈરાનના પણ ભારતભરમાં થતા ઝાડનું ફળ; જે સાનેરી કે ન!રંગી રંગની છાલ ધરાવે છે, ઠંડક આપે છે અને ઔઔષધીય ગુણ ધરાવતું મેટું ફળ છે. તેની છાલ મરડા અને અતિસારમાં તથા રંગ કામમાં ઉપયાગી અને છે. તેને રસ અમ્લીય છે અને તેમાં સુંદર--સફેદ અથવા લાલ કળીઓ આવેલી હાચ છે. ઠંડા શિયાળાની કે ગરમ સૂકી આબેહવા તેને વધારે અનુકૂળ પડે છે. શિયાળામાં દાડમડીનાં પાન ખરી પડે છે, જ્યારે ગરમ હવામાનમાં તે સદાહરિત રહે . હિમાલયમાં થતાં દાડમ ખાવાના કામમાં આવતાં નથી પરંતુ તેનું અનારદાણા નામનું મસાલાનું દ્રવ્ય બને છે. p. butterfly. દાડમનું પતંગિયું. p. melon. મકમેલન; તડબૂચ. pomelo. જુએ ummelo. pomiculturc. ફળ સંવર્ધન, pomological section, ફળવિજ્ઞાન વિભાગ, Pomology. ફળવિજ્ઞાન, વિશેષ કરીને ફળઝાડ પર થતાં ફળને અંગેનું વિજ્ઞાન. Pcncirus thifoliata (L.) Raf [Syn. Citrus trifoliata L,]. નામનું નાનું પાનખર, કાંટાવાળું અખતરા માટે વાવવામાં આવતું ઝાડ, જેને ઉપયાગ વાડ ભુતાવવા માટે થાય છે. pond. કુદરતી કે માનવે બનાવેલું જલાગાર, તળાવ. p. life. તળાવમાં રહેતા -પૃષ્ઠવંશી પ્રાણીએ. pondage. તળાવની પાણી સંઘરવાની ક્ષમતા. pongam. કુંજનું ઝાડ; મધ્યમ કદનું, લગભગ સદાહરિત, નદી કાંઠા પર વાવવામાં આવતું, જાડી છાલ, સફેદ કાષ્ઠવાળું ઝાડ, જેનાં ખીને પીલીને કાઢવામાં આવતા તેલના સાબુ બનાવવામાં આવે છે, ઉપરાંત તે દીવાબત્તી માટે તથા ઔષધ બનાવવામાં ઉપયોગી બને છે. તેનાં પાન અને તેલ કાઢી લીધા બાદ ખીતા સવશેષ – ખાળના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
poar
ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તેનાં ફળ ખાદ્ય છે, કાષ્ટ બળતણ આપે છે. આ વૃક્ષને છાયા અને શેલા માટે ઉગાડવામાં આવે છે, જે વેરાન અને સૂકા વિસ્તારીને નૃક્ષમય બનાવવા ઉપયાગી છે. અનેક પ્રકારની જમીનેામાં થતું આ ઝાડ સુકારાને ઠીક ઠીક સામનેા કરી શકે છે. Pongamia pinnata (L.) Pierre [Svn. P. glabra Vent.], કરંજ; દક્ષિણ ભારતના બંને કાઠા, પ. બંગાળ અને ત્રાવણકારની નદીઓના કાંઠા પર થતું ઝાડ, તેનાં બીને પીલીને કાઢવામાં આવતું તેલ સાબુ બનાવવા તથા દીવાબત્તીના કામમાં આવે છે ઉપરાંત ચામડીના રંગોમાં તેના ઉપયેાગ કરવામાં આવે છે. તેનાં પાન ખાતર તરીકે કામમાં આવે છે અને ફળ ખાદ્ય છે.
pony. ટટ્ટે
pool, વ્યવસાય એકીકરણ. (૨) પાણીના કુદરતી સંગ્રહ, જળાશય. p. frost. તુષાર, હિમના બે પ્રકારમાંને એક પ્રકાર, જેમાં hill frost ડુંગરાળ હિમ તરીકે પણ એળખાય છે. pooling. એકત્રીકરણ.
Poona
Budded. ગ્રેપફ્રૂટને એક
પ્રકાર.
Poonch sheep. કારમીરમાં થતી ઘેટાની આલાદના એક પ્રકાર, તેનું ઊન ભારે અને નરમ હોય છે. poonspar. ; Calophyllum apetalum Willd (C. Wightianum T. Anders.). નામનું મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં થતું ઝાડ, જેનું ફળ ખાદ્ય છે અને કાષ્ટ પેક કરવાનાં ખેામાં, પેટીઓ, ફર્નિચર, વેનિચર અને પ્લાયવૂડ બનાવવા માટે ઉપયોગી છે. poor. મંદશક્તિ કે જેમહીન. p. conductor, મંવાહક. p. drainage. જલસંતૃપ્ત જમીનમાં પાણી ભરાઈ રહેવાની કુદરતી અવસ્થા, વનસ્પતિને આવશ્યક હોય તે કરતાં વધારે પ્રમાણમાં ભરાઈ રહેતું પાણી. . land. ચેકસ
For Private and Personal Use Only