SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org pohli સ્પતિ, જેનાં પાનમાંથી કાઢવામાં આવતા ખાષ્પશીલ તેલના સાબુ અને સુગંધી કન્યા બનાવવામાં આવે છે, સુકવેલા પાનને કપડાં અને શાલમાં રાખી તે દ્વારા કપડામાં જંતુને પડતા અટકાવવામાં આવે છે. pohli, Carthamus oxycanthus M. Bieb. નામનું વર્ષાયુ કાંટાળું ધાસપાત, જેનાં ખીમાંથી કાઢવામાં આવતું તેલ દીવાબત્તી કરવા તથા ખાવાના કામમાં આવે છે, એક પ્રકારની જંગલી કરડી. poi, પેઈ. 458 poic. તૃભૂમિનું –ને લગતું. Poinciana elata L. સફેદ ગુલમહેર; શાલા માટે ઉગાડવામાં આવતું ઝાડ. P. pulcherrima L. [Syn. Caesalpiniapulcherrima Sw.]. ગુલમહેર શેભા માટેનું ઝાડ. P. rgia Boj ex Hook. ગુલમહાર શાભાનું ઝાડ. Poinsettia pulcherrima (Willd ex Klotzsch) R. Grah. નાગલા દુધેલી નામનું શે।ભા માટે ઉગાડવામાં આવતું ઝાડ. point. બિંદુ, અણિ. (૨) સ્થાન. p. of buttock. પ્રાણીના પાછલા છેડાના ભાગ. p. of hock, પ્રાણીના પાછલા પગના પાછલા ઘૂંટણના એક ભાગ. P. of shoulder. પ્રાણીના ઉપલા ભાગ અને ખભા આગળનું સ્થાન. pointed gourd. પરવળ. Trichosanthes dioica Roxb. નામના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં થતા ખાદ્યપાનવાળા એક વેલા, જેનાં ટૂકડા કરીને કે મૂળને કાપીને ઉગાડી શકાય છે. poison. વિષ, ઝેર. (૨) તંદુરસ્તી તથા સ્વાસ્થ્યને હાનિ પહેાંચાડનાર કે જીવંત સજીવનું મૃત્યુ નીપાવનાર ગમે તે દ્રવ્ય, p. bait. થૂલ, ગાળ, દાણા કે અન્ય આકર્ષક દ્રવ્યની સાથે ઝેર ભેળવી જંતુ કીટ ઇ.ને આકર્ષતું દ્રવ્ય, (૨) ઝેરી પ્રલેાભન. p. sac. વિષાની. poisonous weed. ઝેરી ધાસપાત. poke. પ્રાણીની ગરદન પર મૂકવામાં pollen આવતી અણીદાર સાધન ધરારતી ધૂંસરી. polar bodies. માદા પ્રાણીઓમાં અર્ધીકરણ દરમિયાન બનતું નાનું કોષકેન્દ્ર, જેથી ઈંડું ખની રાકતું નથી. (૨) ધ્રુવિત પિંડે. polarity ધ્રુવતા. pole. છાતી સરસી ઉંચાઈ પર 4 કે તેથી વધારે ઈંચના વ્યાસવાળા છેડ. (૨) ગમે તે ગાળ કે અંડાકાર અંગના મુખ્ય અક્ષને અંચ ભાગ. (૩) હળના દંડ. (૪) ધ્રુવ. p. bean. સી. p.sha વળી. Polemonium rubrum L. દીર્ષાયુ શાભાની શાકાય વનસ્પતિ. Polianthas tuberosa L .શાભા માટે ઉગાડવામાં આવતા ગુલમ્મુ, ગુલછડી નામના છેડ, Acharya Shri Kailassagarsuri Gyanmandir poll. ઝાડની ટોચ કાપવી. (૨) ઢોરનાં શિંગડાં કાપવાં. pollard. વૃક્ષની ટોચ અંકુરિત થાય તે માટે તેની ટોચ કાપવામાં આવી હોય તેવું (વૃક્ષ). polled. કુદરતી રીતે શિંગડાં વિનાનું (ઢાર). pollen. પરાગ; પરાજરજ; ખીવાળું વનસ્પતિનું ક્લનકારી નરદ્રવ્ય, જે પરાગાશચમાં પીળાશ પડતા રંગવાળું રજ જેવું હાય છે. p. basket. પરાગગ્રાહી અંગ. (ર) મધમાખના પાછલા પગના નલાસ્થિમાં રહેલા ખાડા, જેમાં ફૂલ પરની પરાગરજ ચેર્ટ છે. p. brush. પરાગ થ્રા. p. chamber. પરાગકાષ્ઠ. p. grain પરાગકણ, પરાગરજ. (૨) લઘુ ખીજાણુ, જે સંકુરિત ની તરજન્યુજનક અને છે અને જેમાં ત્રણ કેન્દ્રક હાય છે, એક કેન્દ્રક અંડને ફલિત કરે છે, બીજું કેન્દ્રક ભ્રષ મનાવવા માટે બે ધ્રુવીય કેન્દ્ર'ની સાથે જોડાય છે અને ત્રીજું કેન્દ્રનું અપઘટન કરે છે. p. mother cell. પરાગ માતૃ કોષ. P. nucleus. પરાગ કેન્દ્રક.p.sac. પરાગધ્રાની p. sterile. એક પ્રકારની વનસ્પતિની જાતિ, જેનાં સ્ત્રીકેસર ફળદ્રુપ હોય છે પરંતુ પુંકેસર વંધ્ય હોય છે, જેથી અંતğગ્મન થઈ શકતું નથી. p. tube. પરાગનલિકા, પુષ્પની પરાગવાહિનીમાં પરાગરજ મુકાયા પછી For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy