SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir plant 453 plant ગયાં તે તેથી થનાર શકય હાનિને મર્યાદિત બનાવી વધારે થતા નુકસાનને અટકાવી શકાય અથવા જંતુજને છાંટવા છે. ચાલુ રાખી તે દ્વારા વધતા જતા ખર્ચને મર્યાદિત બનાવી શકાય. ol. regulators. વનસ્પતિના નિયામકે. (૨) કાર્બનિક રાસાયણિક સંયોજને, જેને થોડી થોડી સંકેદ્રિત માત્રામાં ઉપગ કરવાથી વનસ્પતિની દેહધમય પ્રક્રિયાનું ગ્ય રીતે નિયમન થાય છે. છોડના જુદી જુદી ભાગ પર આ સંજનોને ઉપગ કરવાથી તેનું ઝડપથી વનસ્પતિની પેશીમાં અવશેષણ થાય છે અને તે વનસ્પતિના દેહમાં ફેલાય છે. આ સંયોજને બાગાયત વનસ્પતિના નિર્માણ, પુષ્પદુભવ ઇ.નું નિયમન કરે છે. ફળને બેસારે સારો થાય છે. ભારતમાં વનસ્પતિ નિયામમાં ઈડેલેબ્યુટિરિક ઍસિડ (, નેફર્થલીન ઍસેટિક ઍસિડ (N A A), નેફર્થલીનએસીટેમાઈડ, અને 2.4. ડાયક્લેરો ફીકસીએસેટિક ઍસિડ (2,1-ડી)ને વનસ્પતિના ઉત્પાદનમાં પગ કરવામાં આવે છે. પુ ભવ માટે આલફાનેફથેલીન ઍસિડને ઉપયોગ થાય છે. ફળના બે સારા તથા અપરાગ ફલન માટે 2,4-ડીને હ૫. યોગ કરવામાં આવે છે. બી વિનાનાં ફળ મેળવવા માટે ,4,5 ટ્રાયક્લેરેફીને કસી ઍસેટક ઍસિડ અને આલ્ફાનેથેલીન એસેટિક ઍસિડનો ઉપયોગ કરવામાં આવે છે. લણણી પૂર્વેના ફળ પાક માટે 2,1-ડી અને નફથેલીન એસેટિક ઍસિડ અને તેનાં સેડિયમ લવણે ઉપયોગી બને છે. કળી તંતુકરણ માટે ?, કલેરોઆઈપ્રોફીલ એનફીનાઈલ કાર્બોનેટ અને નેફથેલીન એસેટિકઍસિડ ઉપયોગી બને છે. આલુ અને પીચની કેટલીક જાતેમાં ફળને પરિ. પકવ બનાવવા 2,4-5 ટ્રાયકલોરોફીનાકસી એસેટિક ઍસિડ ઉપયોગી બને છે. સફર. જનને ઝડપથી પકવવા માટે 2,1-5 ટીપીને કામમાં લેવામાં આવે છે. ઘાસપાતના નિયંત્રણ માટે 2, ડીને ઉપયોગ કરવામાં આવે છે. pl. residue. પાક લણ્યા પછી ખેતરમાં રહી જવા પામતાં પાંદડાં, મૂળ, પરાળ, ઘાસ, હૂંઠાં, ઘાસપાત જેવા વનસ્પતિનાં અવશિષ્ટ દ્ર. pl. tissue. વનસ્પતિ પેશી; સમાન પ્રકાર અને મૂળ ધરાવતા કેષવાળું દ્રવ્ય, પેશીથી વનસ્પતિ તંત્ર અને તેનાં અંગે રચાય છે. પ્ર. t. test. નાઈટ્રેટ, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે પ્રત્યેકનાં વિશિષ્ટ કાર દ્વારા વન સ્પતિના રસની કસોટી કરી, જમીનની ફળદ્રુપતા જાણવા માટેની ગુણાત્મક કસોટી પ્રત્યેક પોષક તત્ત્વની ગણાત્મક રંગ પરથી જાણી શકાય છે. આવા જ પ્રકારની કસેટી માટી માટે પણ હાથ ધરવામાં આવે છે. pl. to-row testing. 24's or disa સંતતિને એક પંક્તિમાં રેપવા, જેથી તેની બીજા વર્ષે પૂરતી કેસેટી થઈ શકે. pl. virus. વનસ્પતિ વિષાણુ. planter. એક સરખી રીતે અને કાર્યદક્ષતાપૂર્વક બી કે રોષ વાવવાનું યાંત્રિક સાધન. (૨) બાગાયત પાક લેતે ખેડૂત. planting. પાક હેઠળ વિસ્તાર. (૨) પાક હેઠળના વિસ્તારમાં છેડની સંખ્યા. (૩) બી, અંકુર, કંદ, ઝાડ, પાક ઇને જમીનમાં મૂકવા, જેથી તે અંકુરિત થઈને ઊગે. (૪) નદીનાં માછલાનાં બચ્ચાં, એઈસ્ટર છે. p., lat સમતલ રોપણ. pl, 'pit ખાડામાં રેપણ. ple, ridge કિનાર અથવા ધાર પર રેપણ. pl, trench ખાઈમાં રેપણું. pp. board. ચેકસ સ્થાન દર્શાવે તેવે ખાંચાવાળા પાટિયાની મદદથી રોપવું-વાવવું. pl. bricks. સરખા પ્રમાણમાં લાલ માટી, રેતી અને ખાતરને લઈ તેની લાકડાના ઢાળામાં ઈંટ બનાવી, સૂર્યના તડકામાં સૂકવવામાં આવે અને પાસે પાસે તેને મૂકી સૂકાં પાનના થર પર થર અથવા ક્યારી બને તેમ જમીન પર મૂકી બી નાખવામાં આવે. રોપ માફકસરને મેટે થાય ત્યારે તેને બહાર કાઢી અગાઉથી તૈયાર કરેલા રેતીના કૂબાના ગર્તમાં ફરી રેપી પાણી પાવામાં આવે છે. આમ સૂકા અને વેરાન વિસ્તાર કે સરકતી રેતી અથવા રેતીના For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy