________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
areola
Lab), યામાદિ વર્ગનું ગમતીપામ નામનું ઝાડ, જેના રસમાંથી ખાંડ બનાવવામાં આવે છે અને જે આાસામ અને એરિસામાં થાય છે. A. saccharifera Lab. જુએ Arenga pinnata. areola (areolae ખ.વ.). ક્ષેત્રિકા, પાદડાંની નસે વચ્ચેના નાના વિસ્તાર. (ર) વર્તુળ જગ્યા. (૩) વનસ્પતિનું કાષ કેન્દ્ર. (૪) સ્તનની ડીંટડીની આસપાસનું વર્તુળ, સ્તનાગ્રવલય. (૫) આંખની પૂતળીની અાસપાસના વિસ્તાર. areolar. અવકાશી.
39
areole. વાળ કે કંટક સમૂહે રોકેલી જગ્યા. Argas persicus. મરધા પર થતી ઈતડી, કે જ. (૨) આ જંતુથી તાવ આવે છે. Argemone mexicana L. દારૂડી, પીળા ધતૂરા, શિયાલકંટી, કાંટાળી, હિફેનાદિ વર્ગના કાંટાળા ક્ષુપ, જેનાં ખાનું તેલ દીવાબત્તી અને ઊંજણ તરીકે કામમાં આવે છે, અને જે ઉસર જમીનને નવસાધ્ય કરવા ઉપયાગમાં આવે છે. argemonin દારૂડી, પીળે! ધતૂરો. Argyreia nervosa (Burm f.) Boj.
(Syn. Convolvulus neroosus Burm. A. speciosa Sweet; f. ચાખેલ; સમુદ્રશેખ, શણગાર તરીકે વવાતા આરહી ક્ષુપ. A. splendens Sweet. (Syn. Convolvulus splendens Hornem. વરધારા, Silver morning-glory નામનું શણગાર માટેનું ઝાડ. Argyroploce illehida લાછીના ગેટલાને વૈદક કીટ,
arhar. તુવેર. arid. અર્ધ-મરુ કે રણ જેવી અતિ સૂકી (આહવા કે વિસ્તાર). a. climate. અર્ધ-મરુ કે રણ જેવી અતિસૂકી આબેહવા. a. reigon. વરસાદ દ્વારા પાણી મળે તે કરતાં વધારે પ્રમાણમાં પાણી કે ભેજનું ખાષ્પીભવન થતું હેાય તેવા વિસ્તાર. aril. ખીજેપાંગ, અધ્યાવરણ. (૨) લનખાદ કેટલાંક ખી પર થતું વધારાનું ખીજાવણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
armature
arinj. ilcacia leucohoea (Roxb.) Willd. (Mimosa leucophloea Roxb.). સફેદ કિકર, હરમા ખાવળ, જેનાં પાનના ઘાસચારા અને છે, છાલ ચામડાં કમાવવામાં ઉપયાગમાં આવે છે. Arisaema murrayi Hook. સમઁકંદ. A. tortuosum (Wall.) Schott. ઊંચી શાકીય વનસ્પતિ, જેના કદના ઉપયાગ જંતુઘ્ન માટે થાય છે અને જે ખાસી ટેકરીઓ, મણિપુર, બિહાર, તામીલનાડુ અને સમશીતે હિમાલયમાં થાય છે. arista (aristae ખ.વ.). અનાજ કે ધાસને થતા દાઢી જેવા પ્રવર્ધ, તૃણ-ઢાઢી. Aristida adscencionis L, તૃણકુળના લ ંપટા, ઊઠે લ ંપા નામની વનસ્પતિ. 4. depressa Retz. તૃણકુળની વનસ્પતિ, જેની સાવરણીએ મનાવવામાં આવે છે, A. funiculata Boiss. લાઞા લાંપડે નામની વનસ્પતિ, A. hystricula Edgew. ભે ંચ લાંપડે. A. setacea Ret. (Syn. Chaetaria setacea. (Retz.) P. Beauv. ઝાડુ અને બ્રશ અનાવવા માટે ઉપયેાગમાં આવતી વનસ્પતિ. Aristolochiaceae. કીટમાદિકુળ. Aristolochia bracteolata Lamk. કીડામારી; ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, મચપ્રદેશ અને માન્ધ્રપ્રદેશમાં થતા ક્ષુપ, જે રેચક અને કૃમિન તરીકે ઔષધરૂપે ઉપયેાગમાં આવે છે. A brasiliensis Mart & Zucc. પેાતલવેલ નામની વનસ્પતિ. A. grandiflora Sw. Poison hogmeat નામના શણગાર માટેના આરાહી ક્ષુપ. A. indica. L. રવેલ નામની વનસ્પતિ. A. macroura Gomez. શણગાર માટેની વનસ્પતિ. arm. હાથ, ભુજા, ખાતુ. (૨) ઝાડ કે ક્ષુપની મુખ્ય શાખા કે વિસ્તાર. (૨) દ્વિવર્ષાયુ કે તેથી વધારે આયુષ્ય ધરાવતી દ્રાક્ષની વેલની શાખા. (૩) પ્રાણીના ભા અને ગ્રાહુ વચ્ચેનું અંગ, armature. એક પ્રકારના હંસરાજના પ્રકાંડ અને પર્ણદંડ પર થતાં કાષ્ટીય ભીંગડાં.