________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
periblem
પુષ્પ, બાહ્યપુષ્પપર્ણો; પુંકેસર અને સ્ત્રીકૈસરની આસપાસનાં વજ્ર અને પુષ્પમુગટ; પુષ્પીય વ્યાવરણ; બાહ્ય પુષ્ટીય ગુચ્છ, જેમાં વજ અને મુગટના સમાવેશ થાય છે. periblem. ખાદ્યજનક, મધ્યભ્રણીય વર્ધનશીલ પેશી, જે પાછળથી બાહ્યક બને છે. pericarditis. બાહ્ય વસ્તુથી થયેલી ઈજાના કારણે હુ–સંપુટને થતા શાથ, પરિહુંદોથ. pericardium, હૃદયાવરણ, હૃદાવરણ, હૃદયસંપુટ, હૃદયગુહાને
આવરતી ત્વચા કે કલા.
435
ત્વચા.
pericarp. ફ્લાવરણ પરિપક્વ બનેલી અંડાશયની દીવાલમાંથી બનતું ફળનું વરણ, જેનાં માહ્યાવરણ, મધ્યાવરણ અને અંતરાવરણ જેવા ત્રણ સ્તર બને છે, (૨) પરિસ્તર ફળ-દીવાલ. perichaetium, પરિકલા, શેવાળમાં નિપત્રચક્રીય પર્ણો. periclinal. કેન્દ્રમાંથી બધી બાજુ પર ઢળતું. æ. chimaera, પરિવેષી વિચિÀાતકી. p. division. અંગની ખાધુ સપાટીની સમાંતર બનતી દીવાલાથી પેશીનું થતું વિભાજન, pericondrium. કાસ્થિને આવરતી
ખેાપરીનું ત્વચીય
pericranium. આવરણ, periderm, ખાધ્ધ વક, વક્ષા, કાગ ત્વચા, પરિષદ્. (૨) વૃધ્ધ પ્રકાંડ કે મૂળની ખાધ મૃતપેશી કે વક્ષા. peridolite. આગ્નેય શૈલના એક પ્રકાર. Perigaoa capensis G. પડતી ઈચળ.
કરડીમાં
perigonium. પરિધાની.
perigynium. અધિવેશન, લિવરવર્ટની અંડધાનીની આસપાસની પેશી. perigynous. પરિાય, પરાગાશયના પાચ વિસ્તાર પરના પુષ્પાય ભાગે અંગેનું. perigyny. પરિાયતા. perikinetic flocculation. પરિ ગતિક ઊર્ણતા.
Perilla frubescens (L.) Britt.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
peripheral
[Syn. P. otymoides L.]. ભંજિરા, ભાસિટ્ટા; મૂળ ચીન અને જાપાનની પણ અહીં કાશ્મીર, ભુતાન અને ખાસી ટેકરીએમાં થતી વનસ્પતિને એક પ્રકાર, જેનાં પાન સુવાસ આપવા ઉપયેગી અને છે, ખીમાંથી કાઢવામાં આવતું તેલ ખાદ્ય છે અને તે વાર્નિશ, રંગ, મુદ્રકની રશાહી અને વેટરપ્રૂફ કાપડ બનાવવાના કામમાં આવે છે, perimeter. ૫રિમાપ perineum. ગુઢ્ઢા અને વૃષણ કે ચેાનિ વચ્ચેના શરીરને ભાગ. period. સમય, અધિ. p. of growth. વૃદ્ધિને સમય. p. of lactation. પ્રાણીને દુગ્ધ ઉત્પાદન માટેને સમય. periodic, વશ્વિક, સામયિક, p. annual increment, કાઈ ચેાકસ સમય માટે – સામાન્ય રીતે 10-20 વર્ષના સમય માટે વૃક્ષરાજીની થતી વર્ષોમાં ભાગી શકાચ તેવી વૃદ્ધિ. p. block. ચોકસ સમયે પુન‘વિત કરવા કે માનજત આપવા અલગ રાખવામાં આવતા જંગલના કાઈ ભાગ કે ભાગા. P. increment. periodic annual increment. p. ophthalmia. સામયિક અક્ષિકાપ; વારંવાર આંખ સૂઝી આવવી – આંખ આવવી; ઘેાડા અને ખચ્ચરની આંખોને થતા વિષાણુજન્ય એક રાગ, માખીની મારફતે આ રાગકારી વિષાણુ ફેલાતા હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે આંખને યુાકાપ થતે લાગે છે, આમાં ક્યાંખમાંથી પાણી સખ્યા કરે છે. આમાં પણ એક આંખ પર આ વિષાણુજન્ય રોગની વિશેષ અસર થતી હોય છે. p. parasite. નિયતકાલીન પરજીવી, periodicity. નિયતકાલિકતા-સામચિકતા,
periople. ઘેાડાના દાભલાનું પાતળું
માથું પડે.
periosteum. હાડકાની સપાટીને આવ. રતી ખાડી તંતુમય ત્વચા, પસ્થિ, પરિ અસ્થિ, અસ્થિપરિચ્છેદ. peripheral. પરિકેન્દ્રીય, પરિધવતી,
For Private and Personal Use Only