________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
output
output. gાશ, ઉત્પાદન,
ova (અ.વ.). ovumનું. (એ.વ.). ફંડ. oval, અંડાકાર, સંખગાળ. દીધંગાળ. ૦. lime, કાગદી લિંબુ.ovarian ઠંડાશયનું. . cyst. જન્માત લાભદાઈ ખંડકેષ્ઠ. o. follicle. અંડાશયમાં કાષ્ઠ સદેશ નાની સંરચના, જેમાં પૂરું વિકાસ પામેલું અંડ હોય છે. ovaritomy. ડિમ્ભગ્રંથિ છેદન, ovaritis. ડિસ્લગ્રંથિ શાથ. ovary. બીજાંડ ધરાવતા ફળના ભાગ; રૂપ કવ ફળ. (૨) માદા પ્રાણીની જનન ગ્રંથિમાંથી, જે અંડ પેદા કરે છે; ભંડારાય. ovate. અંડાકાર. ovicide. જંતુ કે અન્ય પરજીવી સજીવાનાં ઇંડાંને નાશ કરનાર કારક. ૦viકુંડ parous પ્રસવી; અંડકારા બચ્ચાને જન્મ આપનાર. . reproduction. શરીરની બહાર સેવાય તેવાં ઈંડાં દ્વારા પ્રજનન. oviposit. ઈંડાં મૂકવા. ovipositor. જંતુમાં વિશિષ્ટ સંરચના, જેમાં યેાગ્ય સ્થાને ઈંડાં મુકાય; અંડ નિધાચક, (૨) માછલીમાં ચેાનિકાર આગળ આવા પ્રકારનું સ્થાન હોય છે. ovisag. અંડ સંપુટ. ovitestis. ફંડ – પેશી અને વૃષણ પેશીનો બનેલી જનનગ્રંથિ.ovogenesis,અંડાણુજનન.
ovoviviparous reproduction. મેલે મશી, શૃંગી જંતુ ઇ. જેવા જંતુઓ, જે તેમના શરીરમાં ઈંડાંને સેવી બચ્ચાને જન્મ આપે છે. ફંડ – અપત્ય પ્રજનન. ovulary. ખીજારાય, ડારાય. ovulate. બીજાંડ જેવું. (૨) અંડાશયમાંથી ફંડમાચન કરવું. (૩) બીજાંડ ધારણ કરવું. ovulation. માદા પ્રાણી પકવ અંડનું મોચન કરે છે; મદ કાળ દરમિયાન આ રીતે થેાડા ઘેાડા સમયના અંતરે .તે અંડમેચન કરે છે. ફંડમાચન, ખીજમેાચન. ovule. મહા બીજાણુધાની, ખીજાંડ, માદા જન્યુધારક પિંડ, જે ફલન ખાદ ખીજમાં પરિણમે છે. (૨) નાનું ઈંડુ કે ઈંડા જેવી રચના. vuliferous. ખીજાંડ સદેશ. ovum (એ.વ.) ava (બ.વ.).
416
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OX
અંડાણુ, અંડકાષ, નારીજન્યુ, જેને એક્કીચકાષ હોય છે. અંડાશયમાં મૂળ ધરાવતા માદાને પ્રજનન કોષ, જે મદ્દકાળ દરમિયાન અંડવાહિનીમાં આવી ગર્ભાશયમાં પહોંચે છે; શુક્રાણુના મિલનથી ફલિત બન્યા બાદ નવી વ્યક્તિનું જે દ્વારા નિર્માણ થાય છે. ovine. ધેટાનું, ઘેટાસદશ. (ર) ovidae ઉપકુળનાં ઘેટાં, બકરાં ઇ. ovina. ધેટાને થતા શિતળાના એક પ્રકાર. ovan-dry soil 105થી 110 સે. ઉષ્ણતામાને સુકાયેલી મૃદા, જેમાં ભેજ રહેવા પામતા નથી. (૨) •ભઠ્ઠીમાં તપાવેલી મુદ્દા. over churn. અંતિમંથન, અતિ વલે વેલું. over-feeding. અતિશય ખવડાવવું. over-grazed land. વનસ્પતિની વૃદ્ધિની શરૂઆત થતામાં તે પર ઢારને ચરાવવા અને તેમને ચરાવવાનું ચાલુ રાખવું તથા આવી જમીનને વિરામ લેવા દેવા નહિ, દ્વારની અવર – જવરથી લીધું ઘાસ કે લીલી વનસ્પતિ પગ નીચે ચત્રદાઈ જઈને નાશ પામે છે, તાન્ત ખળેલા વિસ્તાર પણ અતિ ચરાણ થયું હોવા જેવા દેખાય છે.
over haul, યંત્રાના વિવિધ ભાગાને છૂટા કરી યંત્રને સાફ કરી સુધારવું, overhead irrigation, મથાળા પરના કે ટોચ પરના પાકને સિંચાઈ આપવાની યુક્તિ.
over irrigation, પાકને આવશ્યક હાય તે કરતાં વધારે પ્રમાણમાં કરવામાં આવતી સિંચાઈ.
For Private and Personal Use Only
over mature. અતિરાય પકવ. over production. અતિ ઉત્પાદન. over ripe. સતિષકવ.
over winter. શીત રાચન કરવું; શિયાળાના મહિનાઓ દરમિયાન, સુષુપ્તિ અવસ્થામાં પડી રહેવું. over working. અતિ સંસ્કાર. owned capital. સ્વમાલિકીની મૂડી. o-farm. પેાતાનું – સ્વમાલિકીનું ખેતર – ફાર્મ.
ox. (એ.વ.). oxen. (બ.વ.). વૃષભ,