________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Oryzaephilus
કારક વનસ્પતિ તરીકે ગણવામાં આવે છે. 0. sativa L. ડાંગર; એક મહત્ત્વના ખાદ્ય પાક, ડાંગરના છેડના કાગળ અને પૂડાં બનાવવામાં આવે છે અને તેમાંથી કાઢવામાં આવતા તેલમાંથી સાબુ બના વવામાં આવે છે અને તેને ક્ષારણ વિધી દ્રવ્ય ગણવામાં આવે છે. Oryzaephilus surinamensis L. લેટ, મેદા, બિસ્કીટ, અંજીર, ભેસિંગ અને નાળિયેર જેવા સુધરેલા ખાદ્ય પદાર્થોમાં પડતું જંતું; ડિમ્ભ આ પદાર્થોં ખાઈ તેમાં બાચકાં બનાવે છે. oryzenin. સરળ પ્રેાટીનને સમૂહ, જેમાં ઘઉંનું ગ્લુટેલિન અને ચોખાનું એરિઝેનિન દ્રવ્યેાના સમાવેશ થાય છે, ઉપરાંત આ સમૂહનાં દ્રબ્યા અન્ય પ્રકારનાં ખી, શાકભાજીમાં પણ હેાચ છે, જે તટસ્થ દ્રાવણેામાં અદ્રાવ્ય છે પરંતુ ઍસિડ અને અલ્કલીમાં દ્રાવ્ય અને છૅ. oscillating pipeline. ઊંચાણ પર સિંચાઈ માપવા માટેનું એક સાધન, જેમાં ખૂબ જ લાંખી નળી રાખવામાં આવે છે, તેની વચમાં વચમાં નાળચાં હેચ છે અને પાણી આપતી વખતે નળી લાયમાન થાય છે, જેથી તેની બંને તરફ સિંચાઈ થઈ શકે છે. oscillation, દાન, સ્પેન. oscillator. દેલક. (૨) મથ ળે આવેલા નળ દ્વારા આપમેળે સિંચાઈ થઈ શકે તેવી દાલચમાન યુક્તિ, જેથી એક સરખી સિચાઈ આપવામાં સગવડ રહે છે.
414
oscular. મેનું, ને લગતું. Osmanabad. ભારતની બકરાંની એક વિશિષ્ટ આલાદ. Osmanthus fragrans Lour.[Syn. Olea fragrans Thunb]. મૂળ ચીન અને જાપાનને પણ ભારતમાં કુમ, ગઢવાલ અને સિક્કિમમ થતા શાભા માટેને ક્ષુપ, જેના ફળ ખાદ્ય છે અને પાન ચાને સુવાસિત કરવા ઉપયોગમાં આવે છે. osmose. રસાકર્ષણ. osmosis. રસાકર્ષણ, આકૃતિ, (૨) કલા કે ત્વચા
ostertagia
દ્વારા સત્ય દ્રાવણ કે દ્રાવ્ય દ્રવ્યનું ઉપર ચડવું; જે રક્ત કેશાકર્ષણ નલિકાઓ, આંતરડાં, વનસ્પતિન મૂળ કે દુગ્ધાત્પાદક ગ્રંથિના સ્રાવક કે બે જેવી ત્વચા વિશિષ્ટ પેશીઓમાં ખનતું હોય છે. osmotic pressure. રસાકષઁણ દબાણ, આકૃતિ દબાણ. (૨) વાતાવરણનું દબાણ, જે શુદ્ધ દ્રાવકને અધ પારગમ્ય વચા દ્વારા દ્રાવણમાં જતું અટકાવે છે. o. pull, રસાકર્ષણ ઉત્કષ. Osphronemus gorami. નવા અને મેરિશિયમમાં જોવામાં આવતી એક પ્રકારની માછલી. osseous. અસ્થિવાળું, અસ્થિ – કંકાલ. ossicle. નાનું હાડકું, ક્ષુદ્ર અસ્થિ. (૨) પ્રાણીના માળખામાં નાના હાડકા જેવું કે કાઈટીન અથવા કેરિચસ દ્રવ્ય. ossification. અસ્થિરચના, કાસ્થિનું અસ્થિ બનવું. ossify. અસ્થિ બનવું, અસ્થિનું નિર્માણ થવું. osteoarthritis. અસ્થિ-સધિકાપ. osteofibrosis. હાડકાંમાં કેલ્શિયમની ઊપના પરિણામે હાડકાં બરડ બની ાય તેવા પ્રકારની રોગાવસ્થા. osteomalacia. હાડકામાં થતી કૅશિચમની ઊણપ; કેલ્શિયમ કે, ફોસ્ફરસ કે બંનેની ઊણપ ધરાવતા ખારાક પ્રાણીઓને આપવાથી તેને પ્રજીવક – ડી' મળતું બંધ થાય છે અને હાડકાં પોચાં પડવા માટે છે; આથી થતી એક પ્રકારની રોગાવસ્થા, જેને અસ્થિમાદવ કહે છે. ostertagia. ઢાર, ઘેટાં અને બકરાંમાં રોગાવસ્થા પેદા કરતાં કૃષિ, ગાળકૃમિ ઇ. જેવાં જંતુએની પ્રજાતિ, આ પ્રશ્નતિમાં ઢાર અને ઘેટાંમાં પડતાં 0. ostertagi. નામનાં કૃમિ; ધેટાં અને બકરામ પડતાં 0. cicumci.cta, 0. orientalis અને O, occidentalis નામનાં કૃમિને સમાવેશ થાય છે. ઉપદ્રવની અવસ્થામાં સ્વા કૃમિનમાં ડિમ્ભ રોગગ્રસ્ત પ્રાણીના ચતુર્થ અથવા સાચા આમાશય સુધી પહે ચી જાચ છે અને તેમના કારણે મારાયની ત્વચા પર ગ્રંથિલ સાજો આવે છે. સંક્રમણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only