SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org opulent ઇ. સંબંધનું આદર્શ પર્યાવરણ; ઈષ્ટતમ સંજોગે. ૦. doze. ઈષ્ટતમ માત્રા. ૭. fruitfulness. ફળઝાડની અનુકૂળ પરિસ્થિતિ, જેમાં પુષ્કળ પ્રમાણમાં કલિકાસર્જન થાય છે. . pH range. છેાડ તેના ઉત્તમ ફાલ આપી શકે તેવી તેના pHની મર્માંદા, કેટલાકમાં તે એછી હાય તેા વળી કેટલાકમાં તે વધારે જોઈ એ. o. size of plot. જમીનના ઈષ્ટતમ કદના પ્લેટ. ૦. temperature. ઈષ્ટતમ ઉષ્ણતામાન. (ર) ચેકસ વનસ્પતિ કે પ્રાણીનાં વિકાસ અને વૃદ્ધિ માટે અન્ય સંજોગ અનુકૂળ હાચ તેની સાથે રહેલું ઈષ્ટતમ ઉષ્ણતામાન, ૦. value. ધૃષ્ટતમ મૂલ્ય. ૰. water content. વનસ્પ તિની ઈષ્ટતમ વૃદ્ધિ માટે આવશ્યક મનતું જમીનમાંના પાણીનું પ્રમાણ, opulent. વિપુલ, સારી રીતે સંધરેલું. Opuntia. coccinellifera saleD. હાથલા થારના ખીન્ને પ્રકાર. 0. dillenti Haw, હાથના શેર, કાંટાળી વનસ્પતિ, જે મૂળ અમેરિકાની છે પણ અહીં વાડ તરીકે વાવવામાં આવે છે. તેનાં ફળ અને પ્રકાંડ ખાદ્ય છે. Orach. ચકવાત; Atriplex horlensis L. નામની શાકીચ વનસ્પતિ, જેનાં કુમળાં પ્રકાંડ અને પાન ખવાય છે, આ વનસ્પતિ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થાય છે. oral. મૌખિક, મેનું – ને લગતું. . groove. મુખખાંચ. 411 orange. સંતરાં, નારંગી; citrus પ્રજાતિનું ઉષ્ણ કે ઉષ્ણ પ્રદેશનું ઝાડ, જેનાં ફળ, એટલે સંતરાં કે નારંગી મેટાં, ગેાળ, ઘણા કાવાળાં, રસદાર, અમ્લ કે મીઠાં, ચળકતી લાલ છાલથી આવરિત હેાય છે. . oil, નારંગીનું તેલ, સમગ્ર સંતરાને અથવા તેની છાલને પીલીને કાઢવામાં આવતું તેલ . pekoe. ચાને એક પ્રકાર. o. rust. સંતરાને ગેરુના રાગ. 0. stem borer. Stromatium barbatum Fabr. a Citrus Oreocnide... પ્રજાતિનાં ઝાડમાં પડતાં ડાળ, જે ઝાડનાં ડાળખાં કારે છે, અંદર દૂર મનાવે છે, જેથી ઝાડ ચીમળાઈ જાય છે, આ ડાળ સંતરાં, પામેલેા, રાપટ અને માલ્ટા જેવાં ફળેાને હાનિ પહેાંચાડે છે. orangeade. સંતરાના રસનું ફીણવાળું કે ફીણ વિનાનું પીણું. orb. પિંડ, ગાળ, ચકતી, ગાળદ્રવ્ય – પદાર્થ, ચક્ર.orbicular. ચક્રાકાર, વલયાકાર. o. muscle. વલયાકાર સ્નાયુ. orbit આંખના ખાડા, નેત્ર–ગુહા. (ર) પક્ષી કે જંતુની આંખની આસપાસની કિનારી. (૩) ગતિમાર્ગ, કક્ષા, orchard. ફળની વાડી, લાદ્યાન; ફળ ઝાડના વિસ્તાર. ૦. grass. Dactylis glomerata L. નામનું દીર્ઘાયુ ધાસ, જે પંજાખ, કાશ્મીર, આસામ અને નીલગિરિમાં થાય છે અને જેને ધાસચારા થાય છે. orchadist. ફ્લાદ્યાની. orchis. Orchis latifolia L. નામની ખાદ્ય કંદવાળી વનસ્પતિ, જે કાશ્મીરમાં થાય છે. order. વર્ગ, ક્રમ, શ્રેણી, ગાત્ર; વીકરણમાં ગાઢ રીતે સંકળાવેલા સજીવાના કુળ અને વગ વચ્ચેના સમૂહ. o., soil મૃદ્દાક્રમ, જમીનને ક્રમ, o. buyer. વરથી આપીને ખરીદ કરનાર. o. of terms in fertilizers. ખાતરનાં નામેાના નાઇટ્રોજન, ફૅૉસ્ફરસ ઍસિડ અને પાટારા અનુસારને ક્રમ. orderly marketing. વ્યવસ્થિત લે-વેચ. ordinance. અધ્યાદેશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ordinate. ઊર્ધ્વ ભુજ, કેિ ordure. છાણ ઈ. ore. અસલ - કાચી ધાતુ, અચક કે અર્થધાતુ, જેને શુદ્ધ કરી કિંમતી કે ઉપયાગી દ્રવ્ય કાઢવામાં આવે છે. Oreocnide integrifolia Miq. [Syn. Villebrunea integrifolia Gaud.]. પૂર્વહિમાલય, આસામ, મણિપુર અને આંદામાન – નિકાબારમાં થતું નાનું For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy