________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
nitrate
nitrate. નાઈટ્રેટ. n,of ammonia. એમેનિયમ નાઈ ટ્રેટ. n. of calcium. કેલ્શિયમ નાઇ ટ્રેટ. m. of lime. મુખ્યત્વે નાઈ ટ્રેટ ઍસિડનું લવણ; કેલ્શયમ નાઈ ટ્રેટ. n of potash. KNO3 સૂત્રવાળું નાઈટ્રિક ઍસિડનું પાટેશિયમ લવણ, જે ખાતર કે ખાતરના મિશ્રણમાં ઉપયાગી અને છે. અને તેમાં 46.6 ટકા પેાટાશ હાય છે. n. of soda NaNO3 સૂત્ર ધરાવતું નાઈટ્રિક ઍસિડનું નાઈટ્રિક લવણ વ્યાપારી ખાતર માટે નાઈટ્રોજનનું મુખ્ય સાધન, શુદ્ધ રૂપમાં તેનાં 16.48 ટકા નાઈ ટ્રાજન હોય છે અને ચિલીના નિક્ષેપેામાંથી કુદરતી રૂપમાં તે મળે છે. n. reduction. નાઈ ટ્રેટનું નાઈટ્રિક રૂપમાં થતું અપચયન nitrates. સેડિયમ, પેટેશિયમ, કેલ્શિયમ જેવાં કેટલાંક ધાત્વિક તત્ત્વની સાથે નાઈટ્રેજન અને ઍક્સિજનનાં સયેાજને, જે વ્યાપારી ખાતર માટેના મુખ્ય સાધન બને છે. nitre. પેટાશને નાઇટ્રેટ સુરોખાર (સાલ્ટપીટર), KNO3, જે ખાતર તરીકે ઉપયેાગમાં આવે છે, સોડિંચમ નાઈટ્રેટ અથવા ચિલી સાલ્ટપીટર. nitrification. નાઇટ્રોજીનસ સંયેાજનામાંથી નાઇટ્રોજનનું નિર્માણ. જીવાણુના એક સમૂહે જમીનમાં પ્રેાટીનનું વિઘટન કરવાથી પેદા થયેલાએમેનિચા. NH3નું પ્રથમ નાઇટ્રોજનમાં પરિવર્તન, ત્યારદ જીવાણુને ખીજો સમૂહ તેનું નાઇટ્રેટસ NO2માં પરિવર્તન કરે. આમ થતાં દ્રબ્યને વનસ્પતિ ઉપયોગ કરે છે. nitrifiers. nitrifying bacteria. nitrifying bacteria. જમીનમાં રહેલા જીવાણુએ એમેનિયાનું નાઇટ્રાઇટ (Nitrosomonas)માં પરિવર્તન કરે તેવા બે પ્રકારના 10 થી 12 ઇંચ સુધીના ટાચમાં રહેતા જીવાણુઓ. 250થી30′0 સે. ઉષ્ણતામાન અને સારી ખેડવામાં આવેલી. સારી રીતે હવા મેળવતી, જમીનની પાણી ધરાવવાની ક્ષમતાના 60 ટકા ભેજ ધરાવતી અને તટસ્થ રિડકશનવાળી જમીનમાં જીવાણુએ કાચ્રત રહે છે. જમીનનું pH
394
nitre
મૂલ્ય 5.0 કરતાં ઘટે ત્યારે તેની પ્રવૃત્તિ થંભે છે અને 6.0 સુધી વધતાં તે પુનઃ ક્રિયાશીલ બને છે. મેટા પ્રમાણમાં સેદ્રિચ દ્રવ્ય ઉમેરવામાં આવે તેા આ જીવાણુઓની ભારે વૃદ્ધિ થવા પામે છે પરંતુ થોડા સમય માટે નાઈટ્રેટ ર્દશ્ય થાય છે. આ સવાલને ઉકેલ પણ છે, પૂરતાં પ્રમાણમાં ખાતરમાં નાઈ ટ્રોજન ઉમેરવું જોઈ એ અથવા પાકને વાવવા અગાઉ ઠીક ઠીક સમય પહેલાં આગળથી સેંદ્રિય દ્રવ્ય ઉમેરવું જોઇ એ. Nitrobacter. જમીનમાં નાઈટ્રેટમાં પરિવર્તન કરનાર જીવાણુ, જે nitrifying becteria કહેવાય છે. nitrobacteria. નાઇટ્રોજનનું જમીનમાં દ્રાવ્ય નાઈ ટ્રેટમાં પરિવર્તન કરનાર સૂક્ષ્મ જીવાણુઓ. nitro-chalk. 40 ટકા ચૂનાના પથ્થર અથવા ડાલોમાઇટની સાથે એમેનિયમ નાઇટ્રેટના મિશ્રણને આપવામાં આવતું વેપારી નામ, જે દાણાદાર, ખિનજોખમી અને એમેનિયમ કરતાં ઓછું ભેજગ્રાહી છે. તેમાં અર્ધા નાઈટ્રેટના રૂપમાં અને અર્ધો એમેનિયાના રૂપમાં 20.5 ટકા નાઈટ્રોજન હોય છે. ખાસ કરીને અમ્લીય જમીનમ તે ખાતર તરીકે ઉપયાગી અને છે. nitrogen. N સંજ્ઞાવાળા, રંગ વિનાને, સ્વાદ વિનાને, ગંધ્ર વિનાને નાઈટ્રાજન નામના વાયુ, જે વાતાવરણમાં 78 ટકા સુધી હેચ છે. વનસ્પતિના ખારાક તરીકે નાઈ ટ્રાજન એક મહત્ત્વનું તત્ત્વ છે, અને વનસ્પતિ એમેનિયમ (NH4+) કે નાઈટ્રેટ · (NO3) આચન રૂપમાં ગ્રહણ કરે છે. જીવંત વનસ્પતિના કેાના જીવંત દ્રન્ચ જીવરસ માટેના તે મહત્ત્વના ઘટક છે; ઉપરાંત તે પ્રેાટીન અને હરિતપણું રાણ મહત્ત્વનો ઘટક છે. પર્ણોને તે તંદુરસ્ત ઘેરો રંગ આપે છે, પ્રકાંડ અને પાની વૃદ્ધિને પ્રેરે છે. ખારાક તથા ઘાસચારાના પ્રેટીન તત્ત્વમાં તે વધારે લાવે છે, ફાસ્ફરસ અને પેશિયમના ઉપયાગનું કંઈક અંશે તે નિયંત્રણ કરે છે. જમીનમાં તેનું પ્રમાણ જરૂર કરતાં ઓછું કે અતિ વધારે થઈ જાય તેા વનસ્પતિમાં અનિચ્છનીય અસર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only