________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
murrel
381
mustard
mirrel. સાપના જેવું માથું ધરાવતી માછલી. murrum. મુરમ જમીન. murring elaicni. મેટી એલચી,
એલ. Musa paradisiaca L. (Syn. M. sapientum L.). મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, બાન્દ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરળમાં થતું ખાસ- ડિયાં કેળાંનું ઝાડ, જેનાં પાન પતરાળી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તેનાં ફળ લીલાં કેળાનું શાક થાય છે. કેળના
સ્તંભમથી સ્ટાર્ચ કાંજી મળે છે. કેળાંના પાઉડરને બેબી ફૂડ, ચેકલેટ અને બિસ્કીટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. M. textilis Nee. મનિલા શણ; મૂળ ફિલિપીનનું પણ અહીં દ. ભારતમાં ઉગાડ- વામાં આવતું શણ, જેના રેસાનાં દેરડાં બને છે. Musca domestica. ઘરમાખ. M. neb- alo. બજારમાખ. M. vicina. ઘરમાખ. muscardine.ચૂનાકાથા નામને રેશમના કીડાને થતો ફગજન્ય રોગ, જેમાં રેશમના કીડાના સમગ્ર શરીર પર સફેદ આવરણ જેવું પડ છવાઈ જાય છે, પરિણામે કીડાનું મરણ નીપજે છે. muscle. સ્નાયુ ચલનકાર્ય ધરાવતા સંકેચનશીલ તતુઓને જ; શરીરને સ્નાયવીય પેશી ધરાવતે ચરબીજ ભાગ. m. contracture. સાંધા કડક થઈ જતા હોય તે પ્રાણીઓ ને મૃત્યુકારક જન્મજાત રોગને એક પ્રકાર. mus- cular. સ્નાયુનું – તે સંબંધી, સ્નાયવય. m. stomach. પક્ષીઓના જઠરમાં પક્ષીઓએ ખાધેલા ખેરાકને દળતી ગિઝાર્ડ નામની દળણી અથવા પેશકું. musc- ulature શરીર કે અંગનું સ્નાયવીયતંત્ર. muscology. શેવાળનું વિજ્ઞાન. muscovado. બાષ્પીભવન અને કાકવી કાઢી લીધા પછીની શેરડીના રસની શુદ્ધ કર્યા વિનાની ખાંડ. muscovite. ખબરખને એક પ્રકાર.
m.mica. મસ્કોવાઇટ પ્રકારનું અબરખ, જે સફેદ અને પારદર્શક હેચ છે. museum. સંગ્રહાલય; પ્રાચીન અને ઐતિહાસિક નમૂના, કલા, વિજ્ઞાન ઇ.ના નમૂના પ્રદર્શિત કરવામાં આવતું હોય તે માટેનું સ્થાન. mush. નરમ ગર. (૨) એક પ્રકારની ખીર. mushkadhana. કસ્તુરી ભીંડી. mushkapur, કપૂરનું ઝાડ, mushkwalee. બાષ્પશીલ તેલ ધરાવતી કાશમીરમાં થતી એક પ્રકારની શાકીય વનસ્પતિ, mushroom. બિલાડીને ૫; પ્રાણી ફૂગને ફળધારી સજીવ. (૨) ખાઈ શકાય તેવી એક પ્રકારની છત્રક ફૂગ. (૩) ઉગાડવામાં આવતી સામાન્ય બિલાડીને ટેપ નામની વનસ્પતિ અને જંગલી પણ ખાઈ શકાય તેવી વનસ્પતિ. Musket Red. દ. ભારતમાં થતી લોકપ્રિય દાડમની એક જાત, જેનાં ફળ એટલે દાડમ મધ્યમ કદના હોય છે, તેની કળીઓ નરમ અને રસ મીઠે હોય છે.. muskmallow. કસ્તુરી ભીંડી; Abelmoschus moschatus Medic. (Hibiscus abelmoschus L). નામને વર્ષાયુ કે દ્વિવર્ષાયુ, દ. ભારત અને કર્ણાટકમાં થતો સુપ; જેનાં બીમથી કાઢવામાં ધાવતું બાષ્પશીલ તેલ સુગંધી દ્રવ્યું માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને રેસાનું કાપડ બનાવવામાં આવે છે. musk melon. તડબૂચ. Mussaenda glabra Vahl. શોભા માટે વવાતું નાનું ઝાડ. M.luteola. Delile. શેભાને સુપ. mustard રાઈ; m. aphid. Lipu. this crysimi Davis. નામનું રાઇમાં પડતું મલેમશી જંતુ, જે મૂળા, પાલખ, ટર્નિ, નોકોલ લેબી, કેલિફલાવર ઇ. અનેક વનસ્પતિમાં પડે છે. આ જંતુ આ વનસ્પતિઓનાં પાન અને ફૂલ ખાઈ રસ ચૂસે છે, પાનને વાળી દે છે, અને પરિણામે છોડ કરમાઈ જાય છે. આ જંતુ ચીકણે
For Private and Personal Use Only