SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org moult જમીનને ખુલ્લી કરવા માટે શરૂઆતમાં તેના ઉપયાગ કરવામાં આવે છે. ઘાસપાત અને અગાઉની મેાસમમાં લણી લીધા બાદ જમીનમાં રહી જવા પામેલા ઠૂંઠાંને ઉખાડી દાટી દેવામાં તેને ઉપયાગ કરવામાં આવે છે. લાકડાના હળ કરતાં માટીને ઉથલાવવામાં તેની કામગીરી વિશેષ હેાય છે, લાકડાના હળ કરતાં એટલાજ સમયમાં મેડમેાડૅ હુળ આ માટે બેવડું કામ આપે છે. 377 moult. પીછાં, વાળ, ચામડી કે શિંગડાં જેવાં બાહ્ય આવરણાને સમયે સમયે ત્યજવા, જે પ્રમાણે સાપ કાંચળી ત્યજે તેમ. (૨) શરીરનાં વિવિધ આવરણા ત્યજવાની પ્રક્રિયા, (૩) નિચન પ્રક્રિયા. moulting દર વરસે નવું આવરણ મેળવવા મરથી તેનાં પીછાંને! ત્યાગ કરે તેવી તેની દેહધર્માંચ પ્રક્રિયા. સાધારણ પરિસ્થિતિમાં પહેલાં નવાં પીંછાં ફૂટવા માંડે ત્યારપછી જ નિર્મોચન રા થાય છે. એકવાર જતું આવરણ દૂર થઈ જાય ત્યાર ખાદ નવું બાવરણ પૂરેપૂરી રીતે છવાઈ જાય છે. સાર ઈંડા મૂકનાર મરધી તેની આવા પ્રકારના નિર્માચન પ્રક્રિયા પરથી પારખી શકાય છે. સારાં ઈંડાં મૂકનારી મરી નિર્મોચનની ક્રિયા મેાડી શરૂ કરે છે. એકવાર સંપૂર્ણપણે તે પીછાં વિનાની અન! મૃત બની જાય ત્યાર બાદ તે પુન: નવાં પીછથી સજ્જ બને છે. ખરાબ ઈંડાં આપનાર મરધી તેના થાડાં પીંછા ખેરવે અને મેાડી ઇંડાં મૂકે છે. mound. ટીંબે, એકાદ છેડ કે વધારે ાડની આસપાસને! ઢેર, માટીના થર કે માટીની કિનાર. m, building termite. જુદું જુદાં કદ અને આકારના રાફડા બનાવનાર ઊધઇ, જેમાં ઊભા અને અનુપ્રસ્ય ખંડા બનાવેલા હોય છે. m. layering. સફરજન જેવાં ઝાડ સંબંધી અજમાવવામાં આવતી એક યુક્તિ, જેમાં છેડ 6–8 ઈંચ જેટલેા ઊંચા આવે ત્યારે તેની કુમળી ડાળીઓને જમીનમાં દાટી, ફૂટવા દેવામાં આવે છે. આ પ્રમાણે ફૅટેલા Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only movement પ્રરોહને માતૃછેડથી છૂટા પાડી સ્વતંત્ર રીતે ઊગવા દેવામાં આવે છે. mountain apple. Syzigium malacense(L.)Merr. & Perry; Eugenic malaccensis . નામના સફરજનને એક પ્રકાર, mountain ebony. કંચનનું વૃક્ષ; variegated Bauhinia, Kachnar, Bauhinia variegata L. (B. candile Roxb.). નામનું મધ્યમ કદનું ઝાડ, જેનું કાષ્ઠ કૃષિ એજારા બનાવવામાં, છાલ ચામડું કમાવવામાં, પાન અને ફૂલ શાકભાજી તરીકે ઉપયાગમાં લેવામાં આવે છે. કંચનનું ઝાડ ભારતનું એક સુંદર ફૂલઝાડ છે અને તેને વીથિ બનાવવા વિશાળ રીતે વાવવામાં આવે છે. mountain papaya. Carica cam damarcensis Hook.j. નામનું નાનકડું ખાદ્યફળ આપતું ઝાડ. mounting. સ્થાપન, જડવું તે. mouse (એ.વ.).mice (બ.વ.). ઉંદરડું, ઉંદર, કૃતંક પ્રજાતિનું પ્રાણી. mouth સ્વાચ્ચારનાં અંગે ધરાવતું શરીરની પછવાડે વિવર ધરાવતાં ગંધવાળું ચણ અંગ. m. berrie diseases. મે દ્વાર શરીરમાં પ્રવેશ મેળવતા રેગે, m. parts. મુખગે!, m, speculation. મેની અંદરના ભાગે નું નિરીક્ષણ કરવા કે મેાંની સારવાર કરવા કે ઔષધ પીવડાવવા પ્રાણીના મેને ખેલવાનું સાયન. moveable dam. અંશત: કે પૂર્ણ રીતે ખેલી શકાચ તેવા પ્રકારની પાણીની આડશ ખેલવામાં ઉપયેાગી બનતા ભાગે માં દરવાજો બંધ કરવાનાં સાધના ને સમાવેશ થાય છે. movement. હલનચલન. m., hygroscopic આર્દ્રતાજન્ય હલનચલન, ગતિ. m., induced પ્રેરિત હલનચલન. m., nastic વિતરાગી ગતિ. m., spontaneous સ્વયંપ્રેરિત ગતિ. m., tactic ૫૨પ્રેરિત ગતિ.
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy