________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
annuity
દરમિયાન ધરતી પર પડતું પાણી. a. rainfall. વષઁ દરમિયાન પડતે ઇંચ કે મિ.મી.માં માતે વરસાદ. a. ring. દ્વિદળ વનસ્પતિના આડછેદમાં દેખાતું વલય, જે વર્ષ દરમિયાન દ્વિતીયક વૃદ્ધિ દર્શાવે છે; વાર્ષિક વલય. a. shoot. વાર્ષિક પ્રરાહ. a. yield. વાર્ષિક ઊપજ. annuity boad. વાર્ષિકી ભેટ. annulus. વલય. anodyne. શૂળશામક, વેદનાશામક ઔષધ.
arvestorm, ancestrus. સસ્તન પ્રાણીએનાં એ મદ્દ સમયે વચ્ચે આવતે લિંગીચ કામુકતાને અભાવ સૂચવતે વિશ્રામનેા સમય, જ્યારે માદા પ્રાણી મમાં આવતું નથી.
Anogeissus acuminata (Roxb.) Wall, ex Bedd. હિંદી બવુરા, દ. નામે એળખાતું અર્જુનાદિ કુળનું ઝાડ, જેનું કાષ્ટ મુળ અને આધાત જેરવવાની જરૂર હોય તેવા કામમાં તથા એન્તરેના હાથા અનાવવામાં ઉપયેાગમાં આવે છે. A. imberhis. એક પ્રકારનું ઘાસ. A. latifolia (DC.) Wall. ex Bedd. ધાવડા, હિંદી ધાવડા નામનું અદિ કુળનું ભારતના સૂકા પ્રદેશમાં થતું વૃક્ષ, જેને ગુંદર કાપડ રંગવા તથા પાન ચામડાં કમાવવામાં ઉપયેગમાં આવે છે, કાષ્ઠનાં પૈડાં અનાવવામાં આવે છે અને જે હિમાલય, મધ્ય પ્રદેશ, નીલગિરિ અને પશ્ચિમ દ્વિપકલ્પીય પ્રદેશમાં થાય છે. A. pendula Edgew અર્જુનદિ કુળનું હિંદીમાં ઘા નામનું વિથીનું ઝાડ. anoint. તેલ, ચરબી કે મલમ ચોપડવું. Anomala dimidiata Hope. ખટાટામાં પડતું સફેદ જંતુ. A. lineatopennis. સફરજનનાં પાન અને ફળ ખાતું જંતુ. A. holita BL. સફરજનમાં પડતું જંતુ. A. rugosa, સફરજનનાં પાન અને ફળભક્ષક કીટ.
anomaly, વિસંગતિ. Anomis sabulifera Guen, રાણનું
32
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Antherea
જંતુ.
Anonaceae. સીતાફલાદિ કુળ(ની વનસ્પતિએ!). anoplra. ચૂષક વર્ગનાં જંતુની શ્રેણી. anorexia, ભૂખ મરી જવી, ક્ષુધા નાશ. anshphal. અંશફળ નામનું Euphoria longan (Lour.) Steud. (Syn. E. Longana Lamk; Nephelium longana Camb. હૈં. ભારતનું નાસામ અને પ. બંગાળમાં થતું ખાદ્યફળનું ઝાડ. antacid, antiacid. અમ્લતાવિાધી નૌષધ.
For Private and Personal Use Only
antagonism. પ્રતિભાવ, વિરોધ. antagonistic medicine, અન્ય સઔષધિના કાર્યની વિરુદ્ધ કામ કરતી ઔષધી. antecedent. પુરોગામી, antenna (antennae. ખ.વ.) સ્પર્શક, જંતુના શીર્ષ પરનું સંધિવાળું, ચલન, સંવેદન અંગ. (૨) એન્ટેના. antepenultimate. પૂર્વેપ'ત્ય anterior. ગ્ર, ખાઉં. a. pitui. tary. બ્રહ્મગ્રંથિના મગજના તલ પ્રદેશમાં આવેલા સંગ્ર ભાગ કે ગ્રખંડ, જે વિશિષ્ટ અંત:સ્રાવ સ્રવેછે, જે શરીરની વૃદ્ધિનું નિયમન કરે છે; ગલગ્રંથિ, અધિવૃક્બાહ્યક, અંડારાય અને વૃષણનું જે નિયમન કરે છે. antero-posterior., અગ્ર-પ્રશ્ન. anthelmintic. આંતરડામાંનાં કૃમિના નાશ કરતું ગમે તે ઔષધ. anther. બીજધારી વનસ્પતિને પરાગ રજને કાળી જેવા ભાગ, પરાગારાય. 2. lobe. પરાગ ખંડ. antheridial cell. પુંજનક કાષ, પુંધાની કાષ. antheridium (antheridia ખ.વ.). ક્રૂગમાં નરલિંગી અંગ. antheriflorus. પરાંગ કાધર.antherodiophore. પુંધાનીધર, નરદંડ, પુંધાની વૃત્ત. antherozoid. ચલપુંજન્યુ. a mother cell. ચલપુંજન્યુ માતૃ કોષ. Antherea
assama મુગા નામના