________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
mobile
આવે છે અને ખારાકી અને ધાસચારાનાં દ્રવ્યેાના સંબંધમાં ખેડૂતની આવશ્યકતા સંતાષાય છે. m. fertilizers. મિશ્ર ખાતરી. (૨) ચોકસ પ્રમાણમાં બે કે તેથી વધારે ખાતરોનું મિશ્રણ; જુદું જુદું ખાતર વાપરવા કરતાં વધારે સમતાલ રીતે આવું ખાતર છુટક છુટક કરતાં વધારે સારી રીતે ઊણપને પહુ ંચી વળે છે. આવા મિશ્રણમાં ત્રણે ત્રણ પાષક દ્રવ્યના સમાવેરા થાય છે. m. flow pump. સિંચાઈ માટે પાણી મેળવવાનો પંપ. m. rice cultivation, મિશ્ર ડાંગરની ખેતી. m. societies. મિશ્રિત ખંડળીએ. mixibility, મિશ્રતા, મિશ્રણક્ષમતા, મિશ્રણીયતા. mixture. મિશ્રણ, બે કે તેથી વધારે દ્રવ્યેનું મિશ્રણ. mobile. ચલ, ક્રતું. m. demon stration. ફરતું નિદર્શન, m. nutrient. ચલ પેષક તત્ત્વ. m, soil colloids. સવતા પાણીની સાથે સાથ ફરતા હોય તે રીતે ન્ય મૃત માટીના કલિલ, mobilise. પ્રવ્રુત્ત કરવું, કામે લગાડવું, જમાવ કરવે mobility. ગતિશીલતા, ચલિષ્ણુતા. m. of labour, મજૂરોની ગતિશીલતા.
mobil oil, મેબિલ તેલ. (ર) વાહનો કે યંત્રોના સંચાલનમાં વપરાતું તૈલી દ્રશ્ય. moco. તામિલનાડુમાં ઉગાડવામ! આવતા દીર્ધાયુ કપાસના છેડ, જેનું રૂ હાથે કાંતવામાં વધુ ઉપયેગી નીવડે છે અને કપાસિયામાંથી તેને સહેલાઈથી છૂટું પાડી
370
શકાય છે.
modal length, ચેકસ રૂના નમૂનામાં રૈસા અથવા તંતુની અધિકતમ લંબાઈ, જેનું માપ ઈંચમાં દર્શાવવામાં આવે છે. modan. કેરળની સૂકી ખેતી પદ્ધતિ. model farm, આદર્શ ફાર્મ. mode of farming. કૃષિપદ્ધતિ. modification. રૂપાંતર, પરિવર્તન, ફેરફાર, સુધારણા, modified leader. ફળઝાડની એક વિશેષ પ્રકારની ઉછેર પદ્ધતિ, જેનાં મધ્ય અક્ષના ભાગને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
moist
વગર અડચણે પહેલાં ચાર કે પાંચ વર્ષ માટે વધવા દેવામાં આવે છે, ત્યારબાદ પાર્શ્વીચ શાખાએને ખુલ્લી મધ્યમ પધ્ધતિ અનુસાર વધવા દેવામાં આવે છે, પરિણામે વૃક્ષ વિસ્તાર પામે છે અને તેના પ્રત્યેક ભાગને સૂર્ય પ્રકાશ મળી શકે છે. આ પદ્ધતિ જમરૂખ, સફરજન અને અંજીરના ઝાડના સંબંધમાં અનુસરવામાં આવે છે, જેમાં ઝાડના ભાગ વિશિષ્ટ રીતે વૃદ્ધિ સાથે છે. m. 1. shoot. પરિવર્તિત અગ્રપ્રàહ. m. live virus. કુદરતી પાષદમાંથી વિષાણુને પસાર થવા દેવામાં આવે છે, જેથી તે તેની રગેાત્પાદકતા ગુમાવે છે, પરંતુ ઉત્પાદન માટે જરૂરી પ્રતિપિંડા તથા રોગને સંવેદૃશીલ હોય તેવાં પ્રાણીઓમાં રોગપ્રતિરક્ષા, પેદા કરી શકે છે. m. mean, પરિવર્તિત–રૂપાંતરિતસુધારેલું માધ્ય. m. stem. સાધારણ ટાર પ્રકાંડથી ભિન્ન એવું કંદમૂળ, ભૂસ્તરી વનસ્પતિ જેવું પ્રકડ, modifier. રૂપાંતરકારક.
mogha. હારમાં ખી વાવવા માટેનું એજાર, જેમાં 3થી 4 ફૂટ લાંખી વાંસની નળી હોચ છે, જેની ટોચે છિદ્રોવાળું લાકડાનું ચાલુ કે ગળણી હેચ છે, જેમાં હાથેથી ખી આરવામાં આવે છે, વ સની નળીના છેડા દેશી હળના પાનાની અણિની આગળ હોય છે, હાથથી ચાસ બનાવતી વખતે પ્યાલામાં હાથથી આરાયેલ ખી ચાસમાં પડે છે ને એ રીતે ખી વવાચ છે. moha. મહુડ્ડા.
mohair. અંગારા બકરાંના ચળકતા વાળના લાખા તાંતણે, આવા તાંતણાનું બનાવેલું કાપડ. mohua. એ moora fat.
moi, ખેતરને સમતલ બનાવવા માટે વાપરવામાં આવતું દાદરા આકારનું લાકડાનું આાર.
For Private and Personal Use Only
moist. ભેજયુક્ત, શ્રાદ્વૈતવાળું. m. gangrene. જીવાણુના સંક્રમણથી થતું પેશી મૃત્યુ. m. mash. પાણી