________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
354
meconic acid
નિયંત્રણ. m. disintegration. ભૌતિક કે નૈસર્ગિક વિઘટન. m. eluviation, ચાંત્રિક અપવહન, જેમાં જમીનના ઝણે! ખનિજીચ ભાગ નીચલા સંસ્તર તરફ ધાવાઈ ને ાય છે. m. energy. ચાંત્રિક કાર્યશક્તિ, ચાંત્રિક ઊર્જા, m, equivalent heat. ઉષ્માને ચાંત્રિક તુલ્યાંક; ચાંત્રિક ઊર્જાનું ઉષ્મામાં પરિવર્તન કરવામાં આવે ત્યારે નીપજતું ઉષ્માનું પ્રમાણ પરિવર્તિત ઊર્જાના સમપ્રમાણમાં હોય છે. m. lift. પાણીને ઊંચે ખેંચવાની ચાંત્રિક યુક્તિ, ચાંત્રિક લિટ. m. lubricator. ચાંત્રિક ઊંજક, m, refregeration. ચાંત્રિક પ્રશીતક. m. seed drill. ખી વાવવાની ચાંત્રિક યુક્તિ, જેમાં હારબંધ ચાસમાં આપમેળે બી એરાય, જમીન સાથે સંપર્કમાં આવતા પૈડાંની સાથે આ યુક્તિ જોડાયેલી હોય છે. જમીનમાં એરવા ધારેલાં ખીને એક પેટીમાં મૂકવામાં આવે છે, જે પૈડું ફરતું જાય તેમ ગળણી જેવી રચનામાં થઈ જમીનમ આરાય છે. m, separation, ચાંત્રિક પૃથક્કરણ, m, separator. ચાંત્રિક પૃથકકર્તા; (૨) દુધમાંથી મલાઇને અલગ કરવાની ચાંત્રિક યુક્તિ. m. soil analysis. માટીનું ચત્રિક પૃથક્કરણ; ચાંત્રિક સાધન દ્વારા માટીના કણના સમૂહોને છૂટા પાડી, પ્રત્યેક સમૂહની ટકાવારી કાઢવામાં આવે છે. m. tissue. વનસ્પતિનું માળખું ખનાવનાર ગમે તે પેશી m. vapour evaporator. ચાંત્રિક બાષ્પ દબાણ બાષ્પક. mechanics. યંત્રવિજ્ઞાન. (૨) કરામત. mechanism. પ્રક્રમ, તંત્ર, કાર્રરહસ્ય, યંત્રવિન્યાસ. mechano-receptor. યંત્રગ્રાહી અંગ.
compressor
meconic acid. અફીણમાંથી પ્રાપ્ત થતા સફેદ સ્ફટિકીક એસિડ, meconium. કાશિત અન્ય શ્રેણીય પ્રકારની નકામી પેદાશ. (૨) નવજાત સસ્તન પ્રાણીના આંતરડાના ભાગ, (૩) અફીણના છેડને રસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
medical
mecron. જંગલની જમીનનું વાનસ્પતિક દ્રશ્ય. meda. Litsea monopetala (Roxb.) Pers. (L. polyantha Juss.). નામની આસામમાં થતી વનસ્પતિને એક પ્રકાર, જેનાં પાન મુગા નામના રેશમના કીડાને ખવડાવવા કામમાં લેવામાં આવે છે. media (બ.વ.). medium (એ. વ.).
માધ્યમ.
mediacid. 4.5 થી 5.0 pH મૂલ્યવાળી અમ્લભૂમિ. medial. મધ્યમાં આવેલું સરેરાશ રિમાણવાળું, (ર) સરેરાશ 9.0 થી 9.5 pH મૂલ્યવાળી અમ્લભૂમિ. median. મધ્યમાં આવેલું. m. nerve. મધ્ય ચેતા. m. suspensory liga
ment મધ્ય નિલંબિત બંધની. mediastinum, મધ્યસ્થાનિક, medicable. ઉપચાર કરી શકાય તેવું. Medicago denticulate Willd. ઘાસચારા માટેની કિનારી, ઢાળ વગેરે માટે ઉપયેગી ખનતા પ્રકારની એક વનસ્પતિ. M, falcata L. પીત રજા. M. hispida Gaertn. લીલા ખાતર માટેની વનસ્પતિ. M. lupulina . લીલા ખાતર અને ધાસચારા માટેની વનસ્પતિ. M. obscuna Retz. એક પ્રકારને ઘાસચારા M, satiya L. રજકા, ગડખ; વિલાયતી ગાવંડ નામે એળખાતી ઘાસચારા માટેની વનસ્પતિ. M. turbinata Willd. ધાસચારાના એક પ્રકાર.
medical. ઔષધીય, ઉપચારાત્મક. m. industry. ઔષધઉદ્યોગ, ભેષજ ઉદ્યોગ. medicament. ઉપચાર માટે ઉપયાગમાં લેવામાં આવતું દ્રશ્ય. medicate. ઔષધદ્વારા ઉપચાર કરવેશ, ઔષધ આપવું. medication. ઈં પામેલા ક માંદા પ્રાણીને દવાદારૂ આપવા. (૨) જંતુના ઉપદ્રવના સામને કરી શકે તે માટે વનસ્પતિની પેશીમાં રસાયણના કરાતા અંત:ક્ષેપ. medicinal. ઔષધીય. (૨) રાગનિવારક (ગુણ).
For Private and Personal Use Only