________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
29
andrographis
કું
અને સ્ત્રીકેસરવાળી (વનસ્પતિ). Andrographis paniculata (Burm f.) Wali. e Nces; કરિયાતું. શણગાર માટે વાવવામાં આવતી શાકીચ વનસ્પતિ. Andropogoa annulatus Forssk. મારવેલ, તૃણુકુળની વનસ્પતિ, મેટુ મીંદડિયુ. A. caesius (Nees.). ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વ્યાધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં થતા તૃણુકુળના ઘાસના એક પ્રકાર-જેનાં પાનમાંથી સુવાસિત તેલ મળે છે. A, citratus DC. લીલી ચા;, મહારાષ્ટ્ર, મૈસુર અને કેરળમાં થતી સુવાષિત તેલ ધરાવતી વનસ્પતિ, જેનું તેલ સુગંધી દ્રવ્યે અને પ્રસાધનામાં વપરાય છે. A. contortus L. ડાભસૂળિયું પીંછું ઘાસ, ઘાસચારા અને રેસા મટે ઉપયેાગમાં આવતું ઘાસ, જે કાગળ અને સૂંડા બનાવવા માટે ઉપયોગમાં આવે છે. A. filiformis. કણેરું. A. flexuosus Nees. કેરળમાં થતું ઘાસ, જેનાં તેલનો ઉપયેાગ સુગંધીદ્રવ્યે અને પ્રસાધનામાં કરવામાં આવે છે. A. gryllus L. ઘાસચારાનુ ધાસ. A. halehensis Brot. ખરૂ ધાસ. A. martinii Andropogon caesius. A. muricatus Retx. કાળાવાળે, ખસ. મોટાભાગે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ કાંઠાના પ્રદેશેામાં થતું દીર્ધાયુ ઘાસ, જેનાં સુકાયેલાં મૂળની સુવાસિત સાદડીઓ, પંખા, ટાપલા–ટાપલીએ, ગરમ ઋતુમાં ઠંડી હવા માટે ટટ્ટીએ મનાવવામાં આવે છે. મૂળમાંથી મળતા ખાપશીલ તેલને સુગંધી દ્રવ્યે, પ્રસાધના, સામુ અને શરબતને સુવાસિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત કાગળ અને પૂંઠા બનાવવા માટે પણ આ વાળાને ઉપયાગ કરવામાં આવે છે. શરીર પર સેાળે ચડચો હોય તે, વાળાની પેસ્ટ ચે પડવામાં આવે છે. A. nervosus Rottl. પાવના, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેરા, મહારાષ્ટ્ર અને તામીલનાડુમાં થતા એક પ્રકારને ઘાસચારો, A. pertusus (L.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
angelica
Willd. ખેતરાઉ જિંજવે A unibus Roxb. ગાવિંદવેલ. A. preysericeus Hochsto ex A. Rich. મુંબઈમાં થતા ઘાસચારે. A. vännGe L. ઊંચું ઊગતું ઘાસ, જેના પ્રકાંડના પૈસા ખુરશીઓ, મુડા, છપ્પર અને દેરડાં બનાવવા માટે ઉપયેાગમાં આવે છે. . schoenanthus L. રેશા, રારાવાસ, Å. sorghum (L.) Brot. જુવાર. A. squarrosus Hook f. non L. f. વાળ, ખસ, કાળાવાળે. anemia (anaemia). રકતક્ષીણતા, લાલ રકતકાષની સંખ્યા ઓછી થઈ જવી, જેના, પરિણામે પાંડુરોગ થાય છે. anenometer. વાયુગતિ માપક સાધન. anemophilous. વાત પરાગિત, પવન પાગિત. anemoscope. ૧નની દિશા દર્શાવતી યુકિત, anesthesia. જુએ anaesthesia. Anethum foeniculum L. વરિયાળી, સુવાસિત શાકીય વનસ્પતિ, જેનાં ખી મીઠી સુવાસ અને સ્વાદવાળાં હોય છે, વરિયાળીનું પાણી કફ મિકસચરમાં વપરાય આ વનસ્પતિ ગુજરાત, પંન્તમ, આસામ અને મહારાષ્ટ્રમાં થાય છે; વિરચાળીમાંથી ખાષ્પશીલ તેલ કાઢી લીધા બાદ રહેતા અવશેષ ઢારના ચારા તરીકે ઉપયેગમાં આવે છે. A. graveolens L. (Syn. Peucedanum graveolens. (L.) Hiern. f., સુવા, સવા, જમ્મુ અને કાશ્મીરમાં થતી વનસ્પતિ, જેનાં ખીસવા મસાલા માટે વપરાય છે તથા તે વાતહર છે. A. sowa Kurz. સા. aneuploid. વિષમકીય, વિષમગુણિત. aneurine. Aneurin, થાયેમીન, પ્રજીવક-ખી.
છે.
angaru. હિંદુરાદિકુળની Diosbyros ferrea (Willd.) Bakh. Maba buxifolia (Pers.). શાસ્ત્રીય નામવાળું પશ્ચિમ દ્વીપકલ્પીય પ્રદેશ, ઓરિસા અને કોરોમંડલ કાંઠાપર થતું ખાદ્ય ફળનું ઝાડ, angelica હિંદુરાદિકુળની Angelica
For Private and Personal Use Only