SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org kuchla kuchla. ઝેર કચેલું, kudaliya, જમીનને ખાંધી રાખનાર શાકીય વનસ્પતિ. kudzu vine.Pueraria phaseoloides Benth. નામની શિમ્બી વનસ્પતિ, જેને સારા ચારા અને છે. kufri. તૃણ કુળને એક ધાસચારા. kulai. કરણીનીભાજી. Kuleha. ઑસ્ટ્રેલિયાથી નહીં લાવી ઉગાડવામાં આવેલું યુકેલિપ્ટસનું ઝાડ, જે સૂકારાના સામના કરી શકે છે. kulfä. નાન, રસાળ પાન, નાજુક પ્રકાંડવાળી વેલ, જેનાં પાનના ઉપયોગ પાલખની ભાજીની માફક કરવામાં આવે છે. kulinjan. Alpinia galanga (L.) Willd. નામની એક વનસ્પતિ, જેનાં મૂળના ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. kulthz. કુલથી. kumach. લીલા પડવારા તરીકે ઉગાડવામાં આવતા આવરણ પાક. kumal, રાણને એક પ્રકાર. kumali. Leet edgevorthi. Santapu (L. ashera Edgnon Wall). નામના દ્રાક્ષાદિકુળને ખાદ્ય ફળને ક્ષેપ kumbhi. વાકુંભા નામનું ૫. બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને એરિસાનું માટું ઝાડ, જેની છાલના રેસાના દોરડાં બનાવવામાં આવે છે. નાનું kumeria, એક પ્રકારનું ધાસ. kumquat. મૂળ પૂર્વ* એશિયાનું ખાદ્યફળનું ઝાડ કે શાલાને ક્ષેપ. kumra. સુંવાળી છાલ, નળાકાર, મેટા પટાવાળી કાકડીના જેવી વનસ્પતિ. kumri. કર્ણાટકમાં ફરતી કૃષિ પ્રથા, (૨) ઘેાડાને થતા એક રાગ, જેમાં તે લંગડાય છે. 311 Kydia kumta. ઉત્તર આફ્રિકાનું એક ઝાડ, જેમાંથી ગુંદર મળે. kundri, એક આરાહી વનસ્પતિ. kundro૦. ટિંડારા. Acharya Shri Kailassagarsuri Gyanmandir kunis. વાયવ્ય ભારતનું એક ઝાડ, જેના કાષ્ઠની દીવાસળીએ બનાવવામાં આવે છે. Kunte. ખરપડીના એક પ્રકાર. kura. છેડા, ભૂસું. kuruvai. શરઋતુમાં થતી ડાંગર. kuruvazhai, તામીલનાડુના િિડંગલમાં થતી સિગાર માટેની તમાકુની એક નત. kusa grass. દુર્વા, કુરાતણ, જેનાં રારડાં બનાવવામાં આવે છે અને જે છાપરાં છાવવાના કામમાં આવે છે; ઉપરાંત ઔષધ તરીકે પણ તે ઉપયેગી અને છે, kusum. લાખનાં જંતુની વસાહતવાળું ઝાડ, kuthel, ભારત ભરમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. kutcha. કાચુ, કામ ચલાઉ, ઘાટયૂટ વિના બનાવેલું. k. arhhatiya. કાચા આડતિયા; પ્રાથમિક ઉત્પાદ અને ખરીદનાર વચ્ચેના નાના પાયા પરના જથ્થાબંધ વેપારી, આતિયા કે હ્લાલ. Kutchi sheep. દેશી ઘેટાના નામે જાણીતી કચ્છના ધેટાની એક એલાદ, જેના માથાના રંગ બદામી હોચ છે, જે ખેડી દડીને રારીરને ઘાટ ધરાવતું હોય છે, અને જેના ઊનમાંથી લશ્કરી જવાનાના હૅઝિયરી પહેરવેશ બનાવવામાં આવે છે. kuth. એક ઔષધિ. kutki. સામે. kutu. હલકા ધાન્યને એક પ્રકાર. kuwarbuti, દક્ષિણ ભારતની વનસ્પતિ. Kydia calycina Roxb. નાનું ભા માટેનું ઝાડ, જેનું કાષ્ટ દીવાસળી પેક કરવાની પેટીએ, પેન્સિલા, અને પ્લાયવૂડ બનાવવાનાં કામમાં આવે છે. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy