________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Kankar
305
karnah...
Buch. Ham નામની ખાદ્યપાનનીkar. રારમાં થતી ડાંગરના એક પ્રકાર.
શાકીય વનસ્પતિ.
kankar, કંકર, ચૂનાના ગઠ્ઠા. Kankhura. Boehmeria nivea Gaud. નામને ક્ષેપ, જેના રેશમ જેવા રસા વણી શકાય છે અને તેનાં દોરડાં કોથળા ઇ. અને છે.
kankrej. કચ્છના રણના અગ્નિ તરફના પ્રદેશમાં થતી કાંકરેજ નામની ભારવાહી પશુની એલાદ, જેનું માદા પ્રાણી “ ગાય ઘણું દૂધ આપે છે. સરકારી ફાર્મ પર તે સરેરાશ 3,000 પાઉંડ દૂધ આપે છે. Kanor. Aesculus indica Colebr ex Wall. નામનું કાશ્મીરમાં થતું એક
ઝાડ.
kans. છાપરુ છાવવાનું કાંસ નામનું ઘાસ. kanta alu. Dioscorea pentaphylla L. નામની ભારતભરમાં થતી ખાદ્ય મૂળધારી વનસ્પતિ. kantai. આસામ, મહારાષ્ટ્ર અને ૫. બંગાળમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. kanta-katchu. Lasia spinosa (L.) Thw. C L. heterophylla Schott). નામની પ. બંગાળ આસામ અને હિમાલયમાં થતી દીર્ઘાયુ શાકીચ વનસ્પતિ, જેનાં પાનનું શાક થાય છે. kantala. જંગલી કુવાર. kantewali chaulai, શાકભાજી અને ઘાસચારા માટે ઉપયાગી બનતી વનસ્પતિ. kantiari. જંગલી કરડી. kanupka. Evodia flaxinifolia Hook f. ઉપહિમાલય પ્રદેશ અને ખાસી ટેકરીઓમાં થતું ખાદ્ય ફળનું ઝાડ. kapas. કપાસ, કપાસિયા. kapok. ધાળે શેમળે; Eriodendron anfractuosum DC. [Ceiba pentandra (L.) Gaertn.]. નામનું ટટાર ઝાડ, જેના સફેદ રેસા, ગેઇડાં-ગાદલાં તથા જીવન રક્ષક પટ્ટા મનાવવામાં ઉપયાગી બને છે. Kappadam. કેરળમાં થતા નાળિ યેરીને એક પ્રકાર.
U.-20
karam sag. Brassica oleracea Lu. var. acephala DC. નામની લાકપ્રિય રાઈ, જેનાં પાન અને મૂળ ખાદ્ય છે.
Karanda. Carissa carandas. કરમાં નામનું વાડ મનાવવા માટે ઉપયાગી ઝાડ. karanjali. લાહ્ય ખેરિયેા ખાવળ. karanjia. Pongamia pinnata (L.) Pierre (P. glabraVent.). નામનું કરંજનું ઝાડ. karas. અજમેદ karaunda. કરમદ્રાનું ઝાડ. kar crop. મે-જુનમાં ઉગાડાતા ડાંગરના
પાક.
Karela guava. ઉત્તર પ્રદેશમાં થતા જમરૂખને એક પ્રકાર.
karen potato. Dioscorea escu lenta (Lour.) Burkill (D. acule ata L.; D. fasciculata Roxb.). નામની સુસનિયા નામે ઓળખાતી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આરિસા, ૫. બંગાળ અને આસામમાં થતી ખાદ્ય વનસ્પતિ.
karee. Capparis decidua(Forsk.) Pax (C. aphylla Roth.). કેરા નામના શ્રુપ, જેનાં ફૂલ, કળી, લીલાં અને પાકાં ફળ ખવાચ છે; જેના કાષ્ઠના આારના હાથા બનાવવામાં આવે અને તે ઊધઈને સામનેા કરી જાણે છે. karimganj orange. Khasi orange.
karing kappal. તામીલનાડુના કરૂરમાં થતી સિગાર માટેની તમાકુ, karira. જુએ karer. karmal.
Dillenia pentagyna Roxb. નામનું કરમલ નામે ઓળખાતું બિહારનું ઝાડ, જેના રેસાનાં દેદરડાં અને છે. karnah sheep. કાશ્મીરના ધેટાની
For Private and Personal Use Only