________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
302
jute
vulgaris Nees.). તૂર્ક, કાળેા અરડૂસે. J. procumbens. પિત્તપાપડ, ખડશેલિયા. jute. રાણ, શણના છેડના તંતુ, જેની, કાચાં કે તૈયાર કરીને ગ્રેટ બ્રિટન, બેલ્જિ ચમ, ફ્રાન્સ, ઈટલી, અમેરિકા જેવા દેશમાં નિકાશ કરવામાં આવે છે, જે ચીજ વસ્તુને પેક કરવા, કાથળા અને ગુણપાઢ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. J. apion. Apion corchari Marshall‚ નામનું શણનું જંતુ. j. black band disease. Diplodia corchori નામની ફૂગથી શણો થતા રાગ. j, crop.અંબાડી, મેતી, નામના Corchorus capsularis L. C. olitorius L. નામના ભ્રુપ, જેના રેસામાંથી શણ બનાવવામાં આવે છે, j. dry rot, જુએ jute stem rot. j. fibre extraction. શણના રેસા કાઢવાની પ્રક્રિયા, જેમાં 8થી 10 છેડના સડાને લઇ ઝૂડવામાં આવે છે, જેથી તેના રેસા છૂટા પડે છે. આવી રીતે છૂટા પડેલા પૈસાને આંગળી પર વીંટાળી સઠાથી રેસા છૂટા પડે ત્યાં સુધી તેને પાણીમાં હુલાવ
kabab chini. Piper cubeba L. f. (Cubeba officinalis Raf.).નામની એક આરાહી વેલ, જેનાં ફળ ઔષધીય ગુણ ધરાવે છે અને જે મસાલા તરીકે પણ વપરાચ છે. labra. Capparis spinosa L. નામની ગુજરાત અને પશ્ચિમ ઘાટમાં થતી એક વનસ્પતિ, જેનાં ફૂલ મુરબ્બાને સુવાસિત કરવા માટે વપરાય છે. labuli. બહારથી લાવીને રાપવામાં આવેલું, નાનું, મધ્યમ કદનું દ. ભારત, ૫. બંગાળ અને એરિસ્સાનું એક ઝાડ. kachalu. અળવી.
K
Acharya Shri Kailassagarsuri Gyanmandir
kadal
વામાં આવે છે, ખાદ છૂટા પડેલા રેસાને પાણીમાં ધોઈ સાફ કરવામાં આવે છે, j. powdery mildew. Oidium sp. નામની ફૂગથી શણને થતા રાગ કું. retting. શણના સાંઠાને પાણીમાં પલાળવાની એક પ્રક્રિયા, ના માટે ધીમા વહેતા ઠીક ઠીક ઊંડાણવાળા સહેજ ગરમ પાણીને પસંદ કરવામાં આવે છે. આવા પાણીમાં શણના સાંઠાને બે ત્રણ દિવસ પલાળી રાખવામાં આવે છે. આ પ્રક્રિયા જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે 10-15 દિવસમાં આટોપી લેવામાં આવે છે. . sclerotial disease. Pellicularia rolfsii નામની ફૂગથી રાષ્ટ્રને થતા એક રાગ. j. semi-looper. Ano– missabulifera Guen. નામનું જંતુ, જે રાણનાં પાન ખાઈ છેાડને ભારે નુકસાન પહેોંચાડે છે અને તેની વૃદ્ધિ કુંઠિત કરે છે. ઘણીવાર તેના ઉપદ્રવ વધતાં પાન ખરી પડે છે, j, stem rot. Macrophomina phaseoli (Maubl.) Ashby. નામની ફૂગથી રાણના છેાડના પ્રકાંડને થતા સડાના રોગ.
kachnal. Bauhinia racemosa Lamk. આસેતા, આસુંદ્રો, આસેાટી, વનરાજ ઇ. નામની વનસ્પતિ. kachnar. એક નાનું ઝાડ, જેની છાલના રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે, kachra. ઉત્તર ભારતમાં થતું એક ઝાડ, જેનાં ફળની શાકભાજી થાય છે. kachura. Curcuma zudoaria Rosc. (C.zerumbet Roxb.). એક શાકીય વનસ્પતિ, જેનાં કંદ સુગંધી દ્રવ્ય અને સૌદર્ય પ્રસાધને બનાવવા ઉપયાગી અને છે.
kadal. પંજાબ અને રાજસ્થાનમાં થતી
For Private and Personal Use Only