________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
inferior
અને ગળફો નીકળે. આવા રાગ દૂષિત પાણી, મળ, માખી, જૂ, મચ્છર, ચાંચડ ઇ.ને ચેપ લાગવાથી થાય છે, કપડાંથી પણ ચેપ ફેલાવા પામે છે. i, enterotoxaemia. ધેટાં-બકરાંનાં આંતરડાંને થતા સક્રામક રોગ, i. organism. ખીમાર ચજમાન તથી તંદુરસ્ત વ્યક્તિ કે સજીવમાં રાગ ઉત્પન્ન કરે તેવા જીવાણુ અથવા વિષાણુના થતા હુમલા, infective. ચજમાનમાં પ્રવેશ મેળવી સ્થિર થવાને ગુણ. i, stage. ઈંડાં કે ડિમ્ભના વિકાસમાં સહેલાઈથી ચેપ લાગે તેવી અવસ્થા. inferior. હલકી કે નિમ્ન કાટિનું (ઉત્પાદન). i. ovary. લની નીચે ગોઠવાયેલું અંડાશય; અધઃસ્થ માદિ
મીનાય.
1
infertile, પ્રજનન માટે અક્ષમ કે અસમર્થ (નર કે માદા પ્રાણી), (૨) ફળદ્રુપ (ઈંડુ). (૩) બીજને પેદા ન કરી શકનાર (પુષ્પ). (૪) સાધારણ પાક પેદા કરી ન શકતી હોય તેવી (જમીન). i. egg. મરધાએ કૃક્ષિત કર્યું ન હોય તેવું મરથીએ મૂકેલું ઈંડું, જે ભ્રૂણીય વિકાસ સાધી શકતું નથી અને જે ઈંડાની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. infestation. ખાધા, પીડા, જૂ, ચાંચડ અને માંકડ જેવા ખાદ્ય અને કૃમિ જેવા આંતરિક પ્રાણી પરજીવીએનું સાક્રમણ – ઉપદ્રવ. (૨) રાગેાત્પાદક રાકચતા ધરાવે તે રીતે જમીન, વનસ્પતિ, પ્રાણી ઇ.નાં રાગ કે રાગકારી તત્ત્વની હાજરી. infilling. કૃત્રિમ રીતે પુનઃસર્જિત વન વિસ્તારમાં નવા છેાડ રોપીને વૃક્ષ હાનિ નિવારવાની પ્રક્રિયા. infiltration. જમીનમાં થતું પાણીનું સ્રવણ. (૨) છિદ્રિષ્ટ દ્રવ્યમાં પ્રવાહીનું અવશેાષણ. i. capacity. સ્રવણ અથવા અંતઃપ્રવેશની શક્તિ – દર. . complex. એક સરખા ભૌતિક સોગા, જમીનની ભૌતિક પરિસ્થિતિ, પ્રવણતા, આવરણ ધરાવતા વિસ્તારોનો સમૂહ,
286
infundibulum
જેમાં પ્રવાહીનું સ્રવણ એક સરખું હોય છે. i. rate. ચોકસ પરિસ્થિતિમાં, ચોકસ સમગ્રમાં જમીનમાં પાણીનું થતું વધુમાં વધુ સ્રવણ અને તેના અંત:પ્રવેશના દર. i, velocity. એકમ સમયમાં સ્રવતા – અવશેષાતા પાણીના પ્રમાણના દર; સ્રવણ વેગ. infiltrometer. ચેકસ દરથી અથવા ચાકસ પ્રમાણમાં જમીન પાણીને અવશેષે તેનું માપ કરવાનું સાધન. infindibula. ફેફસામાં વાયુકાષની આસપાસના માર્ગો. inflammation, સેજો, સેથ, કાપ. (ર) રતાશ, વેદના, ઉંષ્મીયતા, સ્રાવ ઇ. જેવાં લક્ષણા દ્વારા જણાતી પેશીની સ્થિતિ. i, of the udder. આંચળ પર આવા સાજો.
inflate. ફૂલવું, હવા કે ગેસના ભરાવા વે! – કરવા. inflection, (inflexion). નતિ, પરિવતૅન. inflorescence. પુષ્પદ્ભવ, પુષ્પ વિન્યાસ, પુષ્પવ્યૂહ, પુષ્પમંજરી, પુષ્પક્રમ, પુષ્પવાળુ પ્રકાંડ અક્ષ, પુષ્પની રચનાવાળું પુષ્પગુચ્છ.
in foal. ગર્ભિણી (ધેાડી)નું–ને લગતું. infra class. નિમ્નવર્ગ, વવર્ગ. infraorbital. આંખની ગુહા હેઠળનું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
infra red. અવરકત, અધેક્ત. i. r. wavelength. અવરક્ત (કિરણની) તરંગ લંબાઈ.
infraspecific. ઉન્નતિ કે ઉપપ્રકાર જેવું જાતિના પેઢા – વિભાગ અંગેનું. infructescence. સન સંરચના
ધરાવતાં મૂળાના વિન્યાસ. (૨) ફૂલા પડી ગયાં બાદ અને ફળ વિકસ્યાં હેાય ત્યારે થતા ફળ – વિન્યાસ. in full head. પુષ્પ વિન્યાસ પૂરા થયા હોય તેવા ધાન્ય કે તૃણ પાકના વિકાસની અવસ્થા અંગેનું. infundibulum. અંડાશયની તદ્ન બાજુમાં અંડવાહિને ગળણી જેવે આકાર; (૨) નિવાપાકર અંગ. infundibuliform, ગળણી આકાર, નિવાપાકર.
For Private and Personal Use Only